SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદીરણા કિરણ આ આનુપૂર્વી-જ - વસ્વ ગતિ નામના ઉદયવાળા જીવો વિગ્રહગતિમાં. આ પરાઘાત - પર્યાનામકર્મોદયવાળા શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા જીવો. શઆત૫ - સૂર્યવિમાનની નીચે રહેલા ખર બાપર્યા. પથ્વીકાયના શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા જીવો. આ ઉદ્યોત - તેઉ. વાઉ, સિવાયના શરીર પર્યાપ્તિએ પર્યાપ્યા બાદર પર્યાપ્તા તિર્યો. ઉત્તરકિયશરીરી દેવ-મુનિ, આહારક શરીરી. આ શુભખગતિ - શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા દેવો, યુગલિકો, ઉત્તરશરીરી, તેમજ કેટલાક પર્યાપંચે. તિર્યચ-મનુષ્યો. સુસ્વર - કેટલાક પર્યા. વિક્લ સહિતના ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા ઉપરોક્ત જીવો. જ કુખગતિ - શરીરપર્યાપ્તિએ પર્યા. નારકો, વિલે. તેમજ કેટલાક પર્યા. પંચે તિર્યચ-મનુષ્યો. જ કુશ્વર - ભાષાપર્યાપ્તિએ પર્યા. નારકો તેમજ કેટલાક પર્યા. વિલે પંચે. તિર્યંચો-મનુષ્યો. જ: ઉચ્છવાસ - શ્વાસોપર્યાપ્તિએ પર્યાજીવો." જ યશકીર્તિ - નારકી, તેઉ. વાઉ, અપર્યા. તેમજ સૂક્ષમ સિવાયના કેટલાક જીવો. જ સુભગ–અદેય - કેટલાક દેવો-સંતી તિર્યચ-મનુષ્યો. જ ઉચ્ચ ગોત્ર - સર્વ દેવો, કેટલાક મનુષ્યો, સર્વ વ્રતધારી મનુષ્યો દેશ સર્વવિરતિધર મનુષ્યો) નીચોત્ર - સર્વ નારકો- સર્વતિર્યંચો. કેટલાક મનુષ્પો દુર્લગ-અનાદેય - સર્વ નારકીઓ સમૂહ (અસંતી) જીવો તેમજ કેટલાક દેવો-મનુષ્યો-પંચે તિર્યો. ૫ જ્યાં સુધી શ્વાસો. અને ભાષાનો વિરોધ કર્યો નથી ત્યાં સુધી કેવળીઓને શ્વાસો સુસ્વચકુવરના ઉદય-ઉદીરણા હોય છે. ૬ નીચકુલોત્પન મનુ પણ જ્યારે દેશ કે સર્વ વિરતિધર બને છે ત્યારથી એને ઉચ્ચગોત્રના જ ઉદય-ઉદીરણા હોય છે. તિર્યંચમાં દેશવિરતિધર હોય તો પણ નીચોત્ર જ હોય.
SR No.004978
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year1992
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy