SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૫ ૩૦૭ ની શય્યામાં યાવતુ ભાષા અને મનપતિવડે પર્યાપ્ત થઈ દેવપણે ઉપજ્યા. આ પ્રમાણે નિશે હે ગૌતમ! પૂર્ણભદ્ર દેવે તે દિવ્ય દેવદ્ધિ યાવતુ પ્રાપ્ત કરી છે. હે ભગવાન! પૂર્ણભદ્ર દેવની કેટલો કાળ સ્થિતિ કહી છે?હે ગૌતમતિની બે સાગરોપમનીસ્થિતિકહીછે.હે ભગ વાન! પૂર્ણભદ્ર દેવ તે દેવલોકથી ચવીને યાવતું ક્યાં જશે? હે ગૌતમ! ત્યાંથી ચવીને મહા વિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઇ યાવતુ ચારિત્રગ્રહણ કરી સિદ્ધ થશે. યાવતુ સંસાર નો અંત કરશે. સુધમસ્વિામી કહે છે આ પ્રમાણે નિશે હે જંબૂ! શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીરસ્વામીએ પાંચમા અધ્યયનનો આ નિક્ષેપકહ્યો છે. | અધ્યયન પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન માભિદ્ર [૧૦] હે ભગવાન! જો શ્રમણ ભગવાન યાવત્ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ પાંચમા અધ્યયનનો નિક્ષેપ પ્રમાણે કહ્યો છે તો છઠ્ઠા અધ્યયનનો ઉલ્લેપ શો કહ્યો છે? એમ બૂસ્વામીએ સુધમસ્વિામીને પૂછયું ત્યારે તે બોલ્યા. આ પ્રમાણે નિશ્ચ હે જંબૂ! તે કાળે સમયે રાજગૃહ નગર હતું. તેની બહાર ગુણશીલ ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક રાજા હતા. ત્યાં એકદા શ્રીમહાવીરસ્વામી સમવય તે કાલે તે સમયે માણિભદ્ર નામનો દેવ સુધમાં સભામાં માણિભદ્ર નામક સિંહાસન ઉપર ૪૦૦૦ સામાનિક દેવોથી પરિવરેલો હતો. તે પૂર્ણભદ્રની જેમ આવ્યો. ભગવાન પાસે આવી નાટ્યવિધિ પાછો દેખાડી પાછો ગયો. પછી ગૌતમ સ્વામીએ તેનો પૂર્વ પૂગ્યો. મણિવતી નગરી, માણિભદ્ર ગાથાપિત, તેણે સ્થવિર મુનિ પાસે પ્રધ્વજ્યા લીધી, અગ્યાર અંગનો અભ્યાસ કર્યો. ઘણા વર્ષો ચારિત્ર પયય પાળ્યો.એક માસની સંખના કરી. સાઠ ભક્તનો અનશનવડે વિચ્છેદ કર્યો. કાળ કરી માણિભદ્ર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં બે સાગરોપમની સ્થિતિ છે. ત્યાંથી ચાવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી દીક્ષા લઈ સિદ્ધિપદને પામશે, આ પ્રમાણે નિશે હે જબૂ! છઠ્ઠા અધ્યયનનો નિક્ષેપ થયો. અધ્યયન નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૭થી ૧૦) | [૧૧] એ જ પ્રમાણે દર ૭, શિવ ૮, વળ ૯ અને અણાઢિય ૧૦ આ ચારે દેવના ચાર અધ્યયનો જાણવાં. તે પૂર્ણભદ્ર દેવની જેમ કહેવા. સર્વે બે સાગરોપમની સ્થિતિ વાળા. તેમના વિમાનો તેમનો તેમના નામ સદશ નામવાળા. પૂર્વભવમાં દત્ત ચંદના નગરીમાં, શિવ મિથિલા નગરીમાં, બળ હસ્તિનાપુર નગરમાં અને અણાઢિય કાકંદી નગરીમાં ઉત્પન્ન થયા હતા. ચૈત્યનાં નામ સંગ્રહણીમાં કહ્યા પ્રમાણે જાણવાં. | અધ્યયન ૭થી ૧૦નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ૨૧ | પુફિયાણ-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૦નીગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy