SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - અધ્યયન-૫ 303 [773] અતિ દુર્લભ બલ-બુદ્ધિ વૃદ્ધિ કરનાર શરીરની પુષ્ટિ કરના એવું ઔષધ સાધ્વીએ મેળવેલું હોય અને સાધુ તેનો ઉપયોગ કરે તે ગચ્છમાં કઈ મયદ્ય રહે ? 7i74] શશકભસકની બ્લેન સુકુમાલિકાની ગતિ સાંભળીને શ્રેયાર્થી ધાર્મિક પુરુષે લગારપણ (મોહનીય કર્મનો) વિશ્વાસ ન કરવો. [77] વૃઢ ચારિત્રવાળા ગુણ સમુહ એવા આચાર્ય અને ગચ્છના વડેરા સિવાય જે કોઈ સાધુ-સાધ્વીને આજ્ઞા ફરમાવે તે ગચ્છ નથી. [77] મેઘ ગર્જના, દોડતા અશ્વના ઉદરમાં ઉત્પન્ન થએલા વાયુ જેને કુટુક બોલવામાં આવે છે, વિજળીઓ, જેમ જાણી શકાતા નથી, તેના સરખી ગુઢ હૃદયવાળી આર્યાઓના ચંચળ અને ગુઢ મનને જાણી શકાતું નથી. તેઓને અકૃત્ય કરતા. ગચ્છ નાયક તરફથી નિવારણ કરવામાં ન આવે તો તે સ્ત્રીરાજ્ય છે પણ ગચ્છ નથી. [777] તપો લબ્ધિયુક્ત ઈન્દ્રથી અનુસરાતી પ્રત્યક્ષા શ્રુતદેવી સરખી સાધ્વી જે ગચ્છમાં કાર્યો કરતી હોય તે સ્ત્રીમાં રાજ્ય છે પણ ગુચ્છ નથી. 7i78] હે ગૌતમ! પાંચ મહાવ્રત, ત્રણ ગુપ્તિઓ, પાંચ સમિતિઓ, દશ પ્રકારનો સાધુધર્મ તે સર્વેમાંથી કોઈ પણ પ્રકારે એકની પણ અલના થાય તો તે ગચ્છ નથી. 7i79-780] એકજ દિવસના દિક્ષિત દ્રમક સાધુની સન્મુખ ચિરદીક્ષિત આયચંદનબાલા સાધ્વી ઉભી થઈને તેનું સન્માન વિનય કર્યો અને આસન પર ન બેઠા તે સર્વ આયનો વિનય છે. સો વર્ષના પર્યાયવાળા દીક્ષિત સાધ્વી હોય અને સાધુ આજનો એક દિવસનો દીક્ષિત હોયતો પણ ભક્તિ પૂર્ણ દય પૂર્વક વંદનરૂપ વિનયથી સાધુ-સાધ્વીને પૂજ્ય છે. 7i81-784] જે સાધુઓ સાધ્વીના પ્રતિલાભેલા પદાર્થોમાં વૃદ્ધિ કરનારા છે અને પોતે પ્રતિલાભેલામાં જેઓ અસંતુષ્ટ છે. ભિક્ષાચયથી ભગ્ન થએલા એવા તેઓ અર્ણિકા પુત્ર આચાર્યનો દાખલો આગળ કરે છે. દુષ્કાળના સમયમાં શિષ્ય-સમુદયને સુકાળ પ્રદેશમાં મોકલી આપેલા હતા પોતે વૃદ્ધપણાના કારણે ભિક્ષાચર્યા કરવા સમર્થ ન હતા તે વાત તે પાપીઓ જાણતા નથી. અને આયનો લાભ શોધે છે. તે પાપીઓ તેમાંથી જે ગુણ ગ્રહણ કરવા યોગ્ય છે, તે ગ્રહણ કરતા નથી. જેમકે દુષ્કાળના સમયમાં શિષ્યોને વિહાર-પ્રવાસ કરાવ્યો. શિષ્યો પરની મમતાનો ત્યાગ કર્યો. ત્યાં સ્થિરવાસ કર્યો. તે વિચારવાને બદલે એક ક્ષેત્રમાં સ્થિરવાસ રહેવાની વાત આગળ કરે છે. આ લોકમાં અનેક પડવાના આલંબનો ભરેલા છે, પ્રમાદી અજયણાવાળા જીવો લોકમાં જેવું જેવું આલંબન દેખે છે, તેવું તેવું કરે છે. 785 જ્યા આગળ મુનિઓને મોટા કષાયોથી તિરસ્કારવામાં - હેરાન કરવામાં આવે તો પણ જેમ સારી રીતે બેઠેલો લંગડો પુરુષ હોયતે ઉઠવા ઇચ્છતો નથી. તેમ તેના કષાયો ઉભા થતા નથી, તે ગ૭ કહેવાય. - 7i8 ધર્મના અંતરાયથી ભય પામેલા સંસારના ગભવાસથી ડરેલા મુનિ અન્ય મુનિઓને કષાયોની ઉદીહણ ન કરે તે ગચ્છ, [77] દાન, શીલ, તપ ભાવના રૂપ ચાર પ્રકારના ધર્મના અંતરાયથી અને ભવથી ભય પામેલા એવા બહુ ગીતાથ જે ગચ્છમાં હોય તેવા ગચ્છમાં વાસ કરવો. [788] જેમાં ચારે ગતિના જીવો કર્મના વિપાકો ભોગવતા દેખીને અને જાણીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy