SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] पंचेन्द्रिय तियंचोनी कायस्थिति वगेरे । (४३३) इति भवस्थितिः ॥ ७ ॥ संमूर्छिमाणां पंचाक्षतिरश्चां कायसंस्थितिः । सप्तकं पूर्वकोटीनां तदेवं परिभाव्यते ॥ १२७ ।। मृत्वा मृत्वाऽसकृत्संमूर्छिमस्तिर्यग् भवेद्यदि । तदा सप्तभवान् यावत् पूर्वकोटीमितस्थितीन् ॥ १२८ ॥ यद्यष्टमे भवेप्येष तिर्यग्भवमवाप्नुयात् । तदाऽसंख्यायुष्कतिर्यग्गर्भजः स्यात्ततः सुरः ॥ १२९ ॥ कोटयः सप्त पूर्वाणां पल्योपमत्रयान्विताः । कायस्थितिर्गर्भजानां तिरश्चां तत्र भावना ॥ १३० ॥ संख्येयायुर्गर्भजेषु तिर्यसूत्पद्यतेऽसुमान् । उत्कर्षेण सप्तवारान् पूर्वेककोटिजीविषु ॥ १३१ ॥ अष्टम्यां यदि वेलायां तिर्यग्भवमवाप्नुयात् । असंख्यायुस्तदा स्यात्तस्थितिः पल्यत्रयं गुरुः ॥ १३२ ॥ अत एव श्रुतेऽप्युक्तम् वे सभनी आयस्थिति विष. ( ६२ ८ भु). આ પંચેન્દ્રિયતિર્યમાં જે સંમૂર્ણિમ છે એની કાયસ્થિતિ સાત પૂર્વકેટિની છે. આ રીત:--મરીમરીને જે વારંવાર સંમૂર્ણિમતિ ચમાં ઉત્પન્ન થાય તે પૂર્વ કેટી પ્રમાણુ કાયસ્થિતિવાળા યાવત્ સાતભવસુધી થાય. અને જે આઠમે ભવે પણ તિચમાં ઉત્પન્ન થાય તો તે અસંખ્યાત વર્ષની સ્થિતિવાળે ગર્ભ જ તિર્યંચ થાય, અને ત્યારપછી દેવતા થાય. ૧૨૭–૧૨૯. વળી આ વર્ગમાં જેઓ ગર્ભજ છે એઓની કાયસ્થિતિ ત્રણ પલ્યોપમ ને સાત પૂર્વકાટીની છે. તે આ પ્રમાણે –એક પૂર્વ કોટિ જીવનારા, સંખ્યાત આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચાને વિષે, પ્રાણી ઉત્કૃષ્ટત: સાતવાર ઉત્પન્ન થાય છે અને જે આઠમીવાર પણ તિર્યંચનો ભવ પામે તે ત્યાં અસંખ્ય આયુષ્યવાળે થાય, અને એની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પોપમની डाय. १३०-१३२. એટલા માટે સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે---- ५५ Jain Education International For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy