SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશો-૧૦,સૂત્ર-૨૫૯ ૧૮૧ શુદ્ધિ કરે પણ માન ન કરે, માન કરે પણ ગણની શુદ્ધિ ન કરે, બંને કરે, બેમાંથી એકે ન કરે; .. (૬) રૂપ ત્યાગે પણ ધર્મ ન ત્યાગે, ધર્મ છોડે પણ રૂપ ન છોડે, બંને છોડે, બેમાંથી કશું ન છોડે, .. (૭) ધર્મ છોડે પણ ગણ મયદા ન છોડે, ગણ મયદા છોડે પણ ધર્મ ન છોડે, બંને છોડે, બે માંથી એકે ન છોડે... (૮) પ્રિયધર્મી હોય પણ દઢ ધર્મી ન હોય, દઢ ધમ હોય પણ પ્રિય ધર્મી ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય. * [૨૬૦-૨૧]ચાર પ્રકારે આચાર્યો કહયા - (૧) પ્રવજ્યા આર્ય પણ ઉપસ્થાપના આર્ય નહીં, ઉપસ્થાપના આર્ય પણ પ્રવજ્યા આર્ય નહીં, બંને હોય, બેમાંથી એકે ન હોય, ... (૨) ઉદ્દેસાચા હોય પણ વાંચનાચાર્ય ન હોય, વાંચનાચાર્ય હોય પણ ઉદ્દેસા ચાર્ય ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય. [૨૬૨-૨૩]ચાર અંતેવાસી શિષ્યો કહયા છે. (૧) પ્રવજ્યાશિષ્ય હોય પણ ઉપસ્થાપના શિષ્ય ન હોય, ઉપસ્થાપના શિષ્ય હોય પણ પ્રવજ્યા શિષ્ય ન હોય, બંને હોય, બેમાંથી એકે ન હોય.. (૨) ઉદ્દેશો કરાવે પણ વાંચના ન આપે, વાંચના આપે પણ ઉદ્દેસો ન કરાવે, બંને કરાવે, બે માંથી કશું ન કરાવે. [૨૬૪]ત્રણ સ્થવિર ભૂમિ કહી છે. વય સ્થવિર, શ્રુત સ્થવિર અને પર્યાય વિર. ૬૦ વર્ષવાળા તે વય સ્થવિર, ઠાણ-સમવાયના ધારક તે શ્રુતસ્થવિર, વીસ વર્ષનો પર્યાય તે પર્યાય સ્થવિર. રિપત્રણ શિષ્યની ભૂમિ કહી છે. જઘન્ય તે સાત રાત્રિની, મધ્યમતે ચાર માસની અને ઉત્કૃષ્ટ તે છ માસની. [૨૬૬-૨૬૭સાધુ-સાધ્વીને લઘુ સાધુ કે સાધ્વી જેને આઠવર્ષ થી કંઈક ઓછી ઊંમર છે તેની ઉપસ્થાપના કે સહભોજન કરવું ન કલ્પ...આઠવર્ષ થી કંઈક વધુ હોય તો કહ્યું. [૨૬૮-૨૯] સાધુ-સાધ્વીને બાળસાધુ કે બાળ સાધ્વી જેને હજું બગલમાં વાળ ઉગ્યા નથી અર્થાત્ તેવા નાની વયનાને આચાસ્પ્રકલ્પ નામક અધ્યયન ભણાવવું ન કલ્પ બગલમાં વાળ ઉગે તેટલી વય થયા પછી કહ્યું. [૨૭૦-૨૮૪]જે સાધુનો દીક્ષા પયય ત્રણ વર્ષનો થયો હોય તેને આચાર પ્રકલ્પ અધ્યયન ભણાવવું કહ્યું. એજ રીતે ચાર વર્ષના પયયે-સૂયગડો,-પાંચ વર્ષ પયેિ દસા-કપ્પ-વવહાર,--આઠ વર્ષ પયયેિ ઠાણ-સમવાય,-દશ વર્ષ પર્યાયે વિવાહ પત્નત્તિ અર્થાત્ ભગવઈ,-- ૧૧ વર્ષ પયયે ખૂડિયાવિમાણપવિભરી, મહલ્લિયા વિમાણ પવિભરી, અંગચૂલિયા, વન્ગચૂલિયા, વિવાહચૂલિયા,-બાર વર્ષ પયયે અરુણોવવાય, ગરુલોવવાય, ધરણોવવાય, વેસમણોવવાય, વેલંધરો વવાય, તેર વર્ષ પયયે ઉઠ્ઠાણસૂય, સમુઠ્ઠાણસૂય, દેવિંદોવવાય, નાગપરિયાવણિયા-ચૌદ વર્ષ પયરયે આસિવિસભાવના,-અઢાર વર્ષ પયયે દિઠ્ઠીવિસભાવના,-૧૯ વર્ષ પયયે દિઝિવાય-એ રીતે વીસ વર્ષ ના દીક્ષા પયય વાળા સાધુને સર્વે સૂત્રોનું અધ્યયનઉસો આદિ કરાવવું કલ્પ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy