SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ देवोनो बीजो प्रकार ' व्यंतर'। (४७३) मांसानि वह्निपक्वानि जीर्णमद्यानि ते नराः । यावदिनानि द्वित्राणि भुंजानाः सुखमासते ॥ २३ ॥ तावद् भटाः सुसन्नद्धाः रत्नद्वीपनिवासिनः।। संयोजितान् घरट्टांस्तान् वेष्टयन्ति समन्ततः ।। २४ ॥ वर्ष यावद्वाहयन्ति घरट्टानतिदुःसहान् । तथापि तेषामस्थीनि न स्फुटन्ति मनागपि ॥ २५ ॥ ते दारुणानि दुःखानि सहमाना दुराशयाः । प्रपीड्यमाना वर्षेण म्रियन्तेऽत्यन्तदुर्भराः ॥ २६ ॥ __ अथाण्डगोलकांस्तेषां जनास्ते रत्नकांक्षिणः। चमरीपुच्छ्वालाग्रैर्गुम्फित्वा कर्णयोर्द्वयोः॥ २७॥ निबढ्य प्रविशन्त्यब्धौ तानन्ये जलचारिणः। कुलीरतन्तुमीनाद्याः प्रभवन्ति न बाधितुम् ॥ २८ ॥ युगमम् ॥ ___ इति महानिशीथचतुर्थाध्ययनेऽर्थतः ॥ पिशाचा भूतयक्षाश्च राक्षसाः किन्नरा अपि । किंपुरुषा महोरगा गन्धर्वा व्यन्तरा इमे ॥ २९ ॥ उभे उभे ये घटीमामा ५३ . १८-२२. પણ એઓ અગ્નિમાં પકાવેલા માંસને તથા જુના મને બે ત્રણ દિવસ સુખેથી મજામાં ખાતા રહે છે એટલામાં તો રત્નદીપવાસ શસ્ત્રસજજ સુભટે ત્યાં આવીને તે ઘંટીઓને ચાલતી કરી ચોતરફથી ઘેરી લે છે. ન ફરી શકે એવી હોવા છતાં પણ એને વર્ષદિવસપર્યન્ત ફેરવ્યા કરે છે તેાયે પેલાઓના અસ્થિ લેશમાત્ર ભાંગતા નથી. એવા ભયંકર દુ:ખને સહન કરતાં કરતાં या ४ वर्षने माते मृत्यु पामेछ. २३-२६. પછી રત્ન મેળવવાની ઈચ્છાવાળા તેઓ એના અંડગોલકોને ચમરીના પુછના વાળથી ગુંથી બન્ને કાને લટકાવી સમુદ્રમાં પ્રવેશ કરે છે. એમ કરવાથી કુલીરમસ્યતંતુ આદિ જળના જીવે એએને કંઈ હરકત કરી શકતા નથી. ૨૭-૨૮. એ ભાવાર્થનું મહાનિશીથ' ના ચોથા અધ્યયનમાં કહેલું છે. (२). यानी मानले२२ व्यन्त मना सा प्रमाणे मह छ:-पिशाय, मुत यक्ष, राक्षस, सिन्नर, (५३५, भाडा२॥ मने गन्धर्ष. २६. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy