SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી અભિનય વિષેનાં નૂતન વિધાને રામચન્દ્રની સ્વતંત્ર વિચારશક્તિ અને પરંપરાને જ પ્રમાણ નહીં માનવાની બુદ્ધિજન્ય મનસ્વિતાને આભારી છે. એમનાં લખાણેામાં અનેક સ્થળે જે અહંભાવ જણાય છે તે સ્વતંત્ર અને માની સ્વભાવનું જ પરિણામ હેાઇ શકે. પોતાને માટે તેમણે ‘વિદ્યાત્રયીચણુ, ’ ‘અરુચ્છિતકાવ્યતા દ્ર’ ૮ અને ‘ વિશાણું કાવ્યનિર્માણુતદ્ર' ૯ એવાં વિશેષણા વાપરેલાં છે. ઉપરાંત, અનેક સ્થળે તેમણે આત્મપ્રશંસાની ઉક્તિએ! મૂકી છેઃ कविः काव्ये राम: सरसवचसामेकवसति: । —નવિલાસ ઃ શ્લાક ૨ : ऋते रामान्नान्यः किमुत परकोटो घटयितुं रसान् नाट्यप्राणान् पटुरिति वित मनसि मे । —નવિલાસ : શ્લોક ૩ साहित्योपनिषद्विद: स तु रस : रामस्य वाचां पर: । ~~~સત્યહરિશ્ચન્દ્રઃ ક્ષેક ૩ प्रबन्धा इक्षुवत् प्रायो हीयमानरसा : क्रमात् । कृतिस्तु रामचन्द्रस्य सर्वा स्वादु : पुरः पुरः ॥ —કૌમુદીમિત્રાણુ ંદ શ્લોક ૪ : સ્વાતંત્ર્યપ્રેમ એ કવિ રામચન્દ્રનું વિશિષ્ટ અને કદાચ અપ્રતી લક્ષણ છે. એમાંની ઉદ્દામ ભાવનાએ આજે પણ જાણે કે અત્ય આધુનિક લાગે છે. પેાતાની રચનામાં પણ બને તેટલી સ્વતંત્રતા અ ८ पञ्चप्रबन्धमिषपञ्चमुखानकेन विद्वन्मनः सदसि नृत्यति यस्य कीर्ति: । विद्यात्रयीचणमचुम्बितकाव्यतन्द्रं करतं न वेद सुकृती किल रामचन्द्रम् || —ધ્રુવિલાસ: પ્રસ્તાવ ૯ જીએ છુટનેટ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy