SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ નિસીહ-૮પ૭૯ સેવરાવે કે તેને તે દોષ સેવનારની અનુમોદના કરે તો ચાતુમિિસક પરિહારસ્થાન અનુદ્યાતિક પ્રાયશ્ચિત્ આવે જેને “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિતુ પણ કહે છે. આઠમાં ઉદ્દેશાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (ઉદ્દેશો-૯) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેશામાં પ૮૦ થી ૬૦૭ એટલે કે ૨૮ સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને વાgિય રહાણ અનુવાતિય” કે જે “ગુરુ ચૌમાસી” નામે પણ ઓળખાય છે તે પ્રાયશ્ચિત્ આવે. [૫૮૦-૫૮૪] જે સાધુ-સાધ્વી રાજપિંડ (રાજાને ત્યાંથી અશન-આદિ ) ગ્રહણ કરે,-- ખાય, -- રાજા. ના અંતઃપુરમાં જાય, -- અંતઃપુર રક્ષિકા ને એમ કહે કે “હે આયુષ્યમતિ ! રાજા અંતપુર રક્ષિકા ! અમને રાજાના અંતઃપુરમાં ગમન-આગમન કરવાનું કલ્પતુ નથી. તું આ પાત્ર લઈને રાજાના અંતઃપુરમાંથી અશન-પાન- ખાદિમ-સ્વાદિમ કાઢીને લાવ અને મને આપ (એ રીતે અંતઃપુર માંથી આહાર મંગાવે), - - કોઈ સાધુ-સાધ્વી કદાચ એવું ન કહે, પણ અન્તઃપુરરક્ષિકા એમ કહે કે, “હે આયુષ્યમાનુ શ્રમણ ! તમને રાજાના અંતઃપુરમાં આવાગમન કલ્પતું નથી તો તમારું આહાર ગ્રહણ કરવાનું આ પાત્ર મને આપો હું અંતઃપુર માંથી અશનઆદિ આહાર તમારી પાસે લાવીને તમને આપુ. જે તે સાધુ-સાધ્વી તેનું આ વચન સ્વીકારે આ કહ્યા તે મુજબના કોઈ દોષ તે સેવે- સેવરાવે કે સેવનારની અનુમોદના કરે. [૫૮] જે સાધુ-સાધ્વી- રાજા, ક્ષત્રિય, શુદ્ધવંશીય ક્રમથી રાજ્યાભિષેક પામેલા હોય તે રાજા આદિના દ્વારપાળ, પશુ, નોકર, બલી, ક્રિતક (વેચાતું લાવેલ), અશ્વ, હાથી. મુસાફરી, દુર્ભિક્ષ, દુકાળ, ભિક્ષુ, ગ્લાન, અતિવૃષ્ટિ પીડિત, મહેમાન આ બધા માટે તૈયાર કરાયેલ કે રખાયેલ ભોજન ગ્રહણ કરે- કરાવે કે કરનારને અનુમોદે. [પ૮૭-૫૮૮] જે સાધુ-સાધ્વી રાજા વગેરેના નગર પ્રવેશ કે ક્રીડાદિ મહોત્સવ માટે ના નિર્ગમન અવસરે સવલંકારવિભુષિત પાણી વગેરે તેને જોવાની ઈચ્છાથી એક ડગલું પણ ચાલવાનો વિચાર માત્ર કરે- કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [૫૮] જે સાધુ-સાધ્વી રાજા વગેરેના મૃગયા (શીકાર), માછલા પકડવા શરીર (બીજો અર્થ મગ વગેરેની ફલી) ખાવાને જે- તે ક્ષેત્રમાં જવા માટે જતા હોય ત્યારે રસ્તામાં ખાવા માટે લીધેલ આહાર ગ્રહણ કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતું. પ૯૦] જે સાધુ-સાધ્વી રાજા વગેરેના અન્ય અશન આદિ આહાર માંથી કોઈપણ એક શરીરપુષ્ટિકારક, મનગમતી વસ્તુ જોઈને તેની જે પર્ષદા (સભા) ઉઠી ન હોય (એટલે કે પુરી થઈ ન હોય), એક પણ માણસ ત્યાંથી નીકળેલ ન હોય, બધાં ત્યાંથી ચાલ્યા ગયા ન હોય તેના અશનઆદિ આહાર ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ, બીજી વાત એ પણ જાણવી કે રાજા વગેરે કયાં નિવાસ કરે છે. તે સંબંધે જે સાધુ-સાધ્વી (જ્યાં રાજાનો નિવાસ હોય) તેની નજીકના ઘર, પ્રદેશ, નજીકની શુદ્ધ ભૂમિમાં વિહાર. સ્વાધ્યાય, આહાર, મળ-મૂત્ર પરિષ્ઠાપન, સપુરુષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy