SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો સા.મ.સા., મુનિ પ્રસન્નચંદ્ર તીર્થંચંદ્રસા.મ સા., મૈત્રીચંદ્રસા.મ.સા., મોક્ષચંદ્રસા.મ.સા., વૈરાગ્યચંદ્રસા.મ., ધન્યચંદ્રસા.મ., સિન્દેશચંદ્રસા.મ., સિદ્ધચંદ્રસા.મ. આદિ પણ સંયમની આરાધનામાં મ્હાલે છે. પ્રવચન પ્રભાવક સૂરિપ્રવરશ્રીનો પુન્યવંતો પરિચય જન્મ : કા.વ. ૧ વિ.સં. ૨૦૨૩ છાણી, વતન : છાણી (વડોદરા) સંસારી નામ : કલ્પેશ પિતાનું નામ : શ્રી સેવંતીલાલ જયંતીલાલ શાહ માતાનું નામ : મંજૂબેન સેવંતીભાઈ શાહ ભાઈ : પ્રીતેશ કુમાર, ભાભી : ભાવનાબેન બહેન : હેતલબેન દીક્ષા : વૈ. સુ. ૬ વિ.સં. ૨૦૩૪ છાણી વડીદીક્ષા : મા. સુ. ૫ વિ.સં. ૨૦૩૫ પાલનપુર ગણિપદ : મા. વ. ૫ વિ.સં. ૨૦૫૮, સુરત અઠવા લાઈન્સ પંન્યાસ પદ : ચૈત્ર વદ ૧૦ વિ.સં. ૨૦૬૨, રાજકોટ ગુરુદેવશ્રી : પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરજી મ.સા. શિષ્ય ગણ : પૂ. મુનિ પ્રસન્ન, તીર્થ, મૈત્રી, મોક્ષ, વૈરાગ્ય, ધન્ય, સિદ્ધેશ, સિદ્ધચંદ્રસાગર મ.સા. તપ : વર્ધમાન તપ ૪૫ ઓળી, અઢાઈ–૨ વર્ષીતપ, અખંડ Jain Education International ૩૮૧ ગુરુનવમીની આરાધના, પ્રતિવર્ષ અટ્ટમ ઇત્યાદિ : આંખે ઊડીને વળગે તેવી વિશેષતાઓ ઓજસ્વી પ્રવચન શક્તિ, વિભોગ્ય આકર્ષક તાર્કિક પ્રવચનશૈલી, પ્રભાવક વ્યક્તિત્વ, કુશળ આયોજનકાર, ઇતિહાસવેત્તા, સિદ્ધહસ્તકલાકાર, સંઘ સન્માર્ગદર્શક, સાત્ત્વિક, તાત્ત્વિક, મૌલિક અને મનનીય પ્રવચનકાર. ૧૧ વર્ષની બાલવયે જૈન દીક્ષા સ્વીકારી. સંસ્કૃત, વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય, ન્યાય, ઇતિહાસ, જ્યોતિષ, આગમિક પ્રકરણો આદિના સઘન અભ્યાસ સાથે વડીલોની સેવા-વિનય દ્વારા શિષ્યગણોમાં અગ્રેસર રહ્યા. વિદ્વદ્ભોગ્ય આકર્ષક પ્રવચનો, યુવા શિબિરો આદિ દ્વારા સંઘોમાં જાગૃતિનો શંખનાદ ફૂક્યો, અનેક ઉપધાનો, છ'રી પાલક સંઘો, ૬૮ તીરથ ભાવયાત્રા, ૪૫ આગમ લેખન, આગમ મંદિર-નવસારી અને પાર્લા (ઈ) આદિ અભૂતપૂર્વ કાર્યો થયા. સતત આઠ વર્ષથી પૂ. ગચ્છાધિપતિશ્રીની અપ્રતિમ સેવા સાથે શાસન-સંઘ-સમુદાયની રોનકને ટોચ પર પહોંચાડી સ્વજીવન ઉજાળ્યું છે. For Private & Personal Use Only સૌજન્ય : શ્રી સૂર્યોદય-અભય સિદ્ધાચલ ચાતુર્માસ આરાધના ઉત્સવ સમિતિ-પાલિતાણા. દર વરસે ચાતુર્માસ દરમ્યાન થતી જીવદયાઅનુકંપાદાનની પ્રવૃત્તિમાંથી એક ઝલક ગરીબોની ઝૂંપડીઓ સુધી જઈ વિતરણ કરાયેલ કપડાવાસણ-ધાન્ય વગેરે. પ્રેરણાદાતા : ૫.પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી) તલેગામ-શિક્રાપુર ચૈત્યપરિપાટી www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy