SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચ પ્રતિક્રમણુ સૂત્ર ૩૪ માંહિ ધેસતાં ‘નિસીહિ” નિસરતાં “ આવસહિ’ વાર ત્રણ ભણી નહીં, પુઢવી, અપ, તે, વાઉં, વનસ્પતિ,ત્રસકાયતણા સ ઘટ્ટ,પરિતાપ,ઉપદ્રવ હુઆ. સંથારા પારિસીતણા વિધિ ભણવા વિસાર્યાં, પારિસીમાંહિ ઉધ્યા,અવિધિએ સંથારા પાથર્યાં, પારણા દિકતણી ચિંતા કીધી, કાળવેળાએ દેવ ન વાંઘા, પડિમણુ ન કીધું, પેાસહુ અસુરે લીધેા, સવેરે પાર્યાં, પ તિથિયે ાસ લીધા નહીં. અગ્યારમે પૌષધાપવાસ વ્રત વિષયિઆ અનેરા જે કાઈ અતિચાર સવછરી દિવસમાંહિ. ૧૧. આરમે અતિથિસ વિભાગ ત્રતે પાંચ અતિચાર, સચ્ચિો નિષ્મિણે સચિત્ત વસ્તુ હું ઉપર ૦ છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસુઝતું દાન દીધું, દેવાની બુદ્ધિએ અસૂઝતુ ફેડી સુઝતું કીધું, પરાયુ ફેડી આપણું કીધું.અણુદેવાની બુદ્ધિએ સુઝતુ ફેડી અસુઝતું કીધું, આપણુ કેડી પરાયું કીધુ . હેારવા વેળા ટળી રહ્યા, અસુર કરી મહાત્મા તેડયા, અત્તર ધરી દાન દીધું, ગુણવંત આવે ભકિત ન સાવી, છતી શકિળયે સ્વામિવાત્સલ્ય ન કીધુ, અનેરા ધમ - ક્ષેત્રસીડાતાં છત શકિતએ ઉધૈર્યા નહો, દીન ક્ષીણ પ્રત્યે અનુ પાદાન ન દીધું, ભારને અતિથિ વિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy