SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] • केवलज्ञान ' नुं स्वरूप । (२२३) तत्वार्थस्त्रेऽपि विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेष इत्युक्तम् ॥ योगशास्त्रप्रथमप्रकाशवृत्तौ अपि ऋजुश्च विपुलश्चेति स्यान्मनःपर्यवो द्विधा । विशुद्ध्यप्रतिपाताभ्यां विपुलस्तु विशिष्यते ॥ १ ॥ इत्युक्तम् ॥ इति मनःपर्यायज्ञानम् ॥ केवलं यन्मतिज्ञानाद्यन्यज्ञानानपेक्षणात् । ज्ञेयानन्त्यादनन्तं वा शुद्धं चावरणक्षयात् ॥ ८६७ ॥ सकलं वादित एव निःशेषावरणक्षयात् । अनन्यसदृशत्वेनाथवासाधारणं भवेत् ॥ ८६८ ॥ भूतभाविभवद्भावस्वरूपोद्दीपकं स्वतः । तद्ज्ञानं केवलज्ञानं केवलज्ञानिभिर्मतम् ।। ८६९॥ विशेषकम्॥ इति केवलज्ञानम् ॥ તત્વાર્થસૂત્રમાં પણ કહ્યું છે કેબેઉ વચ્ચે ભેદ છે તે વિશુદ્ધિપરત્વે અને પતનપર છે. યેગશાસ્ત્રમાં પ્રથમ પ્રકાશની વૃત્તિમાં પણ કહ્યું છે કે – મન:પર્યવજ્ઞાનના (૧) કાજુ અને (૨) વિપુલ એમ બે પ્રકાર છે. “વિપુલ’ વિશેષ વિશુદ્ધ છે અને પડતું નથી એટલે “ જુ” કરતાં ચઢીયાતું છે. આ પ્રમાણે મન:પર્યવ જ્ઞાનનું સ્વરૂપ સમજાવ્યું. डवे (पांयमा ) उवज्ञान विष. મતિ, કૃત આદિ અન્ય ચારે જ્ઞાનની જેને લેશ પણ અપેક્ષા ન હોઈ જે એકલું જ છે, અનન્ત પદાર્થો અને રેય છે એથી જે ૮ અનન્ત” છે, આવરણોનો ક્ષય થઈ જવાથી જે વિશુદ્ધ છે; પહેલેથી જ સર્વ આવરણને ક્ષય થઈ જવાથી જે “સંપૂર્ણ છે; એના સમાન કઈ ન હોવાથી જે “અસાધારણ છે; અને ભૂત, ભવિષ્ય અને વર્તમાન પદાર્થોના સ્વરૂપને જે 'स्वत: प्रहीत ४२नाई 'छ;-मेवा ज्ञानने वशानीमा ' ज्ञान' छ. ८९७-८९८ એ પ્રમાણે કેવળજ્ઞાનનું સ્વરૂપ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy