SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વફખારો-૭ ૨૪૭. પ્રદર્શિત પદ્ધતિ મુજબ યાવતુ તદનંતરમંડળમાંથી નીકળીને તદનંતર મંડળ ઉપર ગતિ કરતો ચન્દ્ર ૭૨ -પ૧ / ૧ યોજન જેટલી તેમજ એક ભાગના ૭ ભાગો માંથી ૧ ચૂણિકા ભાગની એક-એક મંડળ ઉપર વિખંભ વૃદ્ધિ કરતો તેમજ ૨૩૦ યોજના પરિક્ષેપમાં વૃદ્ધિ કરતો સર્વબાહ્ય મંડળ ઉપર પહોંચીને પોતાની ગતિ આગળ ધપાવે છે. હે ભદત ! પશ્ચાનુપૂર્વી મુજબ સર્વબાહ્ય ચન્દ્રમંડળનો આયામ અને વિખંભ કેટલો છે અને પરિક્ષેપ કેટલો છે? એના જવાબમાં પ્રભુ કહે છે- હે ગૌતમ ! સર્વબાહ્ય. ચન્દ્રમંડળના આયામ વિખંભો ૧ લાખ ૬ સો દ0 યોજન જેટલો છે. હે ગૌતમ ! ૧૦૦પ૮૭ -૯ ૬૧ યોજનાનો તેમજ એક ભાગના ૭ ભોગોમાંથી ૬ ભાગોનો દ્વિતીય ચંદ્રમંડળનો આયામનવખંભ છે. તેમજ ૩૧૮૦૮૫ યોજન જેટલો આનો પરિક્ષેપ છે. હે ગૌતમ! આનો એક લાખ પાંચસો ચૌદ યોજન તેમજ એક યોજનના ૧ ભાગોમાંથી ૧૯ ભાગો અને એક ભાગના સાત ભાગમાંથી પ ચૂણિકા આટલું એના આયામ- વિખંભનું પ્રમાણ છે. આ પ્રમાણે આ સંખ્યા ૧૦૦૫૧૪ - ૧૯ (૧-૫૭ અંકોમાં લખી શકાય છે. આ તૃતીય બાહ્ય ચન્દ્રમંડળનો ૩૧૭૮૫૫ યોજન જેટલો આનો પરિક્ષેપ છે. આ પ્રમાણે પ્રદર્શિત પદ્ધતિ મુજબ અત્યંતર ચંદ્રમંડળ તરફ પ્રયાણ કરતો ચન્દ્ર તદનંતર મંડળથી તદનંતર મંડળ તરફ ગતિ કરીને ૭૨-પ૧/૬૧ યોજન જેટલી તેમજ ૧ ભાગના કૃત ૭ ભાગોમાંથી એક ચૂર્ણિકારૂપ ભાગના મંડળ પર વિખંભ વૃદ્ધિને મૂકતો-મૂકતો તેમજ ૨૩૦ યોજનની પરિચય-પરિક્ષેપની વૃદ્ધિને મૂકતો સવભિંતરમંડળ ઉપર પ્રાપ્ત થઈને પોતાની ગતિ કરે છે. હે ભદન્ત ! જ્યારે ચન્દ્ર સવભ્યિતર મંડળ પર ગમન ક્ષેત્ર પર પહોંચીને ગતિ કરે છે ત્યારે તે એક એક મૂહૂર્તમાં કેટલા ક્ષેત્રને પાર કરે છે? હે ગૌતમ! તે સમયે તે ૪૦૭૩ યોજન અને ૭૭૪ ભાગ સુધી જાય છે. સવન્જિંતરમંડળને ૧૩૭૨૫ ભાગોમાં વિભક્ત કરીને આ ભાગોને લેવામાં આવ્યા છે. જ્યારે ચન્દ્ર સવન્જિંતરમંડળ ઉપર ગતિ કરે છે ત્યારે આ ભરતાદ્ધ ક્ષેત્રમાં રહેનારા મનુષ્યોને તે ૪૭૨૬૩ ૨૧ (૧ યોજન દૂરથી જ દ્રષ્ટિપથમાં આવી જાય છે હે ગૌતમ ! તે સમયે તે પ૦૦૭ યોજન ૩૭૪ ભાગો સુધી જાય છે. ' હે ભદત! જ્યારે ચન્દ્ર સવવ્યંતર તૃતીયમંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે. ત્યારે તે કેટલા ક્ષેત્ર સુધી એક મુહૂર્તમાં ગતિ કરે છે? હે ગૌતમ! તે સમયે તે ચન્દ્ર એક મુહૂર્તમાં ૫૦૮૦ યોજન અને ૧૩૩૨૯ ભાગ સુધી ગમન કરે છે. આ પ્રમાણે પૂર્વના કથન મુજબ એક મંડળથી બીજા મંડળ પર ગતિ કરતો ચન્દ્ર એટલે કે તદનંતરમંડળથી તદનંતરમંડળ પર સંક્રમણ કરતો ૩ યોજન ૯૬પપ/૧૩૭૨૫ ભાગો સુધીની એક-એક મંડળ ઉપર મુહૂર્તગતિ જેટલી વૃદ્ધિ કરતો કરતો સર્વબાહ્યમંડળ પર પહોંચીને પોતાની ગતિ કરે છે. હે ભદત! જ્યારે ચન્દ્ર સર્વબાહ્યમંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે ત્યારે તે એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્ર ઉપર પહોંચી જાય છે? હે ગૌતમ! ત્યારે તે પ૧૨પ યોજન તેમજ ૬૯૯૦ ભાગ સુધી ક્ષેત્રમાં એક મુહૂર્તમાં જાય છે. તેમજ સર્વબાહ્યમંડળની જેટલી પરિધિ હોય તેમાં ૨૩૦ ને ગુણિત કરીને આગતરાશિમાં ૧૩૭૨૫ નો ભાગાકાર કરવો જોઇએ. આ પ્રમાણે તે પ૧૨૫ -૬૯૯૦ /૧૩૭૨૫ યોજન સુધી આવી જાય છે ત્યારે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy