SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૮ ૩૫૭ ચૂલિકા સુધીનું કથન જંબૂઢપની સમાન જાણવું. આ આઠ કૂટો પર મહર્ધિક યાવત્ પલ્યોપમ સ્થિતિવાળી આઠકુમારીઓ રહેછે સમાહારા, સુપ્રતિજ્ઞા, સુપ્રબદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા, વસુંધરા. પુષ્કરવરદ્વીપાઈના પશ્ચિમાર્ધમાં મહાપદ્મ વૃક્ષથી મેરૂચૂલિકા સુધીનું કથન જંબુદ્વીપની સમાન છે. [૭૫૪-૭૫૨)જંબૂદ્વીપના મેરૂપર્વત પર ભદ્રશાલવનમાં આઠ દિશા હસ્તિ કૂટ છે. -પદ્યોત્તર, નીલવંત, સુહસ્તી, અંજનાગિરિ કુમુદ, પલાશ, અવતંસક રોચના- ગિરિ. [૩૫]જંબૂદ્વીપની જગતી આઠ યોજન ઊંચી છે અને બહુમધ્યભાગમાં આઠ યોજન પહોળી છે. ૭પ૭-૭૬૮]જબૂદ્વીપવર્તી મેરૂપર્વતથી દક્ષિણમાં મહાહિમવંત વર્ષધર પર્વત પર આઠ કૂટો છે. જેમકે સિદ્ધ, મહાહિમવંત, હિમવંત, રોહિત, હરીકૂટ, હરિકાન્ત, હરિવાસ, વૈડૂર્ય. જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતથી ઉત્તરમાં રુકમી વર્ષધર પર્વત પર આઠ કૂટો છે. જેમકે સિદ્ધ, રૂકમી, રમક, નરકાંત, બુદ્ધિ, રૂકમકૂટ, હિરણ્યવન, મણિક જંબૂઢીપવર્તી મેરૂપર્વતથી પૂર્વમાં રૂચકવર પર્વત ઉપર આઠ કૂટો છે જેમકેરિષ્ટ, તપનીય, કંચન રજત, દિશાસ્વતિક, પ્રલંબ, અંજન અંજનપુલક. આ આઠ કૂટો પર મહાદ્ધિક યાવતુ પલ્યોપમ સ્થિતિવાળી આઠ દિશા કુમારીઓ રહે તે આ છે. નંદુત્તરા, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી.. અપરાજીતા. જંબુદ્વીપવર્તી મેરૂપર્વતની દક્ષિણમાં રૂચકવર પર્વત પર આઠ કૂટો છે. જેમકે-કનક, કંચન, પદ્મ, નલિન, રાશિ, દિવાકાર, વૈશ્રમણ, વૈર્ય. આ આઠકુરોપર પૂર્વવત્ આઠ દિશા- કુમારીઓ રહે છે. સમાહાર, સુપ્રતિજ્ઞા, સુમબદ્ધ, યશોધરા, લચ્છિવંતી, શેષ વતી, ચિત્રગુપ્તા,વસુંધરા, ૭૬૯-૭૮ જંબુદ્વીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં રૂચકવર પર્વત પર આઠ કૂટો છે. જેમકે- સ્વસ્તિક, અમોઘ, હિમવન, મંદર, રૂચક, ચક્રોત્તમ, ચંદ્ર, સુદર્શન આ આઠ કૂટો ઉપર મહર્થિક યાવતું પલ્યોપમ સ્થિતિવાળી આઠ દિશા કુમારીઓ રહે છે. ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકાસીતા, ભદ્રા. જેબૂદ્વીપવર્તી મેરૂપર્વતની ઉત્તરમાં રૂચકર પર્વત પર આઠ કૂટો છે. જેમકે- રત્ન. રત્નોય, સર્વરત્ન, રત્નસંચય, વિજય, વૈજયંત, જયંત, અપરાજીત. આ આઠ કૂટો ઉપર મહર્વિક યાવત્ પલ્યોપમ સ્થિતિવાળી આઠ દિશાકુમારીઓ રહે છે– અલંબુસા, મિતકેસી, પોંઢરી, ગીત-વારૂણી, આશા, સર્વગા, શ્રી, હી. આઠ દિશા કુમારીઓ અધોલોકમાં રહે છે. જેમકે ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિસેના, વલાહકા. આઠદિશા કુમારીઓ ઉર્ધ્વલોકમાં રહે છે. જેમકે- મેઘંકરા, મેઘવતી, સમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા, અનિંદિતા. [૭૮૧]તિર્યંચ અને મનુષ્યોની ઉત્પત્તિવાળા આઠ કલ્પ છે. સૌધર્મ-યાવતુ સહસાર. ત્યાં આઠ ઈન્દ્ર છે. કેન્દ્ર યાવતુ સહસ્રારેન્દ્ર. તેમના આઠ યાન છે.-પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદાવર્ત, કામક્રમ, પ્રતિમા, વિમલ. [૭૮૫)અષ્ટ-અષ્ટમિકા ભિક્ષુપડિમાનું સૂત્રાનુસાર આરાધન-ચાવતુ- સૂત્રાનુસાર પાલન ૬૪ અહોરાત્રિમાં થાય છે અને તેમાં ૨૮૮ વાર ભિક્ષા લેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy