SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ વવહાર – ૬/૧૫૨ કહ્યું. તેમ કરતાં કોઈ છેદ કે પરિહાર તપ પ્રાયશ્ચિતુ ન આવે. પણ જો આચાર પ્રકલ્પધર કોઈ સાધુ ત્યાં ન હોય તો જે સાધુ ત્રણ રાત્રિ ત્યાં વસે તો તે બધાંને જેટલા દિવસ રહે તેટલા દિવસનું તપ કે છેદ પ્રાયશ્ચિત આવે. [૧પ૩-૧૫૪]તે ગામ...યાવતુ ...અંનિવેશને વિશે ઘણી વાડો-દરવાજો-જવા આવવાના માર્ગો હોય ત્યાં બહુશ્રુત કે ઘણા આગમના જ્ઞાતાને એકલા રહેલું ન કલ્પ જો તેમને ન કલ્પ નો અલ્પશ્રુતઘર કે અલ્પ આગમજ્ઞાતાને તો કહ્યું જ કઈ રીતે? અર્થાત્ ન કહ્યું, - . પણ એક જ વાડ- એક દરવાજો- જવા આવવા નો એક જ માર્ગ હોય ત્યાં બહુ શ્રુત- આગમજ્ઞાતા સાધુ એકાકીપણે રહેવું કહ્યું. ત્યાં ઉભયકાળ શ્રમણ ભાવમાં જાગતો રહી અપ્રમાદી થઈ સાવધાન પણે વિચરે. [૧૫] જે જગ્યાએ ઘણાં સ્ત્રી-પુરુષ મોહના ઉદયે મૈથુન કર્મ પ્રારંભ કરતા હોય તે જોઈને શ્રમણ- બીજા કોઈ અચિત છિદ્રમાં શુક્ર મુગલ કાઢે કે હસ્તકર્મ ભાવે સેવન કરે તો એક માસનું ગરુ પ્રાયશ્ચિત્ આવે, - - પણ જો હસ્તકર્મને બદલે મૈથુન ભાવથી સેવન કરે તો ગર ચૌમાસી પ્રાયશ્ચિત્ આવે [૧૫૬-૧૫૯]સાધુ કે સાધ્વીને, બીજા ગણથી આવેલ, ..સ્વગણમાં રહેલા સાધ્વી કે જે ખંડિત શબલ-ભેદાયેલ કે સંકિલષ્ટ આચાર વાળા છે. વળી જે સાધ્વીએ તે પાપસ્થાનની આલોચના- પ્રતિક્રમણ- નિંદા-ગહ-નિર્મળતા-વિશુદ્ધિ કરી નથી. નહીં જ કરવા માટે તત્પર બનેલ નથી. દોષાનુસાર યથાયોગ્ય પ્રાયશ્ચિતું કરેલ નથી. તેવા સાધ્વી ને સાતા પૂછવી, સંવાસ કરવો, સૂત્રાદિ વાંચના દેવી, એક માંડલે ભોજન લેવું, થોડાકાળે કે જાવજીવની પદવી આપવી કે ધારવી ન કલ્પ, . . પણ જે તે પાપસ્થાનકની આલોચના, પ્રતિક્રમણ આદિ કરી ફરી તે પાપ સેવન ન કરવા તત્પર બને, ઉચિત પ્રાયશ્ચિત્ ગ્રહણ કરે તો તેને એક મંડલી એ સ્થાપવા યાવતું પદવી દેવી કલ્પ. છઠ્ઠા ઉદ્દેસાની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (ઉસો- ૭) [૧૬૦-૧૬૨]જે સાધુ-સાધ્વીઓ સાંભોગિક છે અથતુિ એક સમાચારી વાળા છે. ત્યાં સાધુ ને પૂછયા સિવાય સાધ્વીએ ખંડિત સબલ- ભેદાયેલ કે સંકૂિલષ્ટ આચારવાળા કોઈ અન્યગણના સાધ્વીને તેના પાપસ્થાનક ની આલોચના પ્રતિ- ક્રમણ, ” પ્રાયશ્ચિતાદિ કર્યા સિવાય તેઓની શાતા પૂછવી, વાંચના દેવી, એક માંડલીયા સાથે ભોજન કરવું, સાથે વસવું, થોડા કાલ કે કાયમ માટે કોઈ પદવી દેવી આદિ કશું ન કહ્યું, .. પણ જે તેણી આલોચના આદિ સર્વે કરે તો ગુરુની આજ્ઞા પછી તેની સાતા પૂછવી ... યાવતું .. પદવી આપવી કે ધારવી કહ્યું, .... આ પ્રકારના સાધ્વી ને પણ જો તે સાધ્વીને સાથે રાખવા સ્વ સમુદાયના સાધ્વી ન ઈચ્છે તો તેના ગચ્છમાં પાછું જવું. [૧૩]જે કોઈ સાધુ સાધ્વી સમાન સામાચારીવાળા છે તે પૈકીના કોઈ સાધુને ને પરોક્ષ રીતે કે બીજા સ્થાનકે પ્રત્યક્ષ જણાવ્યા સિવાય વિસંભોગી અથતુ માંડલી બહાર કરવા ન કહ્યું. તે જ સ્થાનકે પ્રત્યક્ષ રીતે તેની સન્મુખ કહીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy