SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ એટલે ચોરી નહીં કરવાના વ્રતનું પાલન. ૪. મૈથુન મહાવ્રત—સંયમ સ્વીકાર્યા પછી મન, વચન અને કાયાથી મનુષ્ય, સ્ત્રી, તિર્યંચ આદિ સાથેના મૈથુનનો (કામક્રીડા) સર્વથાત્યાગ અને બ્રહ્મચર્યની નવવાડનું પાલન માને, વ્રતનું વિશુદ્ધ પાલન કરવાનું. ૫. પરિગ્રહ મહાવ્રત—અનિવાર્યપણે ઉપધિ રાખવાની, તે સિવાયની વસ્તુઓનો ત્યાગ માને મમતા છોડવાની છે. વસ્તુ પ્રત્યેની આસક્તિ અને રાગનો ત્યાગ કરવાનું વ્રત છે. શ્રમણો આ પાંચ મહાવ્રતનો સ્વીકાર કરીને વીતરાગદેવે પ્રરૂપણા કરી છે તેવા ધર્મનું પાલન કરીને જીવન જીવે છે. ત્રણ શલ્ય-રહિત એટલે કે માયાશલ્ય નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્ય રહિત વ્રતપાલનનો આદર્શ શ્રમણ જીવનની લાક્ષણિકતા છે. સંયમની ઇમારતમાં પાંચ મહાવ્રત પાયારૂપ છે કે જે શાશ્વત અવિનાશી અને અચળ એવા મોક્ષસુખને આપે છે. આહાર અને વિહારમાં દેશ, કાળ, દ્રવ્ય, ભાવ–ઉપધિને ધ્યાનમાં લઈને આચરણ કરનાર શ્રમણ અલ્પ કર્મબંધ કરે છે. ઇર્યાસમિતિ : આહાર- આરાધના-જિનમંદિર વિહાર આદિમાં જતાં-આવતાં જીવદયાનું પાલન કરવું સૃષ્ટિ પૂર્ત નયક્ષેત્ પાવું જમીન પર ચાલતી વખતે સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈને આગળ જવું કે જેથી જીવહિંસા ન થાય. શ્રમણો દ્રવ્ય અને ભાવથી હિંસાનો ત્યાગ કરે છે. યતના (જયણા) વિવેકપૂર્વક વર્તન કરવું. ૨. ભાષા સમિતિ : શ્રમણો પોતાને માટે કે અન્યને માટે કોઈ પૂછે ત્યારે સાવદ્ય (પાપ થાય લેવું) વચન ન બોલે. ૩. એષણા સમિતિ : સિદ્ધાંતમાં દર્શાવ્યા પ્રમાણેની વિધિ પ્રમાણે ૪૨ દોષ-રહિત આહાર ગ્રહણ કરવો તે એષણા સિમિત છે. Jain Education International ૫૭૧ ૪. આદાન સમિતિ એનું અન્ય નામ આદાનભંડમત્ત નિખેવા સમિતિ છે. વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો પ્રમાર્જીને (જોઈને પડિલેહણ વગેરે) ઉપયોગમાં લેવાં. તે આદાન સિમિત છે. શ્રમણ જીવનનો સાર અષ્ટ પ્રવચન માતા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલન દ્વારા શ્રમણ જીવની શૈલી રાજા કરતાં પણ અધિક મહારાજા-રાજાધિરાજ જેવા અતિ સમ્માનસૂચક શબ્દોથી પૂજ્ય બને છે. ૩. કાયગુપ્તિ : કાયાને સાવધકાર્યમાંથી રોકીને નિરવદ્ય પાંચ સમિતિ : સમ્યક પ્રકારના ઉપયોગપૂર્વક જે પ્રવૃત્તિ પ્રવૃત્તિમાં જોડવી. ઉપસર્ગના પ્રસંગે પણ કાયાને ચલાયમાન ન થાય તે સિમિત છે. ૧. કરવી. કેવળી ભગવંતે કહેલો કાયયોગનો નિરોધ તે ચેષ્ટાનિવૃત્તિ કાયગુપ્તિ કહેવાય છે. સિદ્ધાંતમાં કહેલા નિયમાનુસાર ગમનાગમન કરવું તે યથાસૂત્રાદિ ચેષ્ટા કાયગુપ્તિ છે. ટૂંકમાં સમિતિ પ્રવૃત્તિપ્રધાન છે. ગુપ્તિ પ્રવૃત્તિ નિવૃત્તિપ્રધાન છે. આઠ પ્રવચનમાતાથી સંવરરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે, શ્રમણો પ્રતિદિન આઠ પ્રવચન માતાનું પાલન કરે છે. આ પ્રકારની જીવનશૈલી વિશ્વમાં અન્યત્ર ક્યાંય નથી. એક માત્ર જૈન શાસનમાં જ સૂક્ષ્માતિસૂક્ષ્મ આચારધર્મની પ્રરૂપણા થઈ છે અને તેથી જ જૈન શ્રમણો એ ૨૧મી સદી નહીં પણ સૂર્ય-ચન્દ્ર તપે ત્યાં સુધી વિશ્વમાં અજાયબીરૂપ રહેશે. ૫. ઉત્સર્ગ સમિતિ : લધુનીતિ, વડીનીતિ, અશુદ્ધ આહાર, જીર્ણ વસ્ત્ર આદિનો વિધિપૂર્વક ત્યાગ કરવો. (પરઠવવાની ક્રિયા) તે ઉત્સર્ગસમિતિ છે. એનું અન્ય પરિષ્ઠાપનિકા સમિતિ છે. નામ ત્રણ ગુપ્તિ : સમ્યક્ યોગ નિગ્રહો ગુપ્તિઃ ।૧. મનગુપ્તિ : મનને સાવઘ વિચારોમાં ન રાખવું, યોગનો નિરોધ કરવો મનને આર્તધ્યાન, રૌદ્રધ્યાનરૂપી દુર્ધ્યાનથી રોકવું. ત્રણ પ્રકારે મનોગુપ્તિ છે. અકુશલધ્યાનથી મનને રોકવું ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં રોકવું. કુશલપ્રવૃત્તિ : કેવલી ભગવંતને સર્વથા મનોયોગનો નિરોધ. યોગનિરોધ એમ ગુપ્તિનું સ્વરૂપ છે. ૨. વચનગુપ્તિ : સાવધ વચન ન બોલવું, નિરવદ્ય વચનનો સર્વથા ત્યાગ કરવો તે વચનગુપ્તિ છે. તેના બે પ્રકાર છે. શિર કંપનાદિ સંજ્ઞાઓનો ત્યાગ કરવો તે મૌન ધારણ કરવું, મૌનાવધિની વાચનાદિ પ્રસંગે મુખ પાસે મુહપત્તિ રાખવી બોલવું તો વચનગુપ્તિ વાક્ય નિયમિની. વચનગુપ્તિમાં વચનનો સર્વથા નિષેધ છે. નિરવદ્ય વચન બોલવારૂપ છે જ્યારે ભાષા સિમિત નિરવઘુ વચન બોલવારૂપ એક જ ભેદવાળી છે. શ્રમણ જીવનની વિશેષતા તો જુઓ, સ્વેચ્છાએ પરિષહો સહન કરીને આત્મશુદ્ધિ દ્વારા મોક્ષમાર્ગની સાધના કરે છે. પરિષહ એટલે સમસ્ત રીતે સહન કરવું અને ધર્મમાર્ગનો ત્યાગ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy