SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ( ३८२ ) लोकप्रकाश । ऊर्ध्वलोके च कल्पेषु विमानेषु तदालिषु । विमानप्रस्तटच्छिद्रनिष्कुटेषु तदुद्भवः ॥ १८९ ॥ तिर्यग्लोके दिक्षु विदित्वधश्चोर्ध्वं च तज्जनिः । जगत्यादिगवाक्षेषु लोकनिष्कुटकेषु च ॥ १९० ॥ इति वायुकायस्थानम् ॥ प्रत्येकः साधारणश्च द्विविधोऽपि वनस्पतिः । प्रायोऽष्कायसमः स्थानैः जलाभावे ह्यसौ कुतः ॥ १९९ ॥ इति वनस्पतिस्थानम् ॥ उपपातसमुद्घातनिजस्थानैः भवन्ति हि । लोकसंख्यातमे भागे पर्याप्ता बादरा इमे ॥ ९९२ ॥ तत्र वायोः तु यं विशेष: पंचसंग्रहवृत्तौ - ॥ बायरपवणा असंखेज्जेत्ति | लोकस्य यत्किमपि शुषिरं तत्र सर्वत्र पर्याप्तबादरवायवः प्रसर्पन्ति । यत्पुनः प्रतिनिबिडनिचिततया शुषिरहीनं कनकगिरिमध्यादि तत्र न । तच्च लोकस्यासंख्येयभागमात्रम् । तत: एकमसंख्येयभागं मुक्त्वा शेषेषु सर्वेषु अपि असंख्येयेषु भागेषु वायवो वर्तन्ते । इति ॥ ઊર્ધ્વલાકને વિષે સર્વ દેવલાકામાં—વિમાનામાં અને એમની શ્રેણુઓમાં, વળી વિમાનાના પ્રસ્તટે, છિદ્રો અને નિષ્કુટામાં આ વાયુકાયજીવાની ઉત્પત્તિ છે. ૧૮૯. વળી તિય ગલેાકને વિષે દિશાઓમાં તેમજ વિદિશાઓમાં, ઉપર તેમજ નીચે, તેમ વળી ‘જગતી’ આદિકના ગવાક્ષામાં અને લેાકેાના ગૃહાદ્યાનામાં પણ વાયુકાયની ઉત્પત્તિ છે. ૧૯૦, હવે ખાદર વનસ્પતિકાયજીવાના સ્થાન વિષે. જે અપ્કાયનાં સ્થાન છે તેજ પ્રત્યેક અને સાધારણ–બન્ને પ્રકારની વનસ્પતિનાં સ્થાને छे. आशुन्यां क् होय त्यां वनस्पति होय. १८१. इति. [ सर्ग ५ આ પર્યાપ્ત ખાદર જીવેાનાં ઉપપાત, સમુધ્ધાત અને સ્વસ્થાના ‘લેક’ના અસખ્યમા लागभां होय छे. १८२. પણ એમાં, વાયુના સંબંધમાં પાંચસ ંગ્રહવૃત્તિમાં વિશેષતા બતાવી છે તે આ પ્રમાણે:'सो' भां नयां नयां पोसालु छे त्यां सर्वत्र पर्याप्त महर - वायुनो विस्तार छे. पशु भे३यવતના મધ્યભાગ વગેરે જે જે પ્રદેશ અત્યન્ત નિબીડ અને નિચિત હાઇને પોલાણ વિનાના હાય ત્યાં તે વાયુના પ્રચાર નથી. એ પ્રદેશ · લેાક ’ ના અસંખ્યમા ભાગ જેટલા છે, એટલે એટલા એ પ્રદેશ શિવાય મીજી સર્વ જગાએ આ વાયુના સંચાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy