SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ચિદાનંદા ચિત્રસ્વરૂપા ચિતિ-કૈવલ્યદાયિની શ્રી પદ્માવતીજી એ જ શ્રી કુંડલિનીશક્તિ લેખક : પ્રો. કે. ડી. પરમાર] ૨૫૧ વિવિધ યોગપદ્ધતિઓમાં કુંડલિની યોગ; કુંડલિની યોગના દેશ-વિદેશમાં પ્રખ્યાતિ પામેલા સિદ્ધો સર જ્હોન વુડરોફ, મહામહોપાધ્યાય ગોપીનાથજી કવિરાજજી (ડી. લિ.), પૂ. શ્રી કરપાત્રજી મહારાજ, પૂ. શ્રી આનંદમયી મા; આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મ.સા., અધ્યાત્મયોગી પૂ. પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મહારાજ; કુંડલિનીશક્તિમાં માતા પદ્માવતીના દર્શનની ઝાંખી. સર્વાર્થ સિદ્ધિદાયિની ભગવતી પદ્માવતીજીની ઉપાસના અને ઉપાસકો [લેખક : પુષ્કરભાઈ ગોકાણી] ૨૫૪ કવિકુલચક્રવર્તી મલ્લિષણસૂરિજી મહારાજ વિરચિત ‘શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ' પદ્માવતી પરાંબાની ઉપાસનાનોઆકરગ્રંથ; પદ્માવતીકલ્પના દસ પરિચ્છેદોના અલ્પ અંશો; શ્રીમલ્લિષણસૂરિજીનો પરિચય; પ્રત્યક્ષ અનુભવનું વર્ણન; ઉપાસનાના વિવિધ ફળ; સારસ્વતશ્રી જિનપ્રભસૂરિજીના જીવન સંબંધી યશોગાથા. [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી તંત્રાગમ તથા જૈનધર્મમાં ભગવતી પદ્માવતી (લેખક : સદાનન્દ ત્રિપાઠી] ૨૫ સાધનાની અત્યંતર પર્ષદામાં તંત્રશાસ્ત્રની જરૂરિયાત; ‘પદ્માવતી’ શબ્દની વ્યુત્પત્તિ સાથે સંલગ્ન શબ્દ ‘ઉપાસના’; નિગમ-આગમ તંત્રની વ્યાખ્યા-પરિચય અને ભગવતી પદ્માવતીના સ્વરૂપનું પ્રશસ્ય દર્શન; તંત્રાગમ સાહિત્યમાં પદ્માવતી ઉપાસના વિધિ; જૈનધર્મમાં પરમ આરાધ્ય પદ્માવતીદેવી. મંત્ર, યંત્ર અને તંત્રની દષ્ટિમાં ભક્તરાજ ધરણેન્દ્ર અને પદ્માવતીદેવી [લેખક : પ્રો. લક્ષ્મીચન્દ્ર જૈન તથા જ. પ્રભા જૈન] ૨૬૪ સ્વામી અને સેવક વચ્ચેનો ભાવાત્મક અને ગુણાત્મક સંબંધ; તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન અને ધરણેન્દ્ર-પદ્માવતી વચ્ચેનો સંબંધ; ‘ભૈરવ-પદ્માવતીકલ્પ' ગ્રંથનો સારભાગ; ‘અદ્ભુત પદ્માવતીકલ્પ' ગ્રંથ અને ‘રક્ત પદ્માવતી'; મંત્ર, તંત્ર અને યંત્રોનો ભિન્ન-ભિન્ન લેખોમાં ઉલ્લેખ, સમજૂતી અને ચર્ચા; પદ્માવતીદેવીની પૂજા અને સ્તવના. શ્રી પદ્માવતીજીના પ્રભાવક મંત્ર-યંત્ર (લેખક : પ્રો. જે. સી. દેસાઈ ૨૦૧ ધરણેન્દ્ર-પદ્માવતીનું માહાત્મ્ય અને ભગવતી પદ્માવતીના કેટલાક પ્રભાવક યંત્રો અને મંત્રો; ગુરુગમ મંત્રગ્રહણ; પદ્માવતીનું યંત્ર બનાવવાની રીત; વિવેકવિનયપૂર્વક ગ્રહણ કરેલા મંત્રો અને સહજ સિદ્ધિ; પદ્માવતી વિદ્યા. શ્રી પદ્માવતીદેવી વિષયક સ્તોત્ર-સ્તુતિ-છંદરચના વંદનાદિનો મંગલ પરિચય લેખક : પ્રા. કવિન શાહ] २७४ સ્તોત્ર-સ્તુતિનો મહિમા; શ્રી પદ્માવતી સ્તોત્ર-સ્તુતિ અને છંદરચનાઓનું આગવું સ્થાન; આ રચનાઓની તલસ્પર્શી માહિતી, ગાથા, અર્થ, પ્રભાવ અને અન્ય વિશેષતાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy