SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ लोकप्रकाश । कर्मक्षयोपशमजोत्कर्षाद्विपुलधीः पुनः । વજૂન વિશેષાવૈશ્યત્ર વજ્ઞો વિપુલનિઃ ॥ ૮॥ न चाभ्यधायि सिद्धान्ते कुत्राप्येतस्य दर्शनम् । યૂશનામ સામાન્યમાહિતા નૈતસ્તતઃ ॥ ૮૩ II विशेषरूपग्राहित्वे प्राप्ते नन्वेवमेतयोः । ઢોર્મનો વિષયો વિષે વિં નિવનમ્ ॥ ૮૪ ॥ अत्रोच्यते - श्रल्पपर्यायवेद्याद्यं घटादिवस्तुगोचरम् । नानाविधविशेषावच्छेदि शुद्धतरं परम् ॥ ८६५ ॥ कस्यचिन्न पतत्याद्यं कस्यचिच्च पतत्यपि । अन्त्यं चाकेवलप्राप्तेर्न पतत्येव तिष्टति ॥ ८६६ ॥ तथोक्तं तत्वार्थवृत्तौ -- ( ૨૨૨ ) यस्य पुनः विपुलमतेः मनःपर्यायज्ञानं समजनि तस्य न पतति આવરાતેઃ । કૃતિ ॥ [ સર્વેશ્ ગ્રાહિ હાવાથી એને સામાન્યગ્રાહિ કહ્યો. ( અહિં · સામાન્ય ’ શબ્દ ‘ અલ્પ ’ ના અર્થ માં સમજવેા, ‘ દર્શીન ’ ના અર્થમાં નહિ ) ૮૬૦૮૬૧. પરન્તુ વિપુલમતિ તે કર્મના ક્ષયાપશમના ઉત્કર્ષને લીધે ઘણા વિષયને ગ્રહણ કરી શકે છે. ( અહિં વિપુલ ’ શબ્દ મહુવાયી છે ). વળી શાસ્ત્રમાં પણ ક્યાંઈ એનું દર્શનરૂપ કહ્યું નથી માટે એ બેઉને દનાત્મક સામાન્યગ્રાહિતા નથી. ૮૬૨-૮૬૩ ' આમ જોઇ વળી કેાઈ એમ પ્રશ્ન કરે કે—જ્યારે આ પ્રમાણે બેઉના વિષય ‘ મન ’ છે અને બેઉને વિશેષરૂપ ગ્રહણ કરવાની શક્તિ પ્રાપ્ત થઇ છે ત્યારે બેઉના એકમાં સમાસ કરવા જોઇએ. એ ભિન્ન પ્રકાર કેમ રાખ્યા ? ૮૬૪. એ શ’કાનુ સમાધાન આ પ્રમાણે:—પહેલાના ઘટાદિ વસ્તુ માત્ર વિષય છે અને એ અલ્પપર્યાયને જ ગ્રહણુ કરનારૂ છે. અને ખીજું ( વિપુલમતિ ) અનેક નાનાપ્રકારના વિષયા– પર્યાચાને ગ્રહણ કરી શકે છે અને પહેલાં કરતાં વિશેષ નિર્મળશુદ્ધ છે. વળી પહેલુ કેટલાક પ્રાણીઓને પડી જાય એવું ' અને કેટલાકને · ન પડી જાય ( ટકી રહે ) એવું ” હાય છે, જ્યારે ખીજું પરંતુ જ નથી પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી ટકી રહેનારૂ છે. ૮૬૫–૮૬૬. તત્વા વૃત્તિમાં કહ્યું છે કે— વિપુલમતિને મન:પર્ય વજ્ઞાન થાય છે તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી પડતુ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy