SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ કહ્યો. તે સાંભળીને મેં ઘણી રીતે રાકાણુ કર્યું, તે પણ દૃષ્ટિવાળી માતા ઘણા પ્રલાપવાળા આ પ્રમાણે વિલાપ કરવા લાગી- વિકસિત કમલપત્ર સરખા ઉજ્જવલ નેત્રયુગલ વડે મનેાહર મુખાકૃતિવાળા !, નવીન નીલકમળ—પત્રની કાંતિ સરખા નયનવાળા, મનેાહર લાવણ્યથી પૂર્ણ ગંડતલ મંડલના આભ રણવાળા, નમ્ર વર્તનવાળા, સુકુમાર ચરણુતલવાલા હે કુમાર ! ક્રીડા કરવા માટે બહાર ગયા હાય, ત્યારે જે ઢ ચિંતા કરનારી હતી, તે જ માતા મરણના કારણભૂત થઈ. આ દેવનુ ચરિત્ર કેવું વિચિત્ર છે, તે જુઓ. ચાપન્ન મહાપુરુષોનાં ચિરત ઘણાં અશ્રજળથી રાકાયેલ નેત્ર સુકુમાર સ્પવાળા મનેાહર મહામૂલ્યવાળા શયનમાં શયન કરનારી હવે કઠણુ ખાડાટેકરાવાળી-ઊંચી નીચી-વિષમ કાંકરા-કાંટાવાળા પૃથ્વીપીઠ પર કેવી રીતે શયન કરતા હાઈશ ? ભૂખ, તરશ, તાપથી ગ્લાન વદન-કમળવાળા અને માના ખેદથી થાકેલા, વરધનુના વિરહમાં લાંખા પ્રવાસના દુઃખમાં રહેલા તુ કાને આજ્ઞા કરીશ? ખાલ્યકાળના ખાળેા ખૂંદવાના તારાં લાડ અને ખાલક્રીડાઓ યાદ કરીને એકદમ જે હૃદય ફૂટી જતું નથી, તેથી માનુ છુ કે, મારું હૃદય વજ્ર જેવુ કઠણ છે. મારે ચંડાળવાડામાં રહેવાનુ થયુ અને ત્યાં દાસભાવ ભાગવવા પડયા, તેનુ સ્મરણ કરું છું, તે ત્યાં મને આત્મા જ ગમતા ન હતા, પછી ભેાજન ખાવાની તા વાત જ કયાં રહી ? આ ચંડાલના વાડામાં નિવાસ, તથા ધનુના વિનાશ એ જેટલા મારા આત્માને ખાળતા નથી, તેના કરતાં હું કુમાર ! તારા ઘણા પ્રવાસને યાદ કરીને મારું હૃદય વધારે મળે છે. આ પ્રમાણે વિલાપ કરતી તે માતાને કોઈ પ્રકારે સ્વસ્થ કરી. દેવશર્માને મે' કહ્યું, ‘આ મારી માતાની થાપણ તારે ત્યાં રાખી જાઉં છુ, જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તેની સાર-સંભાળ સારી રીતે રાખવી.' તેણે પણ મારી વાત સ્વીકારી. ત્યાર પછી માતાને પ્રણામ કરીને તે સ્થાનમાંથી હું નીકળી ગયા. ભમતા ભમતા અહીં આવ્યા, એટલે અહી' તમારુ દશ ન થયું. આ પ્રમાણે ખેલ દીલથી વાત કરતા હતા, કેટલેાક સમય વીત્યા પછી એક માણસ ગામમાંથી આવ્યા અને કહેવા લાગ્યા-હે મહાભાગ ! તમારે અહીંથી આગળ મુસાફી ન કરવી, કારણ કે તમારા સરખારૂપ અને વયવાળા એ પુરુષોનુ પટમાં ચિત્રામણ ચિત્રાવીને કેશલાધિપતિએ પેાતાના પુરુષોને અહી' માલ્યા છે. ચિત્રોને ૫૮ અમને બતાવીને તેઓએ કહ્યું કે, આવા રૂપ અને વયવાળા એ પુરુષો અહીં` આવ્યા છે ? તે દેખીને હું તમારી પાસે આવ્યો છું. તેવા પ્રકારના રૂપથી ઓળખાતા તમને મેં દેખ્યા. હવે તમને જે ઇષ્ટ હાય તે કરે’ એ પ્રમાણે કહીને તે ગયા પછી અમે અને વનની ગહન ઝાડી વચ્ચે થઈને પલાયન થયા, અનુક્રમે કૌશાંખી આવ્યા. એ કૂકડાનુ શરતી યુદ્ધ ત્યાં નગરહાર સાગરદત્ત શરત ચાલતી હતી. બ ંનેના કરાવ્યું. સાગરદત્તના ફૂંકડાએ Jain Education International અને બુદ્ધિલ નામના બે શેડપુત્રોના કૂકડાઓની હાર-જિતની કૂકડાએ માટે લાખ મહેારની શરત કરીને યુદ્ધ બુધ્ધિલના કૂકડાને હુણ્યા, એટલે તે પરાજિત થયા. ફરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy