SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ નાખ્યા હવે મારા પુત્રની પણ એ જ ગતિ થઇ છે તે મહિલાએ આક્રંદ કરતાં પેાતાની વિતક કથા કહી સભળાવી. ‘ત્યારે હવે આ સ્થાન છેડી તું દૂર કેમ ભાગી જતી નથી’ · તેને પૂછવામાં આવ્યું. ‘કારણકે અહીં સરકારી ત્રાસ નથી. ’ કોન્ફ્યુશિયસે એના પરથી સાર તારવ્યે ‘ યાદ રાખેા, બાલક ! એમણે પેાતાના શિષ્યાને અનુરોધ કર્યાં, ‘ દમનકારી સરકાર એક વાધ કરતાં પણ વધારે ભયંકરને ભયજનક છે.’ એક ઉંચી ઘણાં વર્ષો સુધી કેયુશિયસને સરકારી નોકરી મળી નહિં. ત્સીમાં એ ઝાજોસમય રોકાઇ શક્યા નહિ. પ્રતિષ્ઠાવાળા પરન્તુ હલકી પાયરીના આદમીનુ કેવી રીતે ગૌરવ કરવું એની ત્યાંના રાજકુમારને ગતાગમ પડી નહિં એમણે કેન્ફ્યુશિયસને વર્ષાસન આંધી આપવા જણાવ્યું. પરન્તુ પોતાની સેવા સ્વીકારવામાં ન આવે અને પોતાની સલાડ માંનવામાં ન આવે ત્યાં સુધી પુરસ્કાર સ્વીકારવા એ સંતપુરુષે સાવ ઇન્કાર કરી દીધા. એમણે કેટલાક સમય પ્રવાસમાં જ ગાળ્યા. જ્યાં ગયા ત્યાં એમણે સદાચારના સિદ્ધાન્તા ને કલ્યાણ રાજ્યના અમલનો જ ઉપદેશ આપ્યા. એટલુ જ નહિ પણ એમણે ઊંડા અભ્યાસમાં પાતાનુ દિલ પરાવ્યું. શિષ્યાનાં ટોળે ટોળાં ‘ ફુગ ફુડ્સેને ' ને સાંભળવા ઉભરાતાં જ રહ્યાં ને એ શિષ્યાને એ ઉદ્દબોધન કરતા જ રહ્યા. આ વર્ષો દરમિયાન એ પેાતાના પ્રશ'સક અનુયાયીઓના સાથમાં જ વિહરતા રહ્યા. એમને એક એક બેલ એ શિષ્યા પોતાના દિલમાં ઉતારતા ગયા. એમના કૃત્યોને પૂજ્યભાવથી અભ્યાસ કરતા થયા. આ શિષ્યના ભક્તિભાવના પ્રતાપે જ આપણને મહામાનવ કન્ફ્યુશિયસનું આપણને પૂર્ણ દર્શન થાય છે ને એ સતનાં સુવાકયેની પૂરી નોંધ સાંપડે છે. કોન્ફ્યુશિયસ ઉંચા હતા પંખી પાંખા પ્રસારી ઉઠે એમ એ હાથ ઉંચા કરી ર્હંમેશાં ચાલતા. એમની પીડ કાંચબાની હતી. એ સીતા હારી હતા. ખાવાપીવામાં ખાસ કાળજી રાખતા. સારા ખેારાક એમને ખૂબ પસદ હતા. પરન્તુ ખાતી વખતે એ વાર્તાલાપ કરતા નહિ. વનમાં એ પૃષ્ઠ જ ચાક્કસને વિવેકી હતા. પ્રત્યેક આચાર વિચાર ચીવટથી પાળતા. પરન્તુ એમના પ્રતિ ડો પ્રેમ જાગે એવુ એમનું ચારિયમ્ય નહાતુ. એ ડંડાને ઉપર છલા હતા. ઔપચારિક હાવાથી બધાંને દૂર ભાસતાં. દૂરથી પૂજ્યભાવ પ્રગટાવતા. આદરપૂર્ણ નિષ્ઠા જગાવતા. નેમના એક એક બાલ શાણપણના મુકતક તરીકે સંધરી રાખવા દિલ થતુ. પરંતુ એમના નિકટના પરિચયમાં આવવા ભાયે જ કોઈ હામ ધરતુ. એમને મિત્ર કહેવાની ભાગ્યેજ તમન્ના રાખતું એમનામાં માનવ સુલભ ક્ષતિઓ પણ હતીજ. એમના શિષ્યા એ વાત સારી રીતે જાણતા : મેઘગર્જના સાંભળતા એમની વદનચર્યા Jain Education International એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ પલટાઇ જતી. રાત્રિએ એ ત્વરાથી વસ્ત્ર પરિધાન કરી લેતા. પરન્તુ શાણપણથી આટલી ઉન્નત કક્ષાએ પહોંચેલુંને સદાચારથી રંગાયેલું ચારિત્ર્ય પણ સામાન્ય મનુષ્યના સ્તરથી અલગ રહી શકતુ નહિ એવી ચાલુ' છાપ આપતું. પરન્તુ કસેાટીએ ચઢાવતાં કેન્ફ્યુશિયસે પ્રાપ્ત કરેલા સદગુણ્ણાને જ્ઞાન વ્યવહારૂ રાજનીતિને વિજયમાળ વરંતુ બાવન વર્ષની વયે અને એના પેાતાના રાજ્યમાં ફરીથી સરકારી નોકરી કરવા એલાવવામાં આવ્યા. યુગ ટુ શહેરનો એને રાજ્યપાલ નીમવામાં આવ્યે. પિરણામે બધાંને કુતુહુલ થયું પરન્તુ ધીમેધીમે એને રાજ્યમાં સૌથી ઉંચી નેકરી આપવામાં આવી. પછી પેાતાની વિરલ શક્તિઓથી અને પેાતાના બે સમર્થ શિષ્યેની સહાયથી તેણે રાજ્યમાં જે ક્રાન્તિ આણી તે દેશપરદેશ મશહૂર થઇ. અપ્રમાણિકતાને લંપેટતા મ્હાં સતાવ્યાં. સન્નિષ્ઠા ને શ્રદ્ધા મનુષ્યના ચારિત્ર્યનાં મુખ્ય અંગા અન્યાં. પવિત્રતાને વિનમ્રતા સ્ત્રીઓના શણગાર બન્યાં. લાકોની એ પ્રિય પ્રતિમા બની રહ્યો. એનાં નામનાં ગીતે ઘેર ઘેર ગવાવા લાગ્યાં. કોન્ફ્રશિયસના સુધારા ખ્યાલમાં વિચિત્ર રીતે અવાંચીન હતા. કેડલાક તેા આજના પ્રગતિશીલ સામાજીક વિચાર છે. એ ગરીબોને અન્નદાન આપતા એટલું જ નહિ પરન્તુ યુવાન અને વૃદ્ધોને જુદાજુદા ખારાક આપતા. મારી વ્યવસ્થિત કરતી વખતે એ શક્તિશાળી અને નિલને જુદાં જુદાં કામ સયતા. એ તૈયાર માલની કીંમત નક્કી કરતા. રાજ્યની આવક વ્યાપાર ઉદ્યોગના ઉત્તેજનાથે વાપરતા. વાહનવ્યવહાર સુધારવામાં આવ્યો. રસ્તાઓ ને પુલો સુધારવામાં આવ્યા. ગિરિમાળામાં ભરાંઇ બેઠેલી લૂટારુઓની ટોળીએને ઝેર કરી. અમીર ઉમરાવાની સત્તા તેાડી પાડવામાં આવી. આમજનતાને દમનમાંથી મૂક્તિ આપી. ત્યાપની દૃષ્ટિએ સર્વ પ્રજાજનોને સરખાં લખવાનું ડરાવ્યું.. આવી નીતિ સામાન્ય પ્રજાજનોમાં ખૂબજ લેાકપ્રિય થઈ પરન્તુ વ્યક્તિઓ ને સત્તાધીશ સ્થાપિત હિતેાને રાષ વહેર્યા વિના રહી નહિ. ખાસ કરીને તો કન્ફયુસિયસ પેાતાના સુધારાથી જે કોઈ વિરુધ્ધ જાય તેના પર પ્રહાર કરતાં જરા પણ સકોચ પામતા નહિ. ભલે પછી એ ગમે તેવા ચમરવયને આર ભકાળ ગાળ્યા હતા એ સ્રી પ્રદેશમાંથી એને બધી હેાય. ખરી રીતે તા જે પ્રદેશમાં એણે પેાતાના દેશભારે ફટકો પડયો ને એના પતનની શરૂઆત થઈ. કાયુશિયસે પેાતાના રાજકુમારને સાર્વભૌમત્વ પુનઃ પ્રાપ્ત કરાવવા સીના રાજકર્તા સાથે વાટાઘાટો ચલાવી પરન્તુ પાતાની પડોશમાં એક આદશ રાજ્ય સંગઠિત થાય એ સીના રાજકર્તાને પાલછ્યું નહિ. કદાચ એની પ્રા લુનું એવા સુધારા માગતી થઈ જાય તો તે? વળી રાજ્ય મજબૂત ને આત્મ વિશ્વાસુ અને તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy