SearchBrowseAboutContactDonate
Page Preview
Page 994
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ સેવા આપી છે. ખડકાળાની ધર્મશાળામાં યોગ્ય સહાય અને નાના-મોટા અનેક ફંડફાળાઓમાં તેમનુ દાન હેાય જ. મહેતા બ્રધર્સના નામે ધંધાના ભવિષ્યના પ્લાન છે. ૐ મંત્રી બનાવવાની તૈયારીમાં જ છે, શ્રી નાથજીના મંદિરમાં સન્યાસ મામમાં અને બીજા ધાર્મિક સ્થળામાં તેમની અનન્ય ભક્તિ ઠંડી છે. આંધ્ર પ્રદેશમાં તેમના ભાઈ ગુજરાતી સમાજના અગ્રણી કાર્યકર છે. આખુ એ કુટુંબ કેળવ ચેલ છે. શ્રી રતિલાલ એચદાસ મહેતા દુદાણાના વતની અને હાલ તળાજાના રહેવાસી ગણાતા શ્રી પ્રતિબાઈ મહેતા ચાર બર્ષની વયે મુંબઈ આવ્યા. નાની મેટી અનેક ધંધાદારી લાઇનને અનુભવ કરી લીધેા. ચડતી પડતીના દિવસે પણ તૈયા. હિંમત અને સાહસની એકમાત્ર મૂડી નિરાશ થયા ગર પુરૂષાથ જારી રાખ્યા. તેમની ધીરજ અને નિષ્ઠાનું એ પરિણામ આવ્યું કે થોડા સમયમાં એટલે કે ૨૦૦૮ થી જૈન આદેશ દુગ્ધાલયની સ્થાપના કરી. શ્રીખંડ અને આઈસ્ક્રીમ માટે મુંબઈમાં તેમનુ નામ ગુંજતુ થયું. પિતાશ્રીને નામે જૈન બાલાશ્રમમાં મોટી રકમ તથા બનેવીને નામે પણ મેાટી રકમનું દાન કર્યું છે. ગુપ્તદાનમાં વિશેષ માનનારા છે. યાત્રાર્થે હિંદના ઘણા સ્થળોએ જઈ આવ્યા છે. નાનીમેટી અનેક જૈન સસ્થાઓમાં આપતા રહ્યા છે. જે તેમની ઉદાર વિનાની પ્રતીતિ કરાવે છે. શ્રી રમણીકલાલ છગનલાલ પટેલ રાજકોટ જિલ્લાનું બાયાવદર ગામ તેમનું મૂળ વતન. ઈન્ટર સાયન્સ સુધીનો અભ્યાસ પણ સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક દિશામાં છેલ્લા દસકામાં જ એ યુવાને હામ ભીડી છે. તે ઢાળમાં શ્રી પટેલને મૂકી શકાય કારણ કે બધા ગેના ઉંડા અભ્યાસને લઈ નાની ઉંમરમાં ટીક ટીક પ્રગતિ સાધી શકયા છે. તાજેતરમાં પારીઝ ઉદ્યોગ સોલ્વન્ટ એકસ્ટ્રકશન પ્લાન, બીડીપત્તા તથા તમાકુના વ્યાપારમાં કામગીરી કરી રહ્યા છે. આરિસ્સા રાજ્યમાં ચાલતી ગુજરાતી સમાજ સંસ્થાએની સ્થાપના અને સંચાલનમાં અગ્રગણ્ય ભાગ ભજવેલ છે. મોરબીમાં ભડીયાદ પાટડીની સ્થાપના ૧૯૫માં ડીયાદ નામના ૨૫૭ મસાની વસ્તીવાળા ગામમાં કરવામાં આવી આજે ગુજરાત રાજ્યમાં નળીયાનુ મોટામાં મોટું કારખાનુ થઈ ગયું છે. કારખાનામાં સેવા આપી રહ્યા છે. પટેલ જ્ઞાતિમાં તેઓનું આગવુ' સ્થાન રહ્યું છે. એટલુ જ નહિં મેરખીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને સારૂ ઉત્તેજન તેમના તરફથી મળનું ન્યુ છે. શ્રી રમણીકલાલ દયાળજીભાઈ તળાન પાસે દાહાના બનની અને વર્ષોથી મુંબઇમાં વસવાટ કરનાર શ્રી રમણીકભાઇ કાળી ગરીબી અને Jain Education International ૯૮૯ દુઃખના કપરા હાથ વચ્ચે ૧૯૪૬માં વનનને રસ્તેથી મુંબઈની વાટ લીધી. ઓછામાં આહી સગવડ અને શિયાળ પણ પુ હું શ્રીધા બિના કાચી ઉંમરમાં ધંધાની નોકરીની શોધમાં મુંબઈ આવ્યા અને ધંધામાં કુદ રતે યારી આપી. ગરીબેની યાતનાઓને! પ્રત્યક્ષ અનુભવ હતા. દુ:ખ જોયેલુ એટલે આંખા સીચીને વર્તનમાં અને અન્ય સ્થળે લામીના ઉપયોગ કરવા માંડ્યા. સાઠા, સત્યમી અને ધર્મપરાયણ જીવનની કેટલીક ઉદારતા જોઇએ. દાઠાની શાળામાં હેલ્થ સેન્ટરમાં ઉપાશ્રયના ાંહારમાં અને જ્ઞાતિમાં નાના મોટા કામકાજમાં તેમના તરફથી સારી એવી રકમ આપાયેલી છે, ગુમાનમાં વિશેષ કરીને માનનારા છે. જેમ જેમ ધંધામાં બરક્ત મળતી ગઈ તેમ તેમ તેના મનની ઉદારતા વધતી ગઈ. દયા અને કરૂણા પ્રગટતા ગયાં. શ્રી નાગામ ગાંધી, નગીનદાસ પ્રેમચંદ બર્ગર સાથે મળે ચોક્કસ આયોજન પૂર્વક વતન પ્રત્યેનું ઋણ ચૂકવવા હમેશા પ્રયત્નશીલ રહ્યા છે. દાડાની જૈન અને જૈનેતર સસ્થાઓને તેમણે ઉદાર દિલે દાનનું ઝરણું વહાવ્યુ છે. શ્રી ગુછે. વૃજલાલ પારેખ મહુવા-ખું ટડાના પારેખ કુટુમ્બે મહુવાની ભાતીગળ તવારીખમાં ઘણી મેરી યશકલગી પ્રાપ્ત કરી છે. ધમાંનુરાગી શ્રી રણછેડભાઈ વ્રજલાલ પારેખ વર્ષો પહેલા એ જૂના જમાનાના રિવાજ પ્રમાણે સામાન્ય અભ્યાસ કર્યાં ન કર્યાં ત્યાં તે પાંત્રીશ વર્ષ પહેલાં માતાપિતા ગુજરી ગયાં. કૌટુમ્બિક જવાબદારીઓ પોતાને શીરે આવી પડી. સ્થિતિ સારી નહી હોવા છતાં યમાં હામ ભીડી મુંબઈ આષી આર્થિકક્ષેત્રે પ્રમાણીક પુરૂષાર્થ આદર્યા અને એ પૈસા કમાયા. જે સમાજમાંથી સંપત્તિ કમાયા. એજ સમાજમાં સપત્તિની સરિતા દેગીપે શરૂ રાખી. જ્યાં સુધી મોટી સખાવત ન થાય ત્યાં સુધી મકાન અને ગાડી ન જોઇએ એવા દૃઢ સકલ્પ કર્યાં. ત્યારપછી ઘણી મેોટી રકમ જુદે જુદે સ્થળે ખવા શક્તિમાન થયાં. સાસુ-સસરા ગુજરી ગયાં. ત્યારે મીતના સદ્ઉપયોગ કરવા તેના વારસદાર તરીકે જવાબદારી પણ પેાતાને શીરે આવતાં વલ્લભદાસ ડોસાભાઈ ચિત્તળીયાના નામે ઘણી મોડી સખાવતો પોતે કરી શકયા છે. મવામાં એમ. એન. હાઈસ્કૂલની સામે વૃજલાલ નરોત્તમ પ્રાથમિકશાળા ઉભી કરવામાં પોતે અને પોતાના દ્વારા પોણા લાખ રૂપિયાનું દાન અપાયું છે. હરકીશન હોસ્પીટલ જીથરી હોસ્પીટલ, મવાની કોલેજો, હોસ્પીટલ, ગૌશાળા વગેરેમાં નાની મોટી રકમ લગભગ એકાદ લાખની સખત કરી હશે. ખુટવા હાઈસ્કૂલ વગેરેમાં થઇને કુલ્લે બે લાખ રૂપિયાની ઇંગી કરી હોય તેવુ અનુમાન છે. જેમાં પાતા તરફથી અને વધ્યા ડોસાભાઈને નામે એમ બન્ને રીતે સમાવેશ થાય છે. મહુવા આરગ્ય જીવન કાળ ન્યાતની કપાળ રીગ્રીક-કિમિટ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy