SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર સ્વામીને આચારધર્મ મૂકીને, “આ રહી, આ રહી એમ કહેવું; મતલબ કે, પોતે તેને હાથમાં ન મૂકવી. [૧/૫]. કોઈ આંબાવાડિયામાં ઉતારે મેળવ્યું હોય, અને કેરી ખાવાની ઈચ્છા થાય તે જે કેરી જીવજંતુ વગેરે વાળી હોય, તેમ જ જેને ચીરીને કકડા કરી, નિજીવ કરેલી ન હોય, તે ન લેવી. પણ, જે કેરી જીવજંત વિનાની અને ચીરીને કટકા કરી, નિજીવ કરેલી હોય, તે લેવી. તે જ પ્રમાણે કેરીનાં અડધિયાં, પેશી, છાલ, રસ કે જીંદા માટે પણ સમજવું. [૨/૨-૪ તેવું જ, શેરડીના ખેતરમાં કે લસણુના ખેતરમાં ઉતારે કર્યો હોય ત્યારે પણ સમજવું. [૨/૫-૬] ભિક્ષુએ ઉપર જણાવેલા દે ટાળી, નીચેના સાતમાંથી કોઈ એક નિયમ અનુસાર મુકામ મેળવો. [૨/૭. ૧. મુસાફરખાનાં વગેરેમાં, તે સ્થળ પોતાના માટે યોગ્ય છે કે નહિ તેને વિચાર કરી, તેના માલિકની આગળ જણાવ્યા પ્રમાણે રજા માગી, મુકામ મેળવે, એ પહેલી પ્રતિજ્ઞા [૨૮] ૨. હું બીજા ભિક્ષુ માટે મુકામ માગીશ, અને બીજાએ માગેલા મકાનમાં રહીશ, એ બીજી પ્રતિજ્ઞા. [૨/૯ ૩. હું બીજા ભિક્ષુ માટે મુકામ માગીશ, પણ બીજાએ માગેલામાં રહીશ નહિ, એ ત્રીજી પ્રતિજ્ઞા. [૨/૧•] ૧ બીજી અનુચિત વસ્તુની લેવડદેવડ નથી કરી, એવું બીજાઓ જોઈ શકે તે માટે (?). ૨. મળમાં માલિકની રજા મેળવવાને સીધો ઉલ્લેખ નથી, પણ સમજી લેવાને છે. ૩. અનામત્ત (માત્રાર્ટ-ટીકા), અવલિ, ચંવવોરા (કરીની છાલ), વાસ્ટર (ર), સંવાસ્ત્રમ્ (સૂફdયાન) ૪. ફુવન, રહસુનયન . તેમાં શેરડી માટે સંતાઈ (શેરડીની ગાંઠ, gofed (ગડેરી), ૩૨gો (ફાડિય), agaw (રસ), ૩છુટ્ટા (નાના કકડા) એટલાં છે; અને લસણ માટે રસુન રઘુકુળ હૃકુળવો, રાજા | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy