SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ને અટીલા સરદારો બન્યા. યુદ્ધ કરવા કરતાં ખંડણીની માગણી પુનઃ કરવામાં વધારે લાભ છે એમ આ બન્ને યુવાનેએ નિર્ગુ'ય લીધા. અત્યારના યુગેાસ્લાવીઆમાં આવેલા પાઝરેવાક ને ત્યારના મારગર શહેરમાં તેમણે રામન એમનીએને આમત્રણ આપ્યું. ઘેાડે સવાર થઈ તેમની સાથે તેમણે મંત્રણા કરી. હૂણાને પેાતાના ઝડપી ઘેાડાઓની પી પર એસી ચર્ચા કરવાનું ફાવી ગયું હતું પરંતુ રામનાને ઘેાડા પર બેસી ચર્ચા કરવી ભારે અગવડ ભર્યું લાગતું. ગૌરવહીન પણ જણાતુ. પરન્તુ આ બટકા માણુસા જોડે જમીન પર ઉભા ઉભા મંત્રણા કરવાનું' તે વધારે હીણું લાગત. એટલે તેમણે પરિસ્થિતિ વધાવી લીધી. ઘણી જ કડક શરત રોમન પ્રતિનિધિઓને કબુલ કરવી પડી તેનું આ એક કારણ પણ હાઇ શકે. વૃદ્ધ રૂઆએ વાર્ષિક સાડા ત્રણસે સુવર્ણ મુદ્રાની ખંડણી ઠરાવી હતી. વિનાશે વેરતા આક્રમણની ધમકી આપી બ્લેડા ને અટીકાએ આ ખ’ડણી વાર્ષિક સાતસો સુવર્ણમુદ્રા ઠરાવી લીધી. ઇસ્વીસન ૪૩૫ માં સંધિ થઇ તેમાં બીજી આકરી શરતો પણ લાદવામાં આવી આ સંધિ ‘મારગસ કરાર’તરીકે ઇતિહ્રાસ પ્રસિદ્ધ થઈ. આ સંધિ છ વર્ષ સુધી બરાબર પળાઇ પરન્તુ રામના ખંડણી મેકલવામાં અનિયમિત બન્યા તેથી બન્ને ભાઇઓને પુનઃ આક્રમણ કર્યું. ઇસ્વીસન ૪૪૧માં હૂણાએ ઘણા રામન નગરા ભક્ષ્મસાત કર્યાં. સીંગીપુનમ યાને અર્વાચીન ખેલગ્રેંડ પણ ધરાશાયી થયું. ઇસ્વીસન ૪૪૨માં ટુંકી સધિ થઈ પર ન્યુ ઇસ્વીસન ૪૪૩માં ત્રીજુ આક્રમણુ આવ્યું. આ જંગલી આક્રમકાએ છેક કેન્સ્ટાન્ટીનેપલનાં દ્વાર ખખડાવ્યા ગાલીપેાલીના દ્વિપકલ્પમાં સંખ્યાબંધ રામને હણાયા આખરે રામનેાએ સંધિનું કહેણ મોકલ્યુ બ્લેડાને અટીલાએ બાકી ખડણીની છ હજાર સુવર્ણ મુદ્રાએ માંગી. કરી ઇસ્વીસન ૪૪૫માં અટીલાએ બ્લેડાની હત્યા જંગલી જાતિઓના સમૂહ રાજ્યની સરદારી લીધી તે દિવસથી એ સૌથી વધારે સર્વોપરી સમ્રાટ અન્ય પેાતાના અનુયાયી એની સલાહ લીધા વિના જ એઅે પોતાના આક્રમણાની યેાજના ઘડી એવી જ રીતે વાટાઘાટો કરવા પણ એ પેાતાની જ યાજના પ્રમાણે પ્રતિનિધિ મ'ડળો માકલવા લાગ્યા યાજના પાર પડતાં ગમે તેટલો વિલંબ થાય પરન્તુ એનુ પરિણામ અટીલા પહેલેથી જ પામી જતા. પેાતાનાં પ્રાજનાનુ ન્યાયતંત્ર ફકત એના એકલનાજ હાથમાં હતું. દૂર દૂરથી પણ મુકરદમા એની પાસે લાવવામાં આવતા ઘેાડે સવાર થઈ પક્ષકારા અટીલા જ્યાં હાય ત્યાં આવતા ટીલાની લાકડાની ઝૂંપડી આગળ નત મસ્તકે ઉભા રહેતા પાત પેાતાનું નિવેદન રજૂ કરતા તુરત જ તેના ફેંસલા આપતા એમાં એ જરા પણ સંકોચ અનુભવતા સરદાર Jain Education International ૪૮૯ નહિ. એના ફેંસલા વિરુદ્ધ કોઇ પણ એક હરફ ઉચ્ચારી શકતુ નહિ. વહેમી માનસને લીધે પણ આ સમ્પૂર્ણ આજ્ઞાધિનતા પ્રેરાતી એ વહેમી વૃત્તિને ચકર અટીલા હુંમેશા પેાતાના લાભમાં વાળી લેતે થાડાંક વર્ષો પહેલાં કેટલાક ગાવાળાને એ જૂની તલવાર ઘાસમાંથી મળી આવી હતી. આ ગેાવાળા એ તલવાર પેાતાના સરદાર પાસે લઇ આવ્યા. અટીલાએ તુરત જ ફેસલા આપ્યા અરે ! આ તલવાર તે કેટલાંય વર્ષથી યુદ્ધ દેવતાની ખેાવાયેલી તલવાર છે એને પાછી મેળવવાનુ મારા અટીલાના જ કિસ્મતમાં લખાયેલું હતું હવે આપણું એક પણુ આક્રમણ નિષ્ફળ નહિ જાય બે ડાઈ પણ રાષ્ટ્ર મારી સામે ટકી શકશે નહિ. ઈસ્વીસન ૪૪૭માં એણે બીજી એક જંગી આક્રમણ આદર્યું. ઈસ્વીસન ૪૪૧ કરતા પૂર્વ રામન સામ્રાજ્ય સામે આ ઘણું મોટુ' આક્રમણ હતું. આલ્કનમાં વિનાશ વેરીએ છેક ગ્રીસ પહોંચી ગયા. પછી ત્રણ વર્ષોં વાટાઘાડોમાં વીત્યાં એના પરિણામને ગાળા અગે એણે પહેલેથી જ નકકી ચેાજના કરી લીધી હતી. એ જાતે જ્યારે વાટાઘાટો કરવા જતા િ ત્યારે પેાતાના પ્રતિનિધિઓને મેાકલતા એનુને એની મંડળીનું ભયભીત શત્રુ ભવ્ય સ્વાગત કરતાને મહેફિલા આપતા કેટલાક મહિનાને કેટલીક વાર વર્ષો પછી અટીલાને તેના સાથીએ વિપૂલ ભેટ સોગાદો સાથે પાછા ફરતા આથી એના સાથીએ! કાયમ માટે વફાદાર રહેતા. બાકી આ પશુ ચારણેાપજીવી હૂણ સરદાર ખંડણીમાં મળેલા સાના સિવાય બીજું ઘણું ધાડુ આપતા. ધીમે ધીમે ત્રૈભવ વિલાસની ભાવના હૂણેામાં પણ પ્રસરવા લાગી. હૂણ જાતિના ચારિત્ર્ય પલટો લીધે, લાભદાયી અનેક વર્ષોની વાટાઘાટો પછી એક સધિ તૈયાર કરવામાં આવી. રામનેાએ ખ`ડણી તરીકે વધારે માટી રકમ આપવાનું કબુલ કર્યું... એટલુ જ નહિ પણ ડાન્યુમ પ્રદેશ ની દક્ષિણની વિશાળ પટી હૂણ પ્રદેશમાં ભેળવી દેવામાં આવી. થોડા સમય પછી અઢીલાએ પેાતાનુ ધ્યાન પશ્ચિમમાં વાળ્યું. થોડાં જ અઠવાડિયામાં એ સમગ્ર ગૌલ પ્રદેશમાં પથરાઈ ગયા હત પરંતુ હવે એને વાટાઘાટાના લાભ લાગ્યા, હતા. હીટલરની પેઠે એણે જાહેરાત કરી. મારે ગૌલનુ હુલાન કરતુ નાનકડુ વિશીગાથ રાજ્ય ફક્ત જોઈએ છે. મને વધારે પ્રદેશને લેાભ નથી. સમ્રાટ વેલેન્ટાઈને ચિતા કરવાની ખીલકુલ જરૂર નથી. તેમ અટીલાના દિલની વાત શી હશે તે આપણે કહી શકીએ નથી. પરંતુ આ દરમિયાન જસ્ટાર્ગેટા ઓનારીયાના ખાત નામ પ્રસંગ અન્યા. હાનારિયા સમ્રાટ પેલેસ્ટાઇનની બહેન હતી. એક શાહી કામદાર સાથે એના સબંધ બંધાયા હતા. આ વાત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy