SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ બુહો – ૩/૮૩ સવું, નિદ્રા લેવી, ઊંઘી જવું, અશનાદિ આહાર કરવો, મળ-મૂત્ર. કફ-નાકના મેલનો ત્યાગ કરવો, સ્વાધ્યાય-ધ્યાન કે કાયોત્સર્ગ કરવો ન કલ્પે. [૮૩-૮૪]સાધ્વી ને (શયન-આસન માટે) રૂંવાટીવાળું ચામડું લેવું ન કહ્યું, .. સાધુને કહ્યું. પણ તે વાપરેલું કે નવું ન હોય, પાછું દેવાનું હોય, ફકત એક રાત્રિ માટે ઉપયોગમાં લાવેલું હોય પણ અનેક રાત્રિ માટે ઉપયોગમાં લેવાનું ન હોય [૮૫-૮૮] સાધુ-સાધ્વીને અખંડ ચામડું, .. વસ્ત્રો, કે આખા તાકા, પાસે રાખવા કે ઉપયોગ કરવાનું ન કલ્પ, . પણ (કારણે) ચર્મખંડ, ટુકડા કરેલા કે તાકામાંથી પ્રમાણાનુસાર ફાડેલા વસ્ત્રો રાખવા અને ઉપયોગ કરવા કહ્યું. [૮૯-૯૦] સાધુને અવગ્રહાનંતક (ગુપ્તાંગ આવરક વસ્ત્ર અને અવગૃહ પટ્ટક) અવગ્રહાનંતક આવરક વસ્ત્ર રાખવું કે ઉપયોગ કરવો ન કલ્પ, સાધ્વી ને કહ્યું. [૧]ગૃહસ્થને ઘેર આહાર લેવા ગયેલ સાધ્વીને જો વસ્ત્રની આવશ્યકતા હોય તો આ વસ્ત્ર મારા માટે લઉ છું “એમ સ્વનિશ્રાએ વસ્ત્ર લેવું ન કહ્યું પણ પ્રવર્તિની નિશ્રાએ લેવું કલ્પ (અથાત્ પ્રવર્તિની આજ્ઞા ન આપે તો વસ્ત્ર પરત કરવું). જો પ્રવર્તિનીની વિદ્યમાન ન હોય તો ત્યાં વિદ્યમાન એવા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણી, ગણધર, ગણાવચ્છેદક કે જે ગીતાર્થ હોય તેની નિશ્રાએ વસ્ત્ર લેવું કહ્યું. [૯૨-૯૩પહેલી જ વખત પ્રવજિત થનાર સાધુને રજોહરણ, ગુચ્છા, પાત્ર તેમજ ત્રણ અખંડ વસ્ત્ર, . (સાધ્વીને ચાર અખંડ વસ્ત્ર) પોતાની સાથે લઈને પ્રવજિત થવું કહ્યું જો પહેલાં પ્રવજિત થયા હોય તો ન કહ્યું પણ યથા પરિગ્રહિત વસ્ત્રોને લઈને આત્મભાવથી પ્રવજિત થવું કહ્યું. (અહીં દીક્ષા- વડી દીક્ષાના અનુસંધાને સમજવું) ૯િ૪] સાધુ-સાધ્વીઓને પ્રથમ સમવસરણ અર્થાતુ વષવિાસ માં વસ્ત્ર ગ્રહણ કરવા ન કહ્યું, .. પણ બીજા સમવસરણ અર્થાત્ વષરવાસચાતુમાસ પછી કહ્યું. [૯૫-૯૭સાધુ-સાધ્વીઓને ચારિત્ર પર્યાયના ક્રમમાં વસ્ત્ર, શય્યા-સંથારો ગ્રહણ કરવો અને વંદન કરવું કહ્યું. [૯૮-૧૦૦] સાધુ-સાધ્વીને ગૃહસ્થ ના ઘરમાં કે બે ઘરની વચ્ચે ઉભવું. બેસવું, ઉભા-ઉભા કાયોત્સર્ગ કરવો, . ચાર પાંચ ગાથાઓનું ઉચ્ચારણ, પદચ્છેદ, સૂત્રાર્થકથન, ફળકથન કરવા, .. પાંચ મહાવ્રતોના ઉચ્ચારણ આદિ કરવા ન કલ્પે. (કદાચ કોઈ ઉત્કટ જિજ્ઞાસા વાળા હોયતો) ફકત એક દષ્ટાંત, એક પ્રશ્નોત્તર, એક , ગાથા કે એક શ્લોક નું એક સ્થાને સ્થિર રહી ઉચ્ચારણ આદિ કરવું કહ્યું. [૧૦૧-૧૦૨] સાધુ-સાધ્વીને સાગારિકના શયા-સંસ્મારક જે ગ્રહણ કરેલ હોય તે કાર્ય પૂર્ણ થયે “અવિકરણ” (જેમ જે રીતે લીધો હોય તેમ તે રૂપે પરત ન કરવો તે) રાખી ગમન કરવું ન કલ્પે .. “વિકરણ” (તે જ સ્વરૂપે પરત) કરી ગમન કરવું કહ્યું. [૧૦૩સાધુ-સાધ્વીએ પ્રાતિહારિક-(પરત કરવા યોગ્ય) કે સાગારિક (શય્યાતર) ના શયા-સંથારો જો ગુમ થઈ જાયતો તેને શોધવો જોઈએ, જો મળી જાયતો જેનો હોય તેને પરત કરવો જોઈએ. જો ન મળે તો ફરીથી આજ્ઞા લઈને બીજો શધ્યા-સંથારો ગ્રહણ કરી ઉપયોગમાં લેવો. [૧૦]જે દિવસે શ્રમણ સાધુ શયા-સંથારો છોડીને વિહાર કરે તે જ દિવસે કે ત્યારે બીજા શ્રમણ-સાધુ આવી જાય તો પૂર્વગૃહિત આજ્ઞાથી શય્યા-સંથારો For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy