SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ૫નવણા-૪-૩૦ કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી એકત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી તેત્રીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધી પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયક્તિા સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એકત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ન્યૂન તેત્રીશ સાગરોપમ. હે ભગવનું ! સવર્થસિદ્ધ વિમાનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી રહિત તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. અપર્યાપ્તા સર્વાર્થસિદ્ધવિમાનવાસી દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સવથિસિદ્ધવિમાનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અને ઉત્કર્ષ રહિત અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. પદ ૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ પનવિશેષ) [૩૭] હે ભગવન્! કેટલા પ્રકારના પતા કહ્યા છે? હે ગૌતમ ! પયયો બે પ્રકારના કહ્યાછે.-જીવાયઈયો અને અજીવપયિો . હે ભગવનું ! જીવપર્યયો શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? હે ગૌતમ! સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! અસંખ્યાતાનારકો, અસંખ્યાતા અસુરકુમારો, અસંખ્યાતા નાગકુમારો, અસંખ્યાતા સુવર્ણકુમારો, અસંખ્યાતાવિઘુકુમારો,અસંખ્યાતાઅગ્નિકુમારો,અસંખ્યાતા દ્વીપકુમારો, અસંખ્યાતા ઉદધિ કુમારો, અસંખ્યાતાદિકુમારો, અસંખ્યાતાવાયુકુમારો, અસંખ્યાતાસ્તનિત- કુમારો, અસંખ્યાતાપૃથિવીકાયિકો, અસંખ્યાતાઅષ્કા યિકો, અસંખ્યાતા તેજસ્કાયિકો, અસંખ્યાતાવાયુકાયિકો, અનંતાવનસ્પતિકાયિકો, અસંખ્યાતાબેઈન્દ્રિયો, અસંખ્યાતા તેઈન્દ્રિયો, અસંખ્યાતાચઉરિદ્રિયો, અસંખ્યાતા પંચેન્દ્રિયો, અસંખ્યાતાપંચેન્દ્રિય- તિર્યંચ યોનિકો, અસંખ્યાતામનુષ્યો, અસંખ્યાતા બન્નરો, અસંખ્યાતાજ્યોતિષિકો. અસંખ્યાતાવૈમાનિકો અને અનંતાસિદ્ધ છે. એ કારણથી હે ગૌતમ! એમ કહ્યું છું કે સંખ્યાતા નથી, અનંતા જીવપર્યાયો છે. ૩૦૮] હે ભગવન્! નારકોના કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ અનંતા પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી કહો છો હે ગૌતમ ! એક નારક બીજા નારકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, પણ અવગાહના થી કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણા હીન હોય અને અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો હીનસ્થિતિવાળો હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય યાવતુ અસંખ્યાતગુણા હીન હોય. જે અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, યાવતું અસંખ્યાતગુણા અધિક સ્થિતિવાળો હોય. કાળાવણે પર્યાયિની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હીન હોય. જો હીન હોય તો અનંતમો ભાગ હીન હોય, અસંખ્યાતમો ભાગ હીન હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy