SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિશતિકા, [ પ શ્રીસુમતિ બ્લેકાર્થ વજશૃંખલા દેવીની સ્તુતિ કમલને વિષે આસક્તિ ધરાવનારી તથા કાંચનના જેવી શોભાવાળી તેમજ પાપને કાબુમાં રાખવામાં) અંકુશસમાન એવા હરતમાં શત્રુરૂપી પર્વતને ભેદનારી વજની સાંકળને ધારણ કરનારી એવી વજjખલા (દેવી)નું આ જગતમાં (હે ભવ્ય!) તમે સ્મરણ કરે.”—૨૦ સ્પષ્ટીકરણ પઘ-ચમકાર આ પદ્યનાં પ્રથમનાં બે ચરણોમાં છેવટના પાંચ પાંચ અક્ષરો સમાન છે, જ્યારે બાકીનાં બે ચરણમાં છેવટના છ છ અક્ષરો સમાન છે. આ ઉપરથી જોઈ શકાય છે કે અત્ર પ્રથમ પઘથી ઉલટી હકીકત છે. વજશૃંખલા દેવીનું સ્વરૂપ દુષ્ટ જનોનું દમન કરવાને માટે વજ જેવી દુર્ભદ્ય શંખલાને જે હસ્તમાં ધારણ કરે છે, તે વાખલા” એ વ ખલાને વ્યુત્પત્તિ-અર્થ છે. આ પણ એક વિદ્યા–દેવી છે. આ દેવી એક હાથમાં શૃંખલાને ધારણ કરે છે અને બીજા હાથમાં ગદા રાખે છે. વળી તે કનકસમાન પીતવણી છે અને પદ્મ એ એનું આસન છે. આ વાતની નીચે લૅક પણ સાક્ષી પૂરે છે – સસ્થાતા, કાન ઝમવિઝદા ! - પારાશા શ્રીગ્ઝ-ઈરા દૃન્તુ નઃ વસ્ત્રાનું !” –આચાર-દિનકર, પત્રાંક ૧૬૧. નિર્વાણ-કલિકામાં તો આ દેવીના સંબંધમાં જુદો ઉલ્લેખ છે. ત્યાં તો કહ્યું છે કે "तथा वज्रशृङ्खलां शङ्खावदातां पद्मवाहनां चतुर्भुजां वरदशृङ्खलान्वितदक्षिणकरां पद्मशृङ्खलाधिfઇતવામાં તિ” અર્થાત્ વશંખલા દેવી શંખના જેવી શુદ્ધ છે અને તેને પદ્મનું વાહન છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ વરદ અને શંખલાથી શોભે છે, જ્યારે ડાબા બે હાથ પદમ અને શૃંખલાથી અલંકૃત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy