SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૧૦ ૩૭૯ | [૯૬૬]દશ પદાર્થોને છદ્મસ્થ પૂર્ણ રૂપથી જાણતો નથી અને જોતો નથી. જેમકે ધમસ્તિકાય યાવતું વાયુ, આ પુરુષ જિન થશે કે નહીં, આ પુરુષ બધા દુઃખનો અંત, કરશે કે નહીં. પૂર્વોકત પદાર્થો ને સર્વજ્ઞ સર્વદર્શી પૂર્ણ રૂપથી જાણે છે અને દેખે છે. [૯૬૭દશા દશ છે, જેમકે–કમવિપાકદશા, ઉપાસકદશા, અંતકૃતુદશા, અનુત્ત. રોપપાતિકદશા, આચારદશા, પ્રશ્નવ્યાકરણદશા, બંધદશા, દ્વિગૃદ્ધિદશા, દીર્ઘદશા, સંક્ષેપિકદશા [૯૬૮]કર્મ વિપાકદશાના દશ અધ્યયનો છે. જેમકે–મૃગાપુત્ર, ગોત્રાસ, અંડ, શકટ, બ્રાહ્મણ, નંદિષેણ, સૌરિક, ઉદેબર, સહસોદાહ-આમરક, લિચ્છવીકુમાર. [૯૬૯-૯૭૦]ઉપાસકદશાના દશ અધ્યયનો છે, જેમકે–આનંદ, કામદેવ, યુલિનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકૌલિક, શકટાલપત્ર, મહાશતક, નંદિની પિતા, (સાલિટી) પિતા. [૯૭૧-૯૭૨]અન્તકતુદશાના દશ અધ્યયનો છે, જેમકે-નમિ, માતંગ, સોમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલી ભગાલી, કિંકર્મ પભ્રંક, અંબડપુત્ર. [૯૭૩-૯૭૪]અનુત્તરોપપાતિકદશાના દશ અધ્યયનનો છે જેમકે- ઋષિદાસ, ધના, સુનક્ષત્ર, કાર્તિક, સંસ્થાન, શાલિભદ્ર, આનંદ, તેતલી, દશર્ણિભદ્ર અતિમુક્ત. [૯૭૫]આચારદશા ના દશ અધ્યયનનો છે. જેમકે- વીસ અસમાધિસ્થાન, એકવીસ શબલદોષ, તેત્રીસ અશાતના, આઠ ગણિસંપદા, દશ ચિત્તસમાધિસ્થાન, અગિયાર શ્રાવકપ્રતિમા, બાર ભિક્ષુપ્રતિમા, પર્યુષણ કલ્પ, ત્રીસ મોહનીય સ્થાન, આજાતિ સ્થાન, (સંમૂઈન ગર્ભ અને ઉપપાતથી જન્મ સ્થાન) પ્રશ્નવ્યાકરણદશાના દશ અધ્યયનો છે. જેમકે ઉપમા, સંખ્યા, ઋષિભાષિત, આચાર્યભાષિત, મહાવીરભાષિત, ક્ષૌમિકપ્રશ્ન, કોમલપ્રશ્ન, આદર્શપ્રશ્ન, અંગુષ્ઠપ્રશ્ન, બાહુપ્રશ્ન. બંધદશાના દશ અધ્યયનો છે. જેમકે–બંધ, મોક્ષ, દેવધિ, દશારમંલિક, આચાર્યવિપ્રતિપતિ, ઉપાધ્યાયવિપ્રતિપતિ, ભાવના, વિમુક્તિ, શાશ્વત, કર્મ દ્વિગૃદ્ધિ- દશા- ના દશ અધ્યયનનો છે. જેમકે-વાત, વિવાત, ઉપપાત, સુક્ષેત્ર કૃષ્ણ, બેતાલીસ સ્વખ, ત્રીસ મહાસ્વપ્ન,બહોતેર સ્વપ્ન, હાર, રામ, ગુપ્ત. દીર્ઘદશાના દશ અધ્યયનો છે,જેમકે- ચંદ્ર, સૂર્ય, શુક્ર, શ્રીદેવી, પ્રભાવતી, દ્વીપ સમુદ્રોપપત્તિ,બહુપુત્રિકા,મંદર,સ્થવિર સંભૂતવિજય સ્થવિર પવ,ઉચ્છવાસ નિશ્વાસ. સંક્ષેપિકદશાના દશ અધ્યયનો યુલ્લિકા- વિમાન પ્રવિભક્તિ, મહતીવિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગ-ચૂલિકા, વિવાહ- ચૂલિકા, અરુણોપપાત, વરુણોપપાત, ગરુડોપપાત વેલંધરોપપાત, વૈશ્રમણોપાત. [૯૭૬]દસસાગરોપમ ક્રોડાકોડી પ્રમાણ ઉત્સર્પિણી કાલ હોય છે. દસ સાગરોપમ ક્રોડાકોડી પ્રમાણ અવસર્પિણી કાલ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy