SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] केवळज्ञानना ' विषय । ( २३५) अर्धतृतीयद्वीपसमुद्रेषु अर्धतृतीयांगुलहीनेषु संज्ञिमनांसि ऋजुमतिः जानाति । विपुलमतिः अर्धतृतीयः अंगुलैः अभ्यधिकेषु ॥ इति चार्थतः श्रीज्ञानसूरिकृतावश्यकाचूर्णौ ॥ ऋजुधीः कालत: पल्यासंख्यभागं जघन्यतः। अतीतानागतं जानात्युत्कर्षादपि तन्मितम् ॥ ९३१ ॥ तावत्कालभूतभाविमनःपर्यायबोधतः । तावन्तमेव विपुलधीस्तु पश्यति निर्मलम् ॥ ९३२ ॥ सर्वभावानन्तभागवर्तिनोऽनन्तपर्यवान् । ऋजुधीर्भावतो वेत्ति विपुलस्तांश्च निर्मलान् ॥ ९३३ ॥ इति मनःपर्यायविषयः॥ __ केवली द्रव्यत: सर्व द्रव्यं मूर्त्तममूर्त्तकम् । क्षेत्रतः सकलं क्षेत्रं सर्वं कालं च कालतः॥ ९३४ ॥ भावतः सर्वपर्यायान् प्रतिद्रव्यमनन्तकान् । भावतो भाविनो भूतान् सम्यग् जानाति पश्यति ॥९३५॥युग्मम्।। વળી જ્ઞાનસૂરિકૃત આવશ્યકસૂત્રની ટીકામાં નીચેની મતલબના શબ્દો છે – અઢીદ્વિપસમુદ્રમાંથી અઢી આગળ બાદ કરતાં રહે એટલા ક્ષેત્રમાં રહેલા સંસી જીવોના મન “જુમતિ ” જાણે છે. અને “વિપુલમતિ” એનાથી અઢી આંગળ અધિક ક્ષેત્રના સંસી જીવોનાં મન જાણે છે. જુમતિ” જઘન્યપણે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલે અતીત-અનાગત કાળ જાણે છે. ઉત્કૃષ્ટપણે પણ એટલો જ. ૯૩૧. વિપુલમતિ ” મન:પર્યવજ્ઞાની પણ તેટલાજ ભૂત-ભાવિકાળ વિષે તેટલું જ જાણે छ, ५ को मे नि छ. ८३२. “ત્રાજુમતિ ” “ભાવથી” સર્વ પદાર્થોના અનન્તમા ભાગે રહેલા અનન્ત પર્યા જાણે છે. “વિપુલમતિ” એ પર્યાય નિર્મળપણે જાણે છે. ૯૦૩. આ પ્રમાણે મન:પર્યવજ્ઞાનના વિષયનું સ્વરૂપ છે. डवे वणज्ञानना · विषय' विष. કેવળજ્ઞાન રૂપીઅરૂપી સર્વ દ્રવ્યને સર્વ કાળે સર્વ ક્ષેત્રે જુએ છે. પ્રત્યેક દ્રવ્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy