SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્મી કોઈની:થઈ નથી, થાશે નહિ કે દીન; ધર્મ મારગે વાપર્યું, તે થાશે તુજ ધન. પબાસન છે જેથી ધારી શકીએ કે પૂર્વે ત્યાં મંદિર હશે. એવા જ એક બીજા મંદિરમાં બુદ્ધદેવની મનહર મૂતિ શાન્તિ પાથરી રહી છે ! આ વિશાળ પ્રદેશ પર દષ્ટિ ફેરવતાં એ સમયની જ્ઞાનપિપાસા અને એ અથેના આવા સન્માત હૃદયમાં અંકિત થઈ જાય છે ! પુરાતત્વ વેત્તાઓ સારુ અહીં પુષ્કળ સામગ્રી ભરી છે. આજનું નાલંદા પણ માનવહૃદયને મંત્રમુગ્ધ કરે છે, પાછુ વળી પુનઃ પુનઃ આ પવિત્ર સરસ્વતી–ધામને જોતાં ટેશને આવ્યાં. અગ્નિરથમાં આરૂઢ થયાં. પુત્રી માતાને મળવા જાય છે તેવા ઉમંગથી આ નાની ગાડી ખાસ ટ્રેનને મળવા બખ્તીયારપુરના પંથે મળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy