SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ઠાણું- ૮-૭૨૫ સ્પર્શ દુખ ઉત્પન નથી થતું. ચોરેન્દ્રિય જીવોને હિંસા કરવાવાળાને આઠ પ્રકારનો અસંયમ થાય છે. નેત્ર સુખનો નાશ થાય છે. નેત્ર દુઃખ ઉત્પન્ન થાય છે. યાવતુ સ્પર્શમુખ નષ્ટ થાય છે. સ્પર્શદુઃખ ઉત્પન્ન થાય છે. [૭૨]સૂક્ષ્મ આઠ પ્રકારના છે. જેમકે– પ્રાણસૂક્ષ્મ (કુંથવા આદિ), પનકસૂક્ષ્મ(લીલણ, ફૂલણ.) બીજસૂક્ષ્મ (વડબીજ) હરિતસૂક્ષ્મ લીલી વનસ્પતિ) પુષ્પસૂક્ષ્મ(ફૂલાદિ) અંડસૂમ (કૃમિઓના ઈડા.) લયનસૂક્ષ્મ (કીડી નગરા) સ્નેહસૂક્ષ્મ(ધૂઅર). આદિ [૭૨૭]ભરત ચક્રવર્તી પછી આઠ યુગપ્રધાન પુરૂષ વ્યવધાન રહિત સિદ્ધ થયા યાવતુ સર્વ દુઃખોથી રહિત થયા. જેમકે આદિત્યયશ, મહાયશ, અતિબલ, મહાબલ તેજોવીર્ય કાર્તવીર્ય, દંડવીર્ય, જલવીર્ય. [૭૨૮]ભગવાન પાર્શ્વનાથના આઠ ગણ અને આઠ ગણધર હતા. જેમકે–શુભ, આયઘોષ, વશિષ્ઠ, બ્રહ્મચારી, સોમ, શ્રીધર, વીર્ય, ભદ્રયશ. [૭૨]દર્શન આઠ પ્રકારના કહેલ છે. જેમકે સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન, સમ્યમિથ્યાદર્શન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન, સ્વપ્નદર્શન. [૭૩]ઔપમિક કાલ આઠ પ્રકારના કહેલ છે. જેમકે–પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી અવસર્પિણી, પુદ્ગલ પરાવર્તન, અતીતકાલ, ભવિષ્યકાલ, સર્વકાલ. [૭૩૧] ભગવાન અરિષ્ટનેમિ પછી ૮ યુગપ્રધાન પુરૂષો મોક્ષમાં ગયા અને તેમની દીક્ષાના બે વર્ષ પછી તે મોક્ષમાં ગયા. ૭૩૨]ભગવાન મહાવીરથી મુક્ત થઈને આઠ રાજા ગૃહવાસ ત્યાગીને) પ્રવજિત થયા તે આ છે વીરાંગદ, ક્ષીરયશ, સંજય, એણેયક, શ્વેત, શિવ, ઉદાયન, શંખ. [૭૩૩]આહારઆઠપ્રકારનો છે.જેમકે મનોજ્ઞઅશન, મનોજ્ઞપાન, મનોજ્ઞખાધ, મનોજ્ઞસ્વાદ્ય,અમનોજ્ઞઅશનઅમોજ્ઞપાન,અમનોખાદ્ય,અમનોજ્ઞ સ્વાદ્ય ૭િ૩૪-૭૩પસનકુમાર અને મહેન્દ્ર કલ્પની નીચે, બ્રહ્મલોક કલ્પમાં, રિષ્ટવિમાનના પ્રસ્તટમાં અખાડાની સમાન સમચતુરસ્ત્ર સંસ્થાનવાળી આઠ કૃષ્ણ રાજીઓ છે. જેમકે કૃષ્ણરાજીઓ પૂર્વમાં, બે કૃષ્ણરાજીઓ દક્ષિણમાં બે કણ રાજીઓ પશ્ચિમમાં, બે કૃષ્ણરાજીઓ ઉત્તરમાં. પૂર્વ દિશાથી આત્યંતર કષ્ણરાજી દક્ષિણ દિશાની બાહ્ય કસણરાજીથી પૃષ્ટ છે. દક્ષિણ દિશાની આત્યંતર કૃષ્ણરાજી પશ્ચિમ દિશાની બાહ્ય કૃષ્ણરાજીથી ઋષ્ટ છે. પશ્ચિમ દિશાની આત્યંતર કૃષ્ણરાજી ઉત્તર દિશાની બાહ્ય કૃષ્ણરાજી સ્પષ્ટ છે. ઉત્તર દિશાની આત્યંતર કષ્ણરાજી પૂર્વ દિશાની બાહ્ય કૃષ્ણરાજીથી પૃષ્ટ છે. પૂર્વ અને પશ્ચિમ દિશાની બે બાહ્ય કૃષ્ણરાજીઓ ષટકો છે. ઉત્તર અને દક્ષિણ દિશાની બે બાહ્ય કષ્ણરાજીઓ ત્રિકોણ છે. દરેક આત્યંતર કષ્ણરાજીઓ ચોરસ છે. આઠ કષ્ણરાજીઓના આઠ નામ છે.– કૃષ્ણરાજી, મેઘરાજી, મઘારાજી, માઘવતી, વાતપરિયા, વાતપરિ. ક્ષોભ, દેવપરિધા, દેવપરિક્ષોભ. આ આઠ કૃષ્ણરાજીઓના મધ્યભાગમાં આઠ લોક- તિકવિમાન છે. જેમકે–અર્ચિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy