SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ નિસીહ– ૧૦૦૮ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને વાહિયં રિહારકામાં અનુવાતિ પ્રાયશ્ચિત્ આવે. [૦૮-૬૧૧] જે સાધુ-સાધ્વી આચાયાદિક રત્નાધિકને અતિ કઠોર,- - રૂક્ષ કર્કશ, -- બંને પ્રકારના વચનો બોલે- બોલાવે, બોલનારની અનુમોદના કરે તો, - - અન્ય કોઈ પ્રકારની આશાતના કરે- કરાવે અનુમોદે પ્રાયશ્ચિત્. [૬૧૨-૬૧૩ જે સાધુ-સાધ્વી અનંતકાય યુક્ત આહાર કરે. - - આધાકર્મી (સાધુના માટે કરાયેલા આહાર) ખાય, ખવડાવે, ખાનારની અનુમોદના કરેતો પ્રાયશ્ચિતુ. [૧૪-૧૫] જે સાધુ-સાધ્વી વર્તમાન કે ભવિષ્ય સંબંધિ નિમિત્ત કહે, કહેવડાવે, કહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૧૬-૧૭ જે સાધુ-સાધ્વી (બીજાના) શિષ્ય શિષ્યા) નું અપહરણ કરે, - - તેની બુદ્ધિ માં વ્યામોહ ઉત્પન્ન કરે અથતુ ભ્રમિત કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. ૬૧૮-૬૧૯] જે સાધુ-આચાર્ય. કે ઉપાધ્યાય (સાધ્વી આચાર્ય ઉપાધ્યાય કે પ્રવર્તિની નું અપહરણ કરે (અન્ય સમુદાય કે ગચ્છમાં લઈ જાય), - - તેમની બુદ્ધિ માં વ્યામોહ- ભ્રમણા ઉત્પન્ન કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૨૦] જે સાધુ-સાધ્વી બહિવસિ (અન્ય સમુદાય કે ગચ્છ માંથી આવેલ પ્રાદુર્ણક) આવે ત્યારે તેના આગમનનું કારણ જાણ્યા વિના ત્રણ રાત્રિથી વધુ પોતાની વસતિ (ઉપાશ્રય)માં નિવાસ આપે- અપાવે- આપનારની અનુમોદના કરેતો પ્રાયશ્ચિતુ. [૨૧] જે સાધુ-સાધ્વી અન્ય અનુપશાંત કષાયી કે તે અંગેનું પ્રાયશ્ચિતુ ના કરનાર ને તેના કલહ શાંત કરવા કે પ્રાયશ્ચિતું કરવા ન કરવા વિષયે કંઈ પૂછીને કે પૃચ્છા કર્યા સિવાય ત્રણ રાત્રિથી વધારે સમય બાદ તેની સાથે આહાર કરેકરાવે અનુમોદે. " [૬૨૨-૨૫] જે સાધુ-સાધ્વી પ્રાયશ્ચિત્ ની વિપરીત પ્રરૂપણા કરે કે વિપરીત પ્રાયશ્ચિતું આપે જેમકે ઉદ્ઘાતિક ને અનુદ્દઘાતિક કહે, - - આપે અનુક્વાતિકને ઉદ્યાતિક કહે, -- આપે તો પ્રાયશ્ચિત્. [ ૨૬-૩૭] જે સાધુ-સાધ્વી, અમુક સાધુ-સાધ્વી ઉદ્ઘાતિક, - - અનદ્યાતિક, - - કે ઉભયપ્રકારે છે. અર્થાત્ તે ઉદ્ઘાતિક કે, - - અનુદ્દઘાતિક પ્રાયશ્ચિતુ વહન કરી રહયા છે તે સાંભળવા, જાણવા છતાં, -- તેનો સંકલ્પ અને, - - હેતુ સાંભળવા- જાણવા છતાં તેની સાથે આહાર કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતું. [૩૮-૬૪૧]જે સાધુ-સાધ્વી સૂર્ય ઉગ્યા બાદ અને અસ્ત થયા પહેલાં આહાર-વિહાર આદિ ક્રિયા કરવાના સંકલ્પ વાળો હોય, ધૃતિ અને બળથી સમર્થ હોય , -- અથવા ન હોય તો પણ જો સૂર્યોદય કે સૂર્યાસ્ત થયો જાણે. -- સંશય વાળો થાય- - થતો હોય ત્યારે ભોજન કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ, તેમજ જો એમ જાણે કે સૂર્ય ઉગ્યો નથી અથવા અસ્ત થઈ ગયો છે ત્યારે મુખમાં- હાથમાં કે પાત્રમાં જે અશનાદિ વિદ્યમાન હોય તેનો ત્યાગ કરે, મુખ-હાથ-પાત્રની શુદ્ધિ કરે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy