________________
આપત્તિના સમયે અણધારી મદદ કરનારી! મહારાષ્ટ્રના અમલનેર મધ્યે ગિરૂઆ પાર્શ્વનાથ દેરાસરે બિરાજમાન
Tીની
જિનશાસન સાનિધ સારતી, સંઘના સહુ વિઘન નિવારતી; નમો ધરણરાજ પદ્માવતી, બુધ દયાવિજય સુખ આલતી.
- શ્રી દયાવિજયજી ' પૂ.પં.શ્રી ધર્મધ્વજવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી ભોગીલાલ મણીલાલ પરિવાર, , : ગો. શ્રી કલેશભાઈ બી. મહેતાના સૌજન્યથી.