SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ८3८ પોતાના વિચાર આચાર અને વર્તન થકી વિશ્વમૈત્રીની ભાવનાનો પ્રચાર-પ્રસાર કરી શકે છે, એટલું જ નહિ તેમાં સુંદર રીતે કામિયાબ પણ થઈ શકે છે. આવા આ મહાન યોગીરાજના કર-કમળ દ્વારા જેમને દીક્ષિત થવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું તેવા શ્રી પ્રવર્તિની તિલકશ્રીજી અને મહત્તરાપદ વિભૂષિત શ્રી વિનીતાશ્રીજીની દીક્ષા વિ.સં. ૧૯૯૭માં થઈ. જેમાંના શ્રી તિલકશ્રીજી ૭૦ વર્ષનો દીર્ઘ દીક્ષાપર્યાય પળી હમણાં છએક વર્ષ પહેલાં ૯૦ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા જ્યારે વિનીતાશ્રી વૈયાવચ્ચ સાધના આરાધના દ્વારા ભગવાન વીરે બતાવેલા માર્ગ પર આગળ વધી રહ્યા છે. તેઓ નામ પ્રમાણે ગુણ ધરાવે છે, તેવું તેમના ગુરુણીઓ પણ કહે છે. આવા સુંદર સાધ્વીજીઓ સંયમપાલન દ્વારા શાસનની શાન વધારતા રહ્યા છે. પૂ. તિલકશ્રીજી મહારાજ દ્વારા રચિત ગુરુ ગુણસ્તુતિ પ્રસ્તુત છે. Jain Education International योगीराज श्री शांतिसूरीश्वरस्य स्तुति विजय शांतिसूरी प्रणमामि सदा જિન શાસનનાં विमलज्ञान सुबोध सुधाकरम् । अक्कि लोक चकोर कलाधरम् ॥ परम शान्त सुधारस जलधरम् । विजय शांतिसूरी प्रणमामि सदा ||१|| मदन मोह महारिपु खंडनम् । अति सुशोभित अर्बुद मंडनम् ॥ कुमति भंजन वाद विदारकम् । विजय शांतिसूरी प्रणमामि सदा ॥२॥ अति भीम भवोदधि भयहरम् । त्रिविध तापहरं सुख सागरम् ॥ गुरु मंत्र स्मृति मन शांतिकरम् । विजय शांतिसूरी प्रणमामि सदा ॥३॥ गुरु समागमनेन सुधन्य भुवम् । गुरु दर्शन प्राप्तं पुण्य कृतम् ॥ मम चित्त कजे पदन्यास कुरु । विजय शांतिसूरी प्रणमामि सदा ॥४॥ गुरु जन्म शांति सन्माननीयम् । मांडोली नगर गुरु तीर्थ प्रवरम् ॥ निखिल भक्तजनाः प्रमुदित मना । विजय शांतिसूरी प्रणमामि सदा ॥५॥ निबिड कर्म मल क्षयकारकम् । प्रशमभाव विशेष विचारकम् ॥ प्रबल पाप महाबल वारकम् । विजय शांतिसूरी प्रणमामि सदा ॥६॥ सुधर्म रमाकुल चन्द्रमा । विशद योग विधान विस्तारकम् ॥ दुरित दूषण कल्मष शोधकम् । विजय शांतिसूरी प्रणमामि सदा ॥७॥ जयति यः परमेष्ठी पदं विमलम् । श्रयति यः गुरु शांतिसूरीश्वरम् ॥ नमति यः सततं पद पंकजम्। विजय शांतिसूरी प्रणमामि सदा ॥८॥ पठति यः सुगुरोर्गुण गौरवम् । प्रवर भक्ति भरेण सुभावतः ॥ स लभते रमणीयतरं पदम् । विजय शांतिसूरी प्रणमामि सदा ॥९॥ સંકલન : પારૂલબેન બી. ગાંધી सौवन्य: ॐ सर्वभ नमः હસ્તે. શ્રીમતી રતનબેન અચલદાસજી ભંડારી સાદડી (રાણપુર), માલેગામ (નાસિક) TOW For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy