SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૨) [ ૪ प्रागुक्ता नवधा जीवाः पर्याप्तापरभेदतः। भवन्त्यष्टादशविधा जीवा एवं विवक्षिताः ॥ १८ ॥ पंचाक्षा नवधा प्राग्वदशधा च परेगिनः । पर्याप्तान्याः स्थूलसूक्ष्मैकाक्षाः सविकलेन्द्रियाः ॥ १९ ॥ एकोनविंशतिविधा भवन्त्येवं शरीरिणः । प्रायुक्ता दशधा पर्याप्तान्या विंशतिधेति च ॥२०॥ युग्मम् ॥ स्थावरा विंशतिः सूक्ष्मान्यपर्याप्तान्यभेदतः। त्रसेन च समायुक्ता एकविंशतिधाङ्गिनः ॥ २१ ॥ पूर्वोदिताः प्रकारा ये एकादश शरीरिणाम् । द्वाविंशतिविधाः पर्याप्तान्यभेदात् द्विधा कृताः ॥ २२ ॥ एवं विवक्षावशतो जीवा भवन्त्यनेकधा । जीवानामोघतः स्थानं लोकः सर्वोऽप्युदीरितः ॥ २३ ॥ વળી જીવના અઢાર ભેદ પણ કહેવાય તે આ પ્રમાણે –ઉપર (દશમા લોકમાં) નવ પ્રકા૨ના છવ ગણાવ્યા છે તે પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઉ હોય એટલે ૯૪૨=૧૮ અઢાર થયા. ૧૮. વળી જીવના એગણેશ ભેદ પણ થાય તે આ પ્રમાણે –પૂર્વોક્ત નવ પ્રકારના પંચેન્દ્રિ સ્થળ અને સૂક્ષ્મ એકેન્દ્રિ તથા ત્રણ વિકળે િમળીને પાંચ–એના પાછા પર્યાપ્ત અને પર્યાપ્ત કરવાથી દશ-એમ એકંદર ઓગણીશ. ૧૯-૨૦. વળી એના વીશભેદ પણ આ પ્રમાણે થાય:-પૂર્વે (દશમાં લોકમાં) દશ પ્રકાર ગણાવ્યા છે તે પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બેઉ હોય એટલે ૧૦૪ =૨૦ (વીશ) થયા. ૨૦. વળી એના એકવીશ ભેદ આ પ્રમાણે થાય -પાંચ સ્થાવર કહ્યા છે તે સૂફમ પણ હોય અને બાદર પણ હોય, વળી પર્યાપ્ત પણ હોય અને અપર્યાપ્ત પણ હોય એટલે પ૮ર૪૨=૨૦ વીશ પ્રકાર સ્થાવરના થયા; અને એની સાથે એક પ્રકાર “ત્રને; એટલે એકંદર એકવીસ. ૨૧. એના બાવીશ ભેદ પણ પડે તે આ પ્રમાણે –પૂર્વોકત અગ્યારમા લેકમાં એના અગ્યાર ભેદ સમજાવ્યા છે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બબ્બે પ્રકાર ગણતાં ૧૧૪૨=૨૨ (બાવીશ) થયા. ૨૨. એવી રીતે વિવક્ષા કરતાં જીવના અનેક ભેદો થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy