SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । मूर्तिमानां त्रिविधाशीतोष्णभिश्रभेदतः । गर्भजानां तिरश्चां तु भवेन्मित्रैव केवलम् ॥ १२० ॥ इति योनिसंवृतत्वादि ॥ ६ ॥ ( ४३२ ) [ सर्ग ६ पूर्वकोटिमितोत्कृष्टा स्थितिः स्याज्जलचारिणाम् । चतुष्पदानां चतुरशीतिवर्षसहस्त्रका ॥ १२१ ॥ वत्सराणां त्रिपंचाशत् सहस्राण्युरगांगिंनाम् । भुजगानां द्विचत्वारिंशत्सहस्रा स्थितिर्मता ॥ १२२ ॥ खचराणां सहस्राणि द्वासप्ततिः स्थितिर्गुरुः । संमूर्छिमानां सर्वेषामित्युत्कृष्टा स्थितिर्भवेत् ॥ १२३ ॥ गर्भजानां पूर्वकोटिरुत्कृष्टा जलचारिणाम् । चतुष्पदानामुत्कृष्टा स्थितिः पल्योपमत्रयम् ॥ १२४ ॥ भुजोरः परिसर्पाणां पूर्वकोटिः स्थितिर्गुरुः । खचराणां च पल्यस्यासंख्येयांशो गुरुः स्थितिः ॥ १२५ ॥ गर्भजानां तिरश्चां स्यादोघेनोत्कर्षतः स्थितिः । पल्यत्रयं समेषामप्यवरांतर्मुहूर्त्तकम् ॥ १२६ ॥ શીત, ઉષ્ણુ અને શીતાણુ-એમ ત્રણ જાતની યાનિ છે, અને ગર્ભજની માત્ર શીતાણુ ચેનિ छे. ११७-१२०. हवे भेभनी लवस्थिति विषे. ( द्वार ७ भुं ) આ તિય ‘ચપ ચેન્દ્રિયામાં જેઓ જળચર છે એએની ભવસ્થિતિ ઉત્કૃષ્ટત: પૂર્વ કાટિ છે, ચતુષ્પદાની ચારાશી હુંજારવ છે, ઉરપરિસર્પની ત્રેપનસહસ્રવર્ષ, ભુજપરિસર્પની બેતાલીશહજાર વર્ષ અને પ્રેચરની ખ્વાંતેરસહસ્ર વર્ષ ની છે. આ સર્વ સ્થિતિએ ઉત્કૃષ્ટત: સમજવી, अने सर्व 'संभूर्छिमी' नी समन्वी १२१-१२३. વળી ( આ તિય ચપચેન્દ્રિયામાં ) જેએ ગજ જળચર છે એએની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પૂર્વ કાટિની, તેવા ચતુષ્પદોની ત્રણ પત્યેાપમની, તેવા ભુજપરિસર્પ તથા ઉપરિસર્પની પૂર્વકાટિની, અને તેવા બેચરાની પટ્યાપમના અસંખ્યમ અંશ જેટલી છે. ૧૨૪–૧૨૫. Jain Education International ગર્ભ જ પંચેન્દ્રિયતિય ચાની ‘ એઘથી ’ઉત્કૃષ્ટ ત્રણ પત્યેાપમની ભસ્થિતિ છે. સઘળા તિર્યંચપચેન્દ્રિયાની ભસ્થિતિ જઘન્યત: તે માત્ર અન્તર્મુહૂત્તની જ છે. ૧૨૬, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy