SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ (૨)નવતત્વ ગાથા-૩૬ વિવરણ (૩)પાક્ષિક સૂત્ર-વૃત્તિ ] [9]પદ્યઃ(૧) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સૂત્ર:૩૩ અને સૂત્રઃ૩૪ નું સંયુકત પઘઃમનોવાંછિત વિષય મળતાં રહે નિત્ય સ્થાનમાં નિદાન નો છે ભેદ ચોથો આર્ત્તધ્યાન યોગમાં આ સૂત્રનું બીજી પદ્ય પૂર્વસૂત્રમાં કહેવાઇ ગયું છે. (૨) [] [10]નિષ્કર્ષ:- આ સૂત્રમાં સૂત્રકાર ઇષ્ટનો સંયોગ ટકી રહે તે રૂપ આર્ત્તધ્યાનું કથન કરે છે. જીવને ખરેખર શું ઇષ્ટ છે? તો જવાબ એકજ મળશે-‘સુખ’ જો ખરેખર સુખ ઇષ્ટ હોય અને ઇષ્ટના સંયોગ ને ટકાવી રાખવા રૂપ આર્તધ્યાન કરવુંજ હોય તો શામાટે શાશ્ર્વત સુખ ના સંયોગ રૂપ આર્તધ્યાન ન કરવું? જો કે શાશ્વત સુખ જેને ઇષ્ટ હોય તે તો આર્તધ્યાન નો ત્યાગ કરી ધર્મ અને શુકલ ઘ્યાનમાં જ પ્રવર્તતા હોય છે, છતાં સૂત્રના નિષ્કર્ષ રૂપે આપણે અહીં કથન કરીએ છીએ કે ઇષ્ટનો સંયોગજ ચિંતવવો હોય તો ઇષ્ટ શું છે? તે સમજી ને મોક્ષમાટે જ પુરુષાર્થ કરવો. gu J અધ્યાયઃ૯-સૂત્રઃ ૩૪) [1]સૂત્રહેતુઃ-ધ્યાન ના ચાર ભેદમાંના આર્ત્તધ્યાન નામક ભેદના ચોથા પ્રકાર એવા ‘‘નિદાન’’ નામક આર્તધ્યાનને જણાવે છે. ] [2]સૂત્ર:મૂળઃ- નિવાનં ૨ [3]સૂત્રઃપૃથ-સૂત્ર સ્પષ્ટતયા પૃથક્ જ છે [] [4]સૂત્રસાર:-નિયાણું પણ [આર્તધ્યાન છે.] ] [5]શબ્દજ્ઞાનઃ નિવાન-નિયાણું,અપ્રાપ્ત વસ્તુને મેળવવાનો તીવ્ર સંકલ્પ. ૬-આ શબ્દ સમુચ્ચયને માટે છે. U [6]અનુવૃત્તિઃ (૧)આર્ત્તમમનોજ્ઞાનાં સયોને સૂત્ર. ૧:૨૬ આર્ત્તમ્ (२)उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधोध्यानम् सूत्र. ९:२७ [] [7]અભિનવટીકાઃ-આર્તધ્યાનના ચોથા ભેદને જણાવવા માટે સૂત્રકાર મહર્ષિ અહીં નિવાનું મૈં એવું વિધાન કરે છે. પણ નિવાન એટલે શું? એ એક જ પ્રશ્નનો જવાબ અહીં જુદી જુદી રીતે અપાયેલો છે. જે ક્રમાનુસાર નીચે મુજબ છે. [૧]સ્વોપશ ભાષ્યઃ- મોપહવત્તાનાં પુનર્મવવિષયસુવવૃદ્ધાનાં નિવાનમ્ આધ્યિાન માતા [૨]કામથી-અર્થાત્ વાસનાથી દૂષિત કે પીડિત ચિત્તવાળાને જે પુનર્ભવ એટલે કે હવે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy