SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત નિરંતર કામના પ્રહાર પડવાથી વ્યાકુલ થએલા વિરહીલેાકવાળા, આવા પ્રકારના નવ નલિન મલ કંપવાના કારણે વેગથી ફેલાએલા પરાગથી પીળાવ વાળા, તરુણુલાકોને કામના વિલાસના ઉચ્છ્વાસ કરાવનાર વસતકાળની પ્રાપ્તિ થઈ. આવા પ્રકારના વસતમાસમાં ઉદ્યાનપાલક વસંતસમયસૂચક આશ્રમ જરી ગ્રહણ કરીને ભગવંતની પાસે આન્યા. ભગવ ંતે પૂછ્યું કે, ‘ આ શું છે?' તેણે કહ્યુ, ‘હું ભગવંત ! જેમ મધુપાનથી મદ, મદપ્રસારથી જેમ યૌવન-વિલાસે શે।ભા પામે, તેમ હે પ્રભુ ! વસંતના પ્રારંભ તમારાથી શાભા પામે છે. જે કારણ માટે આપ સાંભળેા ! વાયુથી આંદોલન થવાના કારણે અલ્પક’પિત અંકોલ-પુષ્પના પરાગથી અતિશ્વેત અને મધુપાનથી મસ્ત બનેલ કામિનીએના કટાક્ષથી અશાકના પલ્લવ શેાભી રહેલા છે. પ્રતિદિન વૃધ્ધિ પામતા પરાગથી ભરપૂર વિકસિત કુરબકપુષ્પાના વૃધ્ધિ પામતા રસવાળુ ઉદ્યાનલક્ષ્મીનું હૃદય જાણે શ્વાસ લેતુ હાય તેમ જણાય છે. નંદનવન-લક્ષ્મીના સુવર્ણ માં જડેલ ઈન્દ્રનીલ મણિના કર્ણ ભૂષણ સરખા, મદ મકરંદમાં આસક્ત થયેલા ભ્રમરાથી ભરપૂર કર્ણિકાર (કણેર) પુષ્પા દેખાય છે. વિલાસથી તૃપ્ત થયેલા કામદેવને વસંત-સમય પુષ્પાના મકર ંદથી કરેલા ગુણુના વિસ્તારવાળી આમ્રલતાને ધનુષ્ટિ માફક અર્પણ કરે છે. (ધનુષપક્ષે ગુણ એટલે પ્રત્યંચા દોરી). પ્રિય માટે કરેલ કાપવાળી કામિનીના હૃદયમાં વિહલતા ઉત્પન્ન કરનાર અને માનરૂપી વૃક્ષને ભંગ કરનાર પવનરૂપ કાયલના મધુર શબ્દો ચારે બાજુ ફેલાય છે. વિકસિત અકુલ-પુષ્પના મકરંદના સૌરભથી પરિપૂર્ણ, તિલક– પુષ્પથી ઉજજવલ ન ંદનલક્ષ્મીનાં મુખમાં ભ્રમરોના ગુંજારવના ખાનાથી ગીત સંભળાય છે. વિકસિત થયેલા અલ્પ પ્રમાણવાળા આશ્રમ જરીના ગંધને સમૂહ વસ'ત-હસ્તિના મન્ન-જળના સૌરભની જેમ દિશામાં ફેલાય છે. હું પ્રભુ ! તમારા વિષયમાં ઉત્પન્ન થયેલા અનુરાગવાળી કામિનીએના વિલાસથી ચચળ નેત્રપત્રો જાણે પ્રસન્ન થયાં હોય તેમ આ વસ'તકાળ જુએ.. ત્યાર પછી વસંત–વણું ન સાંભળવાથી ઉત્પન્ન થએલા મહા-કુતૂહળવાળા, વસંતક્રીડા - નિમિત્તે મનહર વેષભૂષા ધારણ કરતા, નગરયેાકેાએ પ્રવર્તાવેલા મહામહાત્સવ ઉજવતા, દરેક દિશામાં નૃત્ય કરતી અને રાસડા લેતી મંડળીઓએ રાકેલા નગરલેાક સહિત, નાચ કરતી, સુદર વિલાસિની સ્ત્રીએ પાસે એકઠા થએલા વિલાસીજનવાળા, જેમાં હલકાં પાત્રો અને મશ્કરા લેાકેા વડે મુખાદિકની ચેષ્ટા કરવ! પૂર્વક લોકસમૂહ હસાવાય છે. બંદીજના વડે પેાકારાતા જય જયકાર શબ્દોથી મુખર એવા નગરલકોની વિવિધ પ્રકારની ક્રીડા અને વિલાસથી પૂર્ણ એવા પેાતાના નંદન' નામના ઉદ્યાનમાં પ્રયાણ કર્યું. મલયવનના પવન વડે હાલતા વૃક્ષસમૂહવાળું, વૃક્ષસમૂહમાં ઉત્પન્ન થએલા અને ભેદાએલા પુષ્પામાંથી નીતરતા મકરંદરસવાળા, મકરંદ રસના પિરમલમાં લીન થએલા ભ્રમણ કરનાર ભ્રમરકુલાના ઝ ંકારવાળા, ઝંકાર સાંભળવાથી નિ નીએ જેમાં શૂન્યમનવાળી થએલી છે, એવા પ્રકારનાં ઉદ્યાનને જોયું. વળી તે કેવુ ? સમગ્ર લેાકેાએ ચિંતવેલ મનારથાને સપાદન કરાવનાર એવા કલ્પવૃક્ષવાળા નદનવનના વિલાસવાળા, ઋતુલક્ષ્મીના સાંનિધ્યથી ઉત્પન્ન થયેલાં પુષ્પાથી વિકસિત ક્ષસમૂહવાળા, વાયુથીક પિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy