SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ (२३६) लोकप्रकाश । [सर्ग ३ विहायःकालयोः सर्वद्रव्येषु संगतावपि । पृथगुक्तिः पुनः क्षेत्रकालरूढयेति चिन्त्यताम् ॥ ९३६ ॥ इति केवलज्ञानविषयः॥ ___ मत्यज्ञानी तु मिथ्यात्वमिश्रेणावग्रहादिना । औत्पत्तिक्यादिना यद्वा पदार्थान् विषयीकृतान् ॥ ९३७ ॥ वेत्त्यवायादिना तांश्च पश्यत्यवग्रहादिना । मत्यज्ञानेन विशेषसामान्यावगमात्मना ॥ ९३८ ॥ युग्मम् ॥ मत्यज्ञानपरिगतं क्षेत्रं कालं च वेत्त्यसौ । मत्यज्ञानपरिगतान् स वेत्ति पर्यवानपि ॥ ९३९ ॥ श्रुताज्ञानी पुनर्मिथ्याश्रुतसन्दर्भगर्भितान् । द्रव्यक्षेत्रकालभावान् वेत्ति प्रज्ञापयत्यपि ॥ ९४० ॥ एवं विभंगानुगतान् विभंगज्ञानवानपि । द्रव्यक्षेत्रकालभावान् कथंचिद्वेत्ति पश्यति ॥ ९४१ ॥ અનન્ત પર્યા, ભૂત-ભવિષ્ય અને વર્તમાન એમ સર્વ કાળના, સભ્ય પ્રકારે જાણે છે-જુએ છે. ( આકાશ અને કાળને “સર્વદ્ર ” માં સમાવેશ થઈ જાય છે છતાં જૂદાં કહ્યાં એ એટલા भाटे क्षेत्रमने आणनी ३दि मेवी छ). ८३४-८३६. આ પ્રમાણે કેવળજ્ઞાનના વિષયનું સ્વરૂપ છે. हवे त्र ज्ञानना' विषय 'विषे. (१.) भतिमज्ञानी मनुष्य मिथ्यात्वभित्र सवड पोरे अथवा उत्पत्तिकी (भुद्धि) વગેરેના વિષયરૂપ પદાર્થોને, મતિઅજ્ઞાનને લીધે, વિશેષ સામાન્ય બોધાત્મક અવાય વગેરેવડે જાણે છે અને અવગ્રહ વગેરેવડે જુએ છે. ૯૩૭–૩૮. વળી એ મતિઅજ્ઞાનથી પરિગત એવા ક્ષેત્ર તથા કાળને જાણે છે, તથા એવા જ પર્યાએને પણ જાણે છે. ૯૯. (૨). કૃતજ્ઞાની મનુષ્ય મિથ્યાશ્રુતયુક્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવને જાણે છે અને અન્યને પ્રરૂપણ પણ કરે છે. ૯૪૦. (3). मेवी शत विज्ञानी पY, विज्ञानानुगत द्रव्य, क्षेत्र, सने भावने કથંચિત જાણે છે અને જુએ છે. જેમકે, દિશાઓને જાણે પવિત્ર કરવા જળ ઉડાડતે શિવરાજર્ષિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy