________________
શ્રદ્ધાળુઓને શીઘ્રફળા આપનારી ભાવનગર પાસે ઘોઘા બંદરે બિરાજમાન
ઘોઘા બંદર ગુણમણિ મંદિર, શ્રી નવખંડા પાસજી, જીરાઉલ ચંદ્રપ્રભ સુવિધિ શાન્તિ સદા સુખ વાસજી; જિન ડીમા જિન સરખી પરખી, પૂજો આગમવાણીજી, પઉમાવઇદેવી પ્રભુપદ સેવી, ખીમા વિજય જિન ત્રાતાજી II
– શ્રી જિનવિજયજી
# સૌજન્ય : લલિતાબહેનની પુણ્યસ્મૃતિ નિમિત્તે જસપરાવાળા હાલ ભાવનગર શ્રી અનોપચંદ માનચંદ પરિવાર તરફથી હ. . પ્રવિણભાઇ, ભારતીહેન અને શારદાબહેન.
www.jainelibrary.org
Jain Education International