SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ પદ-૧ કંઇયા, કઠુઈયા, કંકોડી, કારેલી, સુભગા-મોગરાની જાતિ, કુયધાય, વાગુલીયા, પાવવલ્લી,દેવદાલી,અમ્લોયા-અતિમુક્ત,નાગલતા-નાગર વેલ,કૃણા-સૂરવલ્લી-, સંધટ્ટા, સુમણસા, જાસુવણ, કુવિંદવલ્લી, મુદિયા- અંબાવલી- ક્ષીરવલ્લી દારિકા, જયંતી, ગોપાલી- પાણી,-માષપર્શી ગુંજાવલ્લી, વચ્છાણી-, શશબિન્દુ, ગોરસિયા, ગિરિ કર્ણિકા, માલુકા,અંજનકી, દહિફોલ્લઈ, કાકણી, મોગલી, અર્ક બોદિ અને તે સિવાયની બીજા તેવા પ્રકારની વનસ્પતિ હોય તે વલ્લિયો જાણવી. [૬૪-૭૬) પર્વગ વનસ્પતિ કેટલા પ્રકારે છે? અનેક પ્રકારની કહી છે.-ઈશુ, ઈક્ષવાટિકા, વીરણ-વાળો, ઇકકડ-ઇત્કટ, ભમાસ, સુંઠ, શર, વેત્ર- તિમિર, શતપોરક, નલ, વાંસ, વેણુ- કનક- કકવંશ, ચાપવંશ, ઉદય, કુડગ, વિમત, કંડાવેણુ અને કલ્યાણ, તથા તે સિવાયની બીજી તેવા પ્રકારની હોય તે પર્વવાળી વનસ્પતિ જાણવી. [૬૭-૭૦] તૃણો કેટલા પ્રકારના કહ્યા છે? તૃણો અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણ-સેડિય, ભંતિય, હોમ્નિય, દર્ભ, કુશ, પવ્યય, પો.ઇલ, અર્જુન, આષાઢક, રોહિ તાંશ, સુય, વેય, ક્ષોર, ભુસ, એરંડ, કવિંદ, કરકર, મુટ્ટ, વિભંગ, મધુર તૃણ, છુટય, સિપ્રિય, સંકલીતૃણ અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે. [૭૦-૭૩] વલય વનસ્પતિ કેટલા પ્રકારની કહી છે? અનેક પ્રકારની કહી છે. -તાડ, તમાલ, તકકલિ, તોયલી, સાલી-શાલ્મલી, સાર કલ્યાણ, સરલ-ચીડ, જાવતી, કેતકી, કેળ, ચર્મવૃક્ષ, ભુજવૃક્ષ- હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, પૂગફલી, ખજૂરી, નાળીયેરી, અને તે સિવાયની બીજી તેવા પ્રકારની હોય તે વલય વનસ્પતિ જાણવી. [૭૩-૭૭] હરિત વનસ્પતિ કેટલા પ્રકારની છે ? અનેક પ્રકારની.-અજ્જોરુહ, વોડાણ હરિતક-તાંદળજો,-વાસ્તુલ, પોરગ, મજ્જારયા, બિલ્લી, -પાલખનીભાજી, દકપિપ્પલી જલપીપર,દારુહલદર સોલ્વિય,સાય,બ્રાહ્મી, મૂળા,સરસવ,અંબીલ, સાતેય, -જીવન્તક- તુલસી,-કાળી તુલસી, ઉરાલ, -મરવો,-અર્જક-, ભૂજનક, ડમરો, મરવો, શતપુષ્પ, ઈદિ વર, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે હરિતો જાણવા. 1 [૭૭] ઓષધીઓ કેટલા પ્રકારની કહી છે? ઓષધીઓ અનેક પ્રકારની કહી છે. -શાલિ-કલમાદિ, વ્રીહિ, ગોધૂમ, યવ,જવજવ-એક જાતના જવ, કલાય. મસૂર, તલ, મગ,માષ-અડદ,-વાલ,-કળથી, આલિસંદ ચોળા, -મઠ,-ચણા, અળસી, કસુંબો, કોદરા, કાંગ, રાલગ, વરટ્ટ બંટી સામો, કોદરા,સણ, સરસવ, મૂળાના બીજા અને એ સિવાયની બીજી અને એ સિવાયની બીજી તેવા પ્રકારની વનસ્પતિ હોય તે ઓષધીઓ જાણવી. એ પ્રમાણે ઓષધીઓ કહી. જલહો કેટલા પ્રકારના છે ? જલહો અનેક પ્રકારના કહ્યા છે.-ઉદક, અવક, પનક, સેવાલ, કલંબુ, હઢ, કસેય, કચ્છ, ભાણી, ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શત પત્ર, સહસ્ત્રપત્ર, કલ્હાર, કોકનદ, અરવિંદ, તામરસ, બિસ, બિસમૃણાલ, પુષ્કર, સ્થલજ પુષ્કર અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે જલતો જાણવા. કુહણા કેટલા પ્રકારના છે ? કુહણા અનેક પ્રકારના છે.-આય, કાય, કુહણ, કુણકક, દÖહલિયા, સપ્લાય, સઝાય, છત્રૌક, વંસી, હિયા, કુરય, અને તે સિવાયના બીજા પ્રકારના હોય તે કુરય, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે કુહાણ જાણવા. [૭૮-૮૧] વૃક્ષોની-અનેક પ્રકારની આકૃતિ વાળા પાંદડાં એક જીવવાળા હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy