SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] इति संज्ञिता ॥ २३ ॥ एतेषु भवतः पुंस्त्रीवेदावसंख्यजीविषु । पुंभिस्तुल्याः स्त्रियश्चैषु स्युर्युग्मित्वेन सर्वदा ॥ १०९ ॥ पुंस्त्रीक्लीवास्त्रिधान्ये स्युस्तत्र पुंभ्यः स्त्रियो मताः । सप्तविंशत्यतिरिक्ताः सप्तविंशतिसंगुणाः ॥ ११० ॥ इति वेदाः ॥ २४ ॥ एओना 'वेद', 'ज्ञान', दर्शन वगेरे । गर्भजा: क्लीबास्तु पुमाकारभाजः पुंसु ख्याकारभाजस्तु स्त्रीषु गण्यन्ते इति वृद्धवादः ।। ૫૯ ( ४६५ ) तिस्रो दृशो ज्ञानाज्ञानदर्शनान्यखिलान्यपि । द्वादशेत्युपयोगाः स्युस्त्रिधौजः प्रमुखाहृतिः ॥ १११ ॥ आहारस्य कावलिकस्यान्तरं स्यात्स्वभावजम् । ज्येष्टं दिनत्रयं प्राग्वदनाहारकतापि च ॥ ११२ ॥ द्विक्षणाविग्रहगतौ समुद्घाते तु सप्तमे । भवत्यनाहारकता तृतीयादिक्षणत्रये ॥ ११३ ॥ युग्मम् ॥ हवेोभना 'वेध' विषे. ( द्वार २४ भु ). આ ગર્ભજ મનુષ્યેામાં જેએ અસંખ્યઆયુષ્યવાળા છે એમને પુરૂષવેદ અને સ્ત્રીવેદ એમ એ વેદ છે. અને એએ હમેશાં યુગ્મ હેાવાથી, સ્ત્રી અને પુરૂષની સંખ્યા સરખી છે. ૧૦૯. વળી એમાં જેએ સખ્યાત આયુષ્યવાળા છે એએ સ્ત્રી, પુરૂષ અને નપુંસક–એમ ત્રણ જાતિના છે. એમાં સ્ત્રીએ પુરૂષ કરતાં સત્યાવીશગણી ઉપરાંત સત્યાવીશ છે. નપુંસકેામાં, જેએ પુરૂષાકારવાળા હોય તેમને પુરૂષામાં ગણવા, અને સ્ત્રીઆકારવાળા હાય એમને સ્ત્રીઓમાં गाणुवा-भवृद्धीनु हे छे. ११०. હવે એમના ૨૫ થી ૩૧ સુધીનાં સાત દ્વાર વિષે. આ ગજ મનુષ્યાને દૃષ્ટિએ ત્રણ, જ્ઞાન અજ્ઞાન સઘળાં, દના પણ બધાંય, ઉપयोगो मार, भने ( भाडारभां ) मोन्स आहि त्र प्रहारनो भाडार होय . १११. એમને કવળઆહારના ઉત્કૃષ્ટ સ્વાભાવિક અન્તર ત્રણુ દિવસને હાય છે. એમને અશરીર ગતિમાં પૂર્વવત્ એ ક્ષણ અનાહારકતા પણ હેાય છે. ૧૧૨--૧૧૩. વળી સાતમા સમુદ્ધાતમાં તૃતીય આદિ ત્રણ ક્ષણ એટલે કે ત્રીજા, ચાથા અને પાંચમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy