SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમ પ્રેરકનું માર્ગદર્શન... [પ્રાસ્તવિક નોંધ].. પુરોવચન... [સંપાદકીય નોંધ].. ફોટોગ્રાફી દર્શનવિભાગ... [સમીક્ષા નોંધ].. આકર ગ્રંથ અંગે... [વિહંગાવલોકન નોંધ].. પ.પૂ.આ. શ્રી રાજયશસૂરિશ્વરજી મ. સા. નંદલાલ બી. દેવલુક પ.પૂ.આ શ્રી યશોદેવસૂરીશ્વરજી મ. સા. ડૉ. રસેશ ચ. જમીનદાર Jain Education International પૃષ્ઠ છ ૧૨ * પદ્માવતી દેવી અને નવકારમંત્ર [લેખક : ડૉ. કુન્નુમલતા જૈન ૮૯ શ્રી પાર્શ્વપ્રભુના જીવનની એક પ્રસિદ્ધ ઘટના : કર્મઠ તાપસના પંચાગ્નિમાં બળતો સર્પ, નવકારમંત્રના શ્રવણથી આર્ત-રૌદ્ર ધ્યાનનું શમન, સમભાવ-સમતાનું પ્રાકટ્ય, સદ્ગતિ, દેવગતિ, પાર્શ્વપ્રભુના રક્ષણાર્થે અનુપમ સેવા-ભકિત અને પ્રાંતે શ્રી પાર્શ્વનાથના શાસનમાં શાસનદેવીના મહિમાવંત પદને પામેલાં શ્રી પદ્માવતીદેવીની પશ્ચાદ્ભૂમિકાને રજૂ કરતાં શ્રી પાર્શ્વકુમાર અને કર્મઠ તાપસના તેમ જ શ્રી પાર્શ્વનાથ ઉપરના મેઘમાલી દેવના ઉપદ્રવના શમનના પ્રસંગોનું કથારૂપે તાદશ્ય સાવંત વર્ણન. આવશ્યક સૂત્રોમાં અધિષ્ઠાયક દેવ-દેવીઓ [લેખક : પૂ. આચાર્યશ્રી રત્નભૂષણસૂરિજી મ. ] ૯૨ જૈનશાસનમાં પ્રતિક્રમણ એક મહત્ત્વનું વિધાન છે. તેમાં સાધુ-સાધ્વીજીઓ માટે તો એ આવશ્યક (ફરજિયાત) છે. પ્રતિક્રમણમાં આવતાં સૂત્રો મોટાભાગે સંસ્કૃત અને પ્રાકૃતમાં છે ને પૂર્વકાલીન છે. આ સૂત્રો-સ્તોત્રો/સ્તુતિઓમાં એવી અનેક સ્તુતિઓ પણ છે, કે જેમાં શાસનરક્ષક એવાં અધિષ્ઠાયક દેવદેવીઓની સ્તવના કરવામાં આવે છે. જેમાં અહીં કલ્લાણકંદ, સંસાર દાવા, શ્રુતદેવતા ને ભવનદેવતાની સ્તુતિ, સ્નાતસ્યા, સંતિકર, લઘુશાંતિ અને બૃહત્ક્રાંતિની અમુક અમુક ગાથાઓ અર્થ સાથે આલેખવામાં આવી છે. ચતુર્વિધ સંઘના નિત્યક્રમમાં સંકળાયેલ એવા પ્રતિક્રમણમાં જોવા મળતી દેવ-દેવીઓની આ સ્તુતિઓ, એ તેનો જ્વલંત મહિમા સૂચવે છે. For Private & Personal Use Only ७७ ધર્મભૂમિ ભારતમાં શક્તિપૂજાનો પરિચય [લેખક : નીલમ જી. માંગુકિયા ૬ ‘શક્તિ’ શબ્દના વિધ-વિધ ૨૩ અર્થો અને તેનો ભાવવિસ્તાર; દેવીઓનો મહિમા, દૈવીકૃપાદૈવીશક્તિ; શક્તિસ્વરૂપ, શક્તિચક્ર; શક્તિપૂજા અને દેવીઓના અનેક સ્તુતિમંત્રો વગેરેનો રસપ્રદ, માહિતીસભર અભ્યાસપૂર્ણ પરિચય. ભારતીય પરંપરામાં શક્તિની ઉપાસના [લેખક : જે. ડી. તલાજિયા] ૧૦૧ પ્રાગૈતિહાસિક કાળે શક્તિસ્વરૂપનો અગ્નિથી પ્રારંભ, તેની વિકાસયાત્રા, સુખ-સમૃદ્ધિ અર્થે શ્રીલક્ષ્મી અને જ્ઞાનની ઉપાસના અર્થે સરસ્વતીનો દેવીસ્વરૂપે પ્રારંભ, ભક્તિતત્ત્વનો પ્રવેશ, વિધ-વિધ www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy