SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ આકાશ જેઃ (આધાર વિનાના) નિરાલંબ હોવાને લીધે વૃક્ષ જેઃ મુક્તિરૂપી ફળ ઈચ્છનાર છોરૂપી પક્ષીઓનું નિવાસસ્થાન હોવાને લીધે; તેમ જ ચંદન વૃક્ષ જેમ સર્વત્ર સુંદર સુગંધ ફેલાવે છે, તેમ લિસંયમની સુગંધ ચોતરફ ફેલાવતે હેવાથી. ભમરા જેઃ નિયત (એક જ) ઠેકાણેથી આજીવિકા ન મેળવતા હોવાને લીધે. મૃગ જેઃ હરણ પારધીથી ઉદ્વિગ્ન રહે, તેમ સંસારરૂપી પારધીના ભયથી હંમેશાં ઉદિગ્ન રહેતા હોવાને લીધે. ધરતી જે : બધો ખેદ – પરિશ્રમ સહન કરતે હોવાને લીધે. કમલ જેવોઃ કામભોગરૂપી કાદવમાંથી જ ઉત્પન્ન થયેલો હોવા છતાં, તેનાથી અલિપ્ત રહેતો હોવાથી. સુર્ય જેવો : સમગ્ર લોકમાં જ્ઞાનાદિ પ્રકાશ યુક્ત હોવાને લીધે. પવન જે ક્યાંય કાયા વિના સર્વત્ર ગતિ કરતે હોવાને લીધે. ૧૫૮મી ગાથામાં ભદ્રબાહુસ્વામીએ શ્રમણના પર્યાય શબ્દો આ પ્રમાણે આપ્યા છે : પ્રવ્રજિત: એટલે કે આરંભ (હિસા) પરિગ્રહાદિમાંથી કુર (પ્ર) ગયેલે (જિત). અનગારઃ ઘરબાર વિનાને. પાડી : નિર્મલ “પાખંડ” એટલે કે વ્રત ધારણ કરનાર, ' આ ઉવાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy