SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨૮ જયણાની સાથે વિરાધનાનો એવો ડર કે વરસાદ આવતો હોય તો ગોચરી ન મંગાવે. બંધ થયા પછી જ ગોચરી મંગાવે. ઘણીવાર વરસાદના દોષથી બચવા ઉપવાસનું પચ્ચક્ખાણ કરી લે. ચાલે ત્યાં સુધી સ્થંડિલ માટે વાડાનો ઉપયોગ ન કરતા. સવાર-સાંજ બહાર જવાની ટેકને વળગી રહેતા. નાના-મોટા કોઈની પણ સાથે જવાની આજ્ઞા તેઓ શિરસા વંદ્ય કરતા, તેથી વડીલોને કોઈપણ જાતની આજ્ઞા કરતા સંકોચન અનુભવાતો. આવી ગુણસમૃદ્ધિના કારણે પૂ. તપસી મહારાજ સમુદાય સંઘમાં અતિપ્રિય બની શક્યા હતા. પૂ.આ.શ્રી હેમભૂષણસૂરિજી મ. વડીલ તરીકે એમની આમન્યા બરાબર જાળવતા, છતાં એમનામાં વડીલ તરીકેનો જરાય ગર્વ જોવા ન મળતો. પૂ. આચાર્યદેવશ્રીની સ્વસ્થતા અંગે તેઓ ખૂબ ચિંતા કરતા. અવસરે અવસરે અસ્વસ્થતા વધતા સાંત્વના સમાધિ પણ આપતા. અમદાવાદ પહોંચ્યા બાદ શ્રી હેમભૂષણસૂરિજી મ.ની તબિયત વધુ નરમ થતા પૂ. તપસી મહારાજને અમદાવાદ રોકાવું પડ્યું. તપસી મહારાજનું આલંબન પામીને ભત્રીજી નારંગીબેન વિ.સં. ૨૦૩૫મા પૂ.સા. શ્રી નિરાગરેખાશ્રીજીના નામે દીક્ષિત जन्म-जरा-मृत्यु निवारणाय ॐ ह्रीं सुपार्श्वनाथाय नमः राहुरी नगरके श्वे.मू.पू. जैनसंघके अध्यक्ष, नवकार पीठिकाके स्थापक श्री कांतिलालजी लुणकरणजी सावजको अंत्य श्रद्धांजलि Jain Education International જિન શાસનનાં થયા હતા. જે સેવા સમાધિનો લાભ લેવા અમદાવાદમાં જ ચાતુર્માસ માટે રોકાયા હતા. નાની-મોટી વ્યાધિઓએ પગપેસારો તો કર્યો જ હતો. પર્યુષણ બાદ તકલીફ વધતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા દર્શનાર્થી તેમની સમતા જોઈને આશ્ચર્ય અનુભવતા. દૈનિક ક્રમ મુજબ આરાધના ચાલુ જ હતી. રાઈ પ્રતિક્રમણ કર્યા બાદ સેવારત મુનિવર સજ્ઝાય કરીને આદેશ માંગ્યા તપસી મહારાજે સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક આદેશ આપ્યા પણ ખરા. ત્યાંજ પરિસ્થિતિ ગંભીર લાગતા નવકાર આદિનું શ્રવણ શરૂ કરાવ્યું સમાધિમય આવા વાતાવરણમાં પૂ. તપસી મહારાજ પરલોક પ્રયાણ કરી ગયા. સેવારત શ્રી ચરણભૂષણ વિ.મ. સમક્ષ બે મહિના પૂર્વે એમને કોઈ આભાસ થતા કહ્યું હતું કે બે મહિમા પછી બહુ મોટી ઉપાધિ આવવાની છે. ખરેખર સાધકોને ભાવીનો અણસાર મળી રહેતો હોય છે. એ સત્યનો સાક્ષાત્કાર પૂજ્ય તપસી મહારાજ કરાવી ગયા. સેવા-સમતા-સમાધિની ત્રિવેણી એટલે જ પૂજ્ય તપસી મહારાજ. પૂજ્યશ્રીનો લાખ લાખ વંદના. સૌજન્ય : શ્રીમતી પૂર્ણિમાબેત જિતેન્દ્રભાઈ, સુરત હસ્તે તેજસ स्वर्गगमन दिन २ ओक्टोबर २०१०-शनिवार-आसो वदी ९ (नौम) रात्रिके समय अमृतयोगमें- आयुष्य समाप्ति जीवनका अंतिम मांगलिक और आशीर्वचन - वासक्षेप प्रदाता પ.પૂ. ગચવન વિઝચની મ.સા. (નેમિપ્રેમી) सौजन्य : श्री सुभाषभाई, श्री किशोरभाई एवं सौ. योगिताबेन सावज समस्त परिवार-राहुरी (जिल्ला : अहमदनगर ) (महात्मा गांधीका जन्मदिन और महामना आत्माका स्वर्गवास दिन) નનગર સમો મંત્ર: - न भूतो न भविष्यति । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy