SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ (४६४) लोकप्रकाश। [ सर्ग ७ श्रभव्ययोषितामेताः क्षीराद्याश्रवसंयुताः । न स्युश्चर्तुदशैतासां ततो ज्ञेयाश्चर्तुदश ॥ १०३ ॥ इति अनन्तराप्तिः ॥ १५॥ अनन्तरभवे चैते प्राप्य मानुष्यकादिकम् । सिद्धयन्त्येकत्रसमये विंशतिर्नाधिकाः पुनः ॥ १०४ ।। तत्रापि घूमनुष्येभ्यो जाता सिद्धयन्ति ते दश । नारीभ्योऽनन्तरं जाताः क्षणे ह्येकत्र विंशतिः ॥ १०५ ॥ इति समयेसिद्धिः ॥ १६ ॥ लेश्याहारदिशः सर्वा एषां संहननान्यपि । सर्वे कषायाः स्युः संज्ञाश्चेन्द्रियाण्यखिलान्यपि ॥ ॥ १०६ ।। लेश्याश्चतस्रः कृष्णाद्या भवन्त्यसंख्यजीविनाम् । एषामाद्यं संहननमेकमेव प्रकीर्तितम् ॥ १०७ ॥ इति द्वारषट्कम् ॥ १७-२२ ॥ सद्भावाद्वयक्तसंज्ञानामेते संज्ञितया मताः । दीर्घकालिक्यादिकानामपि सत्त्वात्तथैव ते ॥ १०८ ॥ વળી અભવ્યસ્ત્રીઓને આ તેર તથા ક્ષીર–મધુ-આય-આઝવલધિ એમ થઈને ચંદ डाती नथी. शेष यो डाय छे. १०3. ये समना 'समयेसिद्धि' हा विषे. (१२ १६ भु). આ ગર્ભજ મનુષ્ય અનન્તર ભવમાં મનુષ્યત્વ પ્રાપ્ત કરીને એક સમયમાં ફકત વિશની સંખ્યામાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે, વિશેષ નહિં. એમાં પણ પુરૂષોમાંથી અનન્તર ભવમાં મનુષ્યભવમાં આવેલા તે દશ જ સિદ્ધ થાય છે; સ્ત્રીઓમાંથી અનન્તર ભવમાં મનુષ્યપણું પામેલા હોય તેઓ જ વીશ સિદ્ધ થાય. ૧૦૪-૧૦૫. હવે એમનાં સત્તરથી બાવીશમા દ્વાર વિષે. ગર્ભજ મનુષ્યોને સર્વ લેશ્યાઓ, સર્વ દિશાને આહાર, સર્વ સંઘયણ, સર્વે કષાય, સવ સંજ્ઞાઓ અને સર્વ ઇન્દ્રિયે હોય છે. અપવાદ: અસંખ્યાત આયુષ્યવાળાઓને કૃષ્ણ આદિ ચાર જ લેસ્યાઓ હોય છે અને ફક્ત પહેલું સંઘયણ હોય છે. ૧૦૨૬-૧૦૭. संशित द्वा२. ( २३ भु). આ મનુષ્યને સર્વ સંજ્ઞાઓ વ્યકત હોવાથી એ “સંક્ષિત” કહેવાય છે. તેમજ એમને દીર્ધકાલિકો’ વગેરે સંજ્ઞાઓ પણ હોવાથી એ “સંજ્ઞિત” કહેવાય છે. ૧૦૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy