SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ મૌલિકતા આણવાને તેણે ખૂબ પ્રયાસ કર્યો છે. સાહિત્યચેરી કરનારાઓ અને પારકા વિચારો ઉછીના લેનારાઓ સામે તેણે વખતોવખત ઊભરો ઠાલવ્યો છે. ૧૦ જીવનમાં પણ કવિ સ્વતંત્ર અને સ્પષ્ટવક્તા હશે એમ શ્રીપાલની સહસ્ત્રલિંગ સરોવરપ્રશસ્તિવાળા પ્રસંગ [ જે વિષે આગળ લખવામાં આવશે ] પરથી જણાઈ આવે છે. સ્વાતંત્ર્યપ્રેમથી ઉભરાતી તેમની કેટલીક સૂક્તિઓના નમૂના જોઈએस्वातंत्र्यं यदि जीवितावधि मुधा स्वर्भूर्भुवो वैभवम् । –નલવિલાસઃ ૨-૨ न स्वतन्त्रो व्यथां वेत्ति परतन्त्रस्य देहिन : । –નલવિલાસઃ ૬-૭ अजातगणना : समा : परमत : स्वतन्त्रो भव । –નલવિલાસઃ અંતભાગ प्राप्य स्वातन्त्र्यलक्ष्मीमनुभवतु मुदं शाश्वती भीमसेनः । નિર્ભયભીમવ્યાયાગ: અંતભાગ જિનસ્તવષડશિકાના આરંભમાં અહંતને સ્વાતંત્ર્યશ્રીવિત્રાય કહીને રામચન્દ્ર નમસ્કાર કરે છે અને જિનસ્તોત્રને અંતમાં કહે છે કે – स्वतन्त्रो देव भूया : स सारमेयोऽपि वर्त्मनि । मा स्म भूवं परायत्त : त्रिलोकस्यापि नायक : ॥ ૧૦ જુઓ નાટચદર્પણત્તિના અંતે પરપનતરાથી તથા વિત્યું પતાવત એ લોક, કૌમુદીમિત્રાણંદની પ્રસ્તાવનામાં એમાંનાજ પહેલા કલેકની પુનક્તિ તથા જિસ્તોત્રમાં વિદ્વાન યથા સ્થ: રાઃ વિમવન ઇત્યાદિ. ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy