SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ મોંગોલિયા - જો જાપાન, અફધાનીસ્તાન અને બ્રહ્મદેશના વિસ્તારને ભેગેા કરીએ તેટલેા વિસ્તાર મધ્ય એશિયાના ઉત્તર ભાગમાં આવેલા માંગેાલિયા પ્રજા સત્તાક રાજ્યના છે-૧૫ લાખ ચેારસ કિલેામીટર ઉપરાંત, તેની ઉત્તરે સાવિયેટ રશિયા આવેલું છે. દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં સામ્યવાદી ચીનનુ' પ્રજાસત્તાક રાજ્ય આવેલું છે. તેની વસતી ૧૨ ધાખ ઉપરાંતની છે. રશિયા અને લેનિનની મદદથી અને પ્રેરણાથી ત્યાં ૧૯૨૧માં સફળ ક્રાંતિ થઈ અને ૧૧તી જુલાઈ ૧૯૨૧ તેમના વિજય દિન ખન્યા. આ ૧૧મી જુલાઈ તે તેમના રાષ્ટ્રીય દિન છે. આ ક્રાંતિને નેતા હતા સુખે ખાતાર. આ પહેલાં માંગેાલિયા એશિયાના સૌથી પછાત દેશ હતા. ત્યાં ધર્મગુરુ લામા અને પરદેશી વેપારી શાષકે રાજ્ય કરતા હતા. ક્રાંતિ બાદ આ પરિસ્થિતિમાં મૂળભૂત ફેરફારા થયા છે અને આજે માંગેાલિયા પ્રજા સત્તાક સારી પ્રગતિ કરી રહ્યું છે. ૫૦ દેશે। સાથે તેને રાજદ્વારી સ'ખ'ધા છે. ૨૦ દેશા સાથે વ્યાપારી સખ'ધા છે અને વીસ કરતાં વધું દેશે સાથે સાંસ્કૃતિક સંબંબે છે. ૧૯૬૮માં તેણે ભારત સાથે વ્યાપારી કરાર કર્યાં તે અગાઉ ૧૯૫૫માં રાજકીય સંબધા ખાંધ્યા હતા અને ૧૯૬૧માં *સાંસ્કૃતિક કરાર કર્યાં હતા, Jain Education International માંગાલિયાની પ્રજામાં ૭૬ ટકા લેાકેા ખખ માંગેાલે છે અને તેમની ભાષાજ રાષ્ટ્રભાષા છે. કુલ માંગેાલ પ્રજા ૯૦ ટકા છે. બીજા ચીનાઓ, શિયન વગેરે છે. રાજ્યના ૧૮ અમકા (ઇલાકાઓ) છે અને ઉલાન ખાતાર તેનું પાટનગર છે ઉલાન ખાતારનુ મૂળ નામ ઉર્ગો અથવા ઇખ ખુરી હતુ. તે તાલા નદીને કિનારે આવેલુ છે. માંગેાલિયન રાષ્ટ્ર નેતા સુખે ખાતેારના નામ પરથી પાટનગરનું નવું નામ પડ્યુ' છે. ઉતાન ખાતેારમાં મધ્યસ્થ સ્કવેર-ચાકમાં સુખે માતારની ઘેાડેસ્વાર પ્રતિમા છે અગાઉ આ શહેરમાં બીજાના ભેાગે જીવતા ૨૦,૦૦૦ લામાએ રહેતા હતા અને ત્રણસે પરદેશી વેપારી પેઢીએ પ્રજાનું અને રાષ્ટ્રધનનું ખુલ્લું શાષણ કરતી હતી. હાલ ઉત્તાન ખાતારની વસતી ૨૦૦,૦૦૦થી વધુ છે. શ્રી. કૃષ્ણવદન જેટલી માંગેલિયાનું પ્રાકૃતિક વાતાવરણ વિવિધતા ભર્યું... અને દનીય છે. તેમાં કાયમી ખરફ છવાયેલા પતા છે, જગલા છે, ગેાખી જેવા મધ્ય એશિયાના રણ પ્રદેશ છે અને મેટાં સરાવરા પણ છે. આખા માંગેલિયાના પ્રદેશ સમુદ્ર સપાટીથી ઊંચે છે અને તેનું માઉન્ટ મુખૈરખન શિખર સમુદ્ર સપાટીથી ૪,૩૬૨ મીટર ઊંચે છે. તે દક્ષિણમાં છે, સૌથી નીચેા પૂના ખુમુન્નુર સરોવરના ભાગ ૫૫૨ મીટર સમુદ્ર સપાટીથી ઊંચે છે. અતાઈ પતમાળા ઉત્તર પશ્ચિમથી દક્ષિણ પૂર્વમાં ૧૫૦૦ કિલેામીટર લંબાય છે. ખ'ગઈ અને ખેત્તઈ પર્વ તમાળાઓ પશુ ઉત્તર, પશ્ચિમ અને પૂર્વમાં અનુક્રમે આવેલી છે. પૂર્વમાં ડુંગરાળ મેદાના છે. દક્ષિણના ભાગ ઢળતા મેદાનથી ગોખી રણના ઉત્તર સીમાડા સુધી પહેાચે છે. વર્ષમાં લગભગ ૨૫૦ જેટલા દિવસે વાદળાં વિનાનું સ્વચ્છ આકાશ દર્શાવે છે. માંગેાલિયાની સૌથી લાંબી નદી સેલે’ગા અને દેલ્ફેર મુરેન, ઇદેરીન ગાલ, આરખાન તથા તેને મળતી બીજી નદીએ આર્કટિક સમુદ્રમાં લવાય છે. આનાન બીજા નખરની સૌથી ઊ'ડી નદી છે. કાબ્દી નદી સૌથી મોટી છે અને તે માંગેલ અતાઈ પર્વતમાંથી નીકળે છે. માંગેાલિયામાં ૩૫૦૦ કરતાં વધુ સરાવા છે. અને દરેક એક ચેારસ કિલેામીટરના ક્ષેત્રફળ કરતાં મેહુ છે. ઉત્તરમાં મુખ સુગમ સરોવર જાણીતુ છે અને એકલ સરોવર ૨૩૮ મિટરની ઉંડાઈ ધરાવતુ મધ્ય એશિયાનું ઊંડું' સરોવર છે. હરિયાળી જગ્યા પાસે પાણી હોય ત્યાં જ'ગલી ગધેડાં-કુલાન, જંગલી ઘેાડા-તખ અને જગલી ઊટ-વગેય જોવા મળે છે. માંગેાલિયન પ્રજાનું રાષ્ટ્ર પ્રતીક એ સોનેરી ઘઉંના હૂડા સામ સામે ગેાઠવેલા ગાળાકારનું છે. તેની ઉપર પાંચ અણિયાળા તારા છે અને તે લાલ તારામાં સાનેરી સામ્બા” છે. સાયેએ આઝાદી, આખાદી, શ્રમજીવી સંવાદિતા અને રાષ્ટ્રીય હિત સૂચવે છે. બે ઘઉંના ફૂડા વચ્ચે નીચે યત્રચક્ર છે. આમ માંગેાલિયન રાષ્ટ્ર ખેતી અને ઉદ્યોગનું રાજ્ય છે તે ખતાવે છે. યત્રચક્ર અને હૂડાને લાલ-ભૂરા-લાલ પટ્ટાથી બાંધવામાં આવ્યાં છે અને તે પર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy