SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ચડ કૌશિક સર્પને પ્રતિમાધ ૩૭૯ " ફુંફાડાના શબ્દ ફેલાવતા, છેડાના ભાગના નમણાં નેત્રોની પ્રભાથી જેણે સૂર્યની ફેલાએલી પ્રભા જિતી લીધી છે, તેમ જ ભ્રમરકુલ, નીલકમળનાં પત્રો અને તમાલપત્ર સરખા શ્યામકેહ વાળા, ' અહી' હું જ અનુપમ સર્વોત્કૃષ્ટ તેજસ્વીપણું પામેલા છું, તેા વળી આ મારા ઉપર કાણ રહેલા છે?' એમ સમજીને રાફડાના ખિલના ઊંડાણમાંથી એકદમ બહાર નીકળીને ફા ઊભી કરીને ગૂંચવાએલા કુંડળી આકારપણે આકાશમાં તે સ` ઊભેા રહ્યો. સીષાસરળ શરીર વલયવાળે અને જેની જિહ્વા મુખથી બહાર નીકળી રહેલી છે, એવા પેાતાની ઊંચાઈથી તાડવૃક્ષને લઘુ કરીને જાણે તેનું હાસ્ય કરતા હતા. ત્યાર પછી તે નાગેન્દ્ર ખાળી નાખેલા પ્રચુર પાપવાળા જગદ્ગુરુની આગળ પ્રભુને બાળી નાખવાના ઈરાદાથી અંગારા વરસતાં નયનયુગલને ખેાલતા હતા. તે સમયે ધગધગતા વિષકાના સમૂહરૂપ અગ્નિ-જ્વાલાથી ભરેલી તે દૃષ્ટિ વિજળી માફક સુવર્ણગિરિની ગુફામાં જવા માટે પ્રતિષિ`ખિત થઈ. ઝળહળતા કઠોર સૂર્યકિરણની જેમ વિલાસવાળી દૃષ્ટિપ્રભાથી જાણે જિનેન્દ્ર મજબૂત સુવર્ણ –ત તુએથી ઈન્દ્રદયજ આંધ્યા હોય તેમ શાભતા હતા. આ પ્રમાણે દૃષ્ટિષિ સપે મહારાષ પૂર્વક પોતાની દૃષ્ટિ ફેંકી, પરંતુ જગદ્દગુરુના રામમાત્રને પણ ખાળવા સમથ ન થઈ. ત્યાર પછી દૃષ્ટિવિષે ફેંકેલ તે દૃષ્ટિ ભગવંતમાંથી નીકળેલ શીતલેશ્યાના પ્રભાવથી સ્ખલિત થતી નિક થઈ. પાતાની દૃષ્ટિને પ્રભાવ પ્રતિસ્ખલિત થયે દેખવાથી રાષવશથી નીકળતી ફુત્કારવાળી વિષાગ્નિ—જવાલાથી ભય’કર મુખવાળા સપ` ભગવંતને કરડવાની ઈચ્છાથી નજીક પસ્યા અને જગદ્ગુરુને ડ'ખવા પ્રયત્ન કરવા લાગ્યા. સતત ડંખ મારવા છતાં પણ જ્યારે ભગવંતને થાડી પણ પીડા કરવા સમથ ન થયા, ત્યારે તેવા પ્રકારના સમગ્ર વિષવિશેષ આકેલા તે સર્પને દેખીને ભગવંતે કહ્યું કે હું ચંડકૌશિક ! તું આ કેમ ભૂલી ગયા કે આ ભવથી પહેલાના ત્રીજા ભવમાં એક ખાળમુનિએ ઇરિયાવહી-પ્રતિક્રમણ નિમિત્તે સ્મરણ કરાવતાં તેના તરફ કાપથી તું મારવા દોડ્યો હતા, પણ નીચે પટકાઇ પડયા અને ક્રેાધવાળા મારવાના પરિણામના કારણે તાપસના આશ્રમમાં ઉત્પન્ન થયા. ત્યાં મોટી વય થતાં અને તે આશ્રમના કુલપતિ મૃત્યુ પામતાં ત્યાં જ તુ' કુલપતિ થયા. ત્યાં જંગલમાં પૂજાના સામાન, ઇંધણા આદિ લેવા માટે ગએલા તને કંઇક કોપના પ્રસંગ મળતાં કુહાડી ઉગામી દોડતાં દોડતાં સ્ખલના પામ્યા. પેાતાની જ કુહાડીથી સખત ઈજા પામેલા તરત મૃત્યુ પામ્યા. ત્યાંથી અહી ફ્રી સ`પણે ઉત્પન્ન થયે ' તા હજી પણ કયા કારણે કાપ ધારણ કરે છે? તે હવે આ સ વિચારીને કાપના ત્યાગ કર, આ કપ એ ખરેખર સુખસ'પત્તિમાં વિઘ્નભૂત છે-એમ સમજ, અથ સમૂહ ઉત્પન્ન કરવામાં અનથ કરનાર છે. કલ્યાણસંપત્તિ મેળવવામાં પ્રતિકૂળ છે. શુભવિવેકના શત્રુ છે. મેાક્ષમાર્ગની આરાધનાના અનુષ્ઠાનના વિરોધી છે. સ્નેહ-પરપરાને તાડનાર, અવિવેક–વૃક્ષનું મૂળ, દુર્ગતિ-પતન ઉત્પન્ન કરનાર છે. એટલું જ નહિ પણુ—મોટા કાપઅગ્નિના જ્વાલા—સમૂહથી જેણે વિશેષ પ્રકારે વિવેક નાશ કર્યાં છે, એવા લેાક પેાતાને અને બીજાને પરમાથથી જાણતા નથી. જે કાષ્ઠમાં અગ્નિ ઉત્પન્ન થાય છે, તેને જ પ્રથમ ખાળે છે, તેમ કાપાધીન થએલ પુરુષ પેાતાને સહુપ્રથમ માળે છે. ક્ષીણ શક્તિ વાળા થયા પછી બીજાને મોકલેલ શુ નુકશાન કરી શક્શે ? અગ્નિ પેાતાના આશ્રયને આળે J Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy