SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ઠાણું- ૨/૩૮૯ જમ્બુદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમની ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરી તેનો અનુભવ કરતા રહે છે જેમકે પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ. જમ્બુદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય છે પ્રકારનાં કાળના અનુભવ કરતાં રહે છે. [૯૦-૯૩] જમ્બુદ્વીપમાં બે ચંદ્રમાં અતીતકાળમાં પ્રકાશિત થતા હતા. વર્તમાનમાં થાય છે. અને ભવિષ્યમાં પ્રકાશિત થશે. એવી જ રીતે બે સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. જમ્બુદ્વીપમાં બે કૃતિકા નક્ષત્ર છે. એ જ પ્રમાણે બે રોહિણી, બે મૃગશિર બે આર્ટ છે. આ પ્રમાણે નિમ્ન લિખિત અનુસાર બધા બે. બે જાણવા જોઈએ. બે કૃતિકા, બે રોહિણી, બે મૃગશિર બે આદ્ધ, બે પુનર્વસુ, બે પુષ્ય, બે આશ્લેષા, બે મઘા, બે પૂવફાલ્ગની બે ઉત્તરાફાલ્ગની, બે હસ્ત, બે ચિત્રા, બે સ્વાતિ, બે વિશાખા, બે અનુરાધા, બે જ્યેષ્ઠા બે મૂલ, બે પૂવષાઢા, બે ઉતરાષાઢા, બે અભિજિત, બે શ્રવણ, બે ધનિષ્ઠા, બે શતભિષા, બે પૂવબાદ્રપદ, બે ઉત્તરાભાદ્રપદા, બે રેવતી, બે અશ્વિની, બે ભરણી. [૯] અઠ્ઠાવીસ નક્ષત્રોમાં દેવતા બે અગ્નિ, બે પ્રજાપતિ, બે સોમ, બે રદ્ર, બે અદિતિ બે બૃહસ્પતિ, બે સર્પ, બે પિતૃ, બે ભગ, બે અર્યમન, બે સવિતા, બે ત્વષ્ટા, બે વાયુ, બે ઈન્દ્રાગ્નિ, બે મિત્ર, બે ઈન્દ્ર, બેનિત્તકૃતિ, બે આપ, બે વિશ્વ, બે બ્રહ્મા, બે વિષ્ણુ, બે વસુ, બે વરૂણ, બે અજ, બે વિવૃદ્ધિ, બે પૂષન, બે અશ્વિષન, બે યમ. અઠ્ઠાવીસ ગ્રહ બે અંગારક, બે વિકાલક, બે લોહિતાક્ષ, બે શનૈશ્ચર, બે આધુનિક, બે પ્રાધુનિક બે કણ. બે કનક, બે કનકનક, બે કનક વિતાનક, બે કનકસંતાનક, બે સોમ, બે સહિત. બે આશ્વાસન, બે કાયોપણ, બે કર્યટક, બે અજકરક, બે દુંદુભક, બે શંખ, બે શંખવર્ણ, બે સંખવણભ, બે કાંસ, બે કાંસવર્ણ બે કાંસ્યવણભિ બે રમી, બે રકમાભાસ, બે નીલ, બે નીલાભાસ, બે ભસ્મન, બે ભસ્મરાશિ, બે તિલ, બે તિલપુણવર્ણબે ઉદક, બે ઉદક પંચવર્ણ. બે કાક, બે કર્કન્ધ, બે ઈન્દ્રગીવ બે ધૂમકેતુ, બે હરિત. બે પિંગલ, બે બુધ, બે શુક્ર, બે બૃહસ્પતી. બે રાહુ બે અગતિ, બે માણવક, બે કાસ, બે સ્પર્શ, બે ઘુરા, બે પ્રમુખ, બે વિકટ, બે વિસંધિ, બે નિયલ્સ, બે પાદિકા, બે જાટિકાદિલ, બે અરૂણ, બે અગ્નિક, બે કાળક, બે મહાકાળ, બે સ્વસ્તિક બે સૌવસ્તિક, બે વર્ધમાનક, બે પૂષમાનક, બે અંકુશ, બે પ્રલંબ, બે નિત્યાલક, બે નિત્યોદ્યોત, બે સ્વયંપ્રભ બે અવભાષ, બે શ્રેયંકર, બે ક્ષેમકર, બે આભંકર, બે પ્રભંકર, બે અપરાજિત, બે અરજરત, બે અશોક, બે વિગત શોક, બે વિમલ, બે નિતલ, બે વિત્ય, બે વિશાલ, બે શાલ, બે સત્રત, બે અનિવતી બે એકજટી, બે દ્રીજટી, બે કરકરિક, બે રામર્ગલ, બે પુષ્પકેતુ અને બે ભાવકેતુ. [૯૫ જમ્બુદ્વીપની વેદિકા બે કોસ-ચાર માઈલ ઊંચી કહેલ છે. લવણ સમુદ્ર ચક્રવાળ વિધ્વંભથી બે લાખ યોજનની કહેલ છે. લવણ સમુદ્રની વેદિકા બે કોસ-ચાર માઇલની ઊંચી કહેલ છે. [૯] પૂવધ ઘાતકીખંડવર્તી મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે ક્ષેત્ર કહેલ છે. જે સર્વપ્રકારે સમાન છે- યાવતુ તેના નામ ભરત અને ઐરાવત પહેલાં જમ્બુદ્વીપનાં પ્રકરણમાં કહ્યું છે તેવું અહીંપણ કહેવું જોઇએ. યાવતુ બે ક્ષેત્રમાં મનુષ્ય છ પ્રકારનાં કાળનો અનુભવ કરતાં રહે છે. તેનાં નામ ભરત અને ઐરવત. વિશેષતા એ છે. ઘાતકી ખંડમાં કૂટ શાલ્મલી અને ઘાતકી નામક વૃક્ષ છે. દેવતા ગરૂડ અને સુદર્શન છે. ઘાતકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy