SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમ્યદૃષ્ટિમાં ૧૩ મે ગુણઠાણે સયોગી કેવળી અરિહંત, ૧૪માં ગુણઠાણા વર્તી અયોગી કેવળી અને સિધ્ધ પરમાત્મા સાદિ અનંત સ્થિતિવાળા છે. ૪૮ (૬)સમ્યગ્દર્શનના ભેદ કેટલા? ” હેતુની દૃષ્ટિએ દર્શન મોહનીય કર્મના ક્ષયાદિકથી ઉત્પન્ન થતું હોવાથી ક્ષાયિકઔપશમિક અને ક્ષાયોપશમિક ત્રણ પ્રકારે સમ્યગ્દર્શન છે. નિસર્ગ અને અધિગમથી બે ભેદે છે. ...આજ્ઞા-માર્ગ-ઉપદેશ-સૂત્ર બીજા-સંક્ષેપ-વિસ્તાર અર્થ-અવગાઢ-પરમાવગાઢ ભેદથી સમ્યગ્દર્શનના દશ ભેદ છે. [નોંધઃ-સ્વોપજ્ઞભાષ્યાદિ ગ્રંથથીદર્શનના ભેદનો વિસ્તાર નોંધ્યો છે. તેનો વધુ વિસ્તાર તે-તે ગ્રન્થથી સમજવો [] [8]સંદર્ભ: ૐ આગમ સંદર્ભ: નિર્દેસે રિસે ઝરળ દિ જેવુ ાતું વિદ્ બે અનુયોગદ્વાર સૂત્રઃ૧૫૧ ૨-૬-૭ ૧૫-૧૬-૧૮-૧૩ 3 [9]પધઃ (૧) (૨) નિર્દેશને સ્વામિત્વ બીજું ત્રીજું સાધન જાણવું અધિકરણ ચોથું સ્થિતિને વળી વિધાન છઠું ભાવવું સ્વરૂપ અધિકારિત્વ અને આધાર સાધનો કાળ સીમા પ્રકારો ય સત્તા સંખ્યાય ક્ષેત્રે જ [ઉત્તરાર્ધ પદ્ય સૂત્ર આઠમાં જોવું] ] [10]નિષ્કર્ષ: આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્ર આઠમાં આપેલ છે. કેમ કે બંને સૂત્ર મળીને ૧૪ દ્વાર વિચારણા થાય છે. gu અધ્યાયઃ ૧ સૂત્રઃ૮ [] [1]સૂત્રહેતુઃ- તત્ત્વોને વિશેષરૂપે જાણવા માટે આઠ અનુયોગદ્વારો ને આ સૂત્ર જણાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો અધિગમ [બોધ] પ્રાપ્ત કરવાના પધ્ધતિસરના શાસ્ત્રીય સાધનો જણાવે છે. [2]સૂત્રઃમૂળઃ- સત્તફાક્ષેત્ર૫ નવમગન્તરમાવા૫વદુત્વેશ્વ [] [3]સૂત્રઃપૃથ-સત્ - સંન્યા - ક્ષેત્ર - સ્પર્શન-જ-અન્તર-ભાવ-અલ્પવર્ત્ય: ૬ [] [4]સૂત્રસારઃ- સત્ (વિદ્યમાનતા), સંખ્યા,ક્ષેત્ર,સ્પર્શના,કાળ,અંતર,ભાવ, અલ્પબહુત્વ (ન્યુનાધિકતા) [આ આઠ દ્વારો ] વડે [તત્ત્વોનું શાન થઇ શકે છે] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy